કાઠીયાવાડી ડુંગળીયું (Kathiyawadi Dungariyu Recipe In Gujarati)

#TT1
કાઠીયાવાડી ડુંગળી એ કાઠિયાવાડની ઓથેન્ટિક રેસીપી છે ડુંગળી નું શાક શિયાળામાં ખાવાની ખૂબ જ મજા પડે છે સિમ્પલ ડુંગળીનું શાક કરતા આ કાઠીયાવાડી ડુંગળીયુ શાક ટેસ્ટમાં ખુબ જ જોરદાર લાગે છે
કાઠીયાવાડી ડુંગળીયું (Kathiyawadi Dungariyu Recipe In Gujarati)
#TT1
કાઠીયાવાડી ડુંગળી એ કાઠિયાવાડની ઓથેન્ટિક રેસીપી છે ડુંગળી નું શાક શિયાળામાં ખાવાની ખૂબ જ મજા પડે છે સિમ્પલ ડુંગળીનું શાક કરતા આ કાઠીયાવાડી ડુંગળીયુ શાક ટેસ્ટમાં ખુબ જ જોરદાર લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ ડુંગળીને લાંબી સ્લાઈસમાં કાપી લો કેપ્સિકમ અને ટામેટાના ઝીણા ઝીણા કટકા કરી લો,લીલી ડુંગળી અને લસણ ઝીણા કટ કરી લો, લસણ -આદુ -મરચાની પેસ્ટ બનાવી લો
- 2
કડાઈમાં તેલ મૂકો તેમા સ્લાઈસ કરેલી ડુંગળી નાખો તેને ધીમા તાપે ચડવા દો અને સતત હલાવ્યા કરો ડુંગળી લાઈટ બ્રાઉન થાય એટલે તેમાં ટામેટા ઉમેરો પછી તેને પાંચથી છ મિનિટ ચડવા દો તેમાં લાલ મરચુ પાઉડર,હળદર,ધાણાજીરું,ગરમ મસાલો લસણ આદુ મરચાની પેસ્ટ ને મીઠું ઉમેરો બરાબર મિક્ષ કરી લો
- 3
પછી તેમાં કેપ્સિકમ એક લીલુ લસણ અને લીલી ડુંગળી ઉમેરો ત્રણ મિનિટ ચડવા દો પછી તેમાં દહીં ઉમેરો બધુ બરાબર મિક્ષ કરી લો તેને બે મિનીટ ચડવા લઈ તેમાં કાજુ ઉમેરો અને થોડો ગોળ ઉમેરો પાપડી અથવા જાડા ગાંઠિયા ઉમેરો અને બધું બરાબર મિક્સ કરી જરૂર લાગે તો સહેજ પાણી ઉમેરી કોથમીર ઉમેરી તેણે ગેસ પરથી ઉતારી લો
- 4
આ ડુંગળી રોટલી કે પરોઠા અને છાશ અથવા લસણીયા તરી સાથે સર્વ કરો
Similar Recipes
-
-
ડુંગળીયું (Dungariyu Recipe In Gujarati)
#WLD#CWM2#hathimasala#MBR7 શિયાળા માં ખવાતું નોર્થ ગુજરાત નું ફૈમસ ડુંગળીયું બનાવવું સહેલું છે.ખાસ કરી ને નાની ડુંગળી માંથી બનાવાય છે કારણકે,તે મીઠી હોય છે.આ શાક માં તેલ નું પ્રમાણ વધારે હોય છે અને ડુંગળી અને ટામેટા સરખાં પ્રમાણ માં લેવાય છે. આ શાક એકદમ તીખું અને ટેસ્ટી બને છે.જે રોટલા,પરાઠા, રોટલી સાથે સર્વ કરી શકાય. Bina Mithani -
ડુંગળીયું (Dungariyu Recipe In Gujarati)
#TT1ગરીબોની કસૂરી એવી ડુંગળી કાઠિયાવાડના ભોજનની શાન ગણાય છે ,ડુંગળીના શાક સંભારા ની ઘણીઅલગ અલગ રીતો છે મેં થોડો ટ્વિસ્ટ આપીને બનાવ્યું છે ,એકલી ડુંગળી ના ભાવે એટલે સ્વાદમાં થોડોફેરફાર અને અસલ કાઠિયાવાડી ધમધમાટ શાક બનાવ્યું છે ,ઘરમાં જ હોય તેવા મસાલા થી અને ખાદ્યસામગ્રી થી બનતું ડુંગળીયું દરેક ઘરે અલગ અલગ રીતે બને છે અને એ તેની ખાસિયત છે ,આમ એક બેવસ્તુ ઓછીવત્તી હોય તો પણ સ્વાદમાં ફેર નથી પડતો ,રોટલા કે ખીચડી સાથે ખુબ સરસ લાગે છે , Juliben Dave -
-
-
ડુંગળીયુ શાક(dungaliyu recipe in Gujarati)
#સુપરશેફ1 #શાક #week1આ શાક મહેસાણાનુ ખૂબ જ પ્રખ્યાત છે.આ શાક ચોમાસામાં તેમજ શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે આ શાક સાથે રોટલો, ગોળ, અથાણું, પાપડ ખુબ જ સરસ લાગે છે.બાળકોને પણ ખુબ જ પસંદ આવશે.(લોકડાઉન હોવાથી લીલી ડુંગળી મળી નથી છતાં પણ ખુબ જ સરસ બન્યું છે) Kala Ramoliya -
કાઠીયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#ROK કાઠીયાવાડી કઢી લીલી ડુંગળી, લીલું મરચું, લસણ નાંખી તીખી તમતમતી બનાવવા માં આવે છે. રોટલો, લીલી ડુંગળી, લીલા મરચાં, પાપડ, લાલ મરચાં નું અથાણું સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. 😋 Bhavnaben Adhiya -
-
-
લીલી હળદરનું શાક(Lili haldar nu shak recipe in Gujarati)
#GA4#Week11#Greenonionઆ શાક શિયાળામાં ખાવાની ખૂબ મજા આવે છે... રોટલા સાથે સર્વ કરી શકાય... Kala Ramoliya -
-
ડુંગળીયું(Dungliyu recipe in Gujarati)
#GA4#Week11#greenonion ડુંગળીયું એ મેહસાણા ની ફેમસ વાનગી છે. જે શિયાળા માં સૌથી વધુ ખાવા માં આવે છે. જેમાં સૌથી વધુ ડુંગળી નો ઉપયોગ થાય છે અને તેમાં લીલી અને સૂકી બને ડુંગળી નો ઉપયોગ થાય છે જે ટેસ્ટ માં પંજાબી સબ્જી ને પણ પાછળ રાખી દે છે. તો અહીં હું એની રેસીપી શેર કરૂ છું. Darshna Mavadiya -
કાઠીયાવાડી લસણીયા બટાકા (Kathiyawadi Lasniya Bataka Recipe in Gujarati)
#ટ્રેડિંગ#week1#કાઠીયાવાડી_લસણીયા_બટાકા (Kathiyawadi Lasniya Bataka Recipe in Gujarati)#ઢાબા સ્ટાઈલ કાઠીયાવાડી લસણીયા બટાકા રેસીપી આ કાઠીયાવાડી લસણીયા બટાકા એ સૌરાષ્ટ્ર મા ખુબ જ પ્રખ્યાત છે. આમ પણ સૌરાષ્ટ્ર મા બધી વાનગી ચટIકેદાર અને મસાલેદાર હોય છે. આ કાઠીયાવાડી લસણીયા બટાકા મા લસણ, લાલ મરચાં, ડુંગળી ને ટામેટા નો ઉપયોગ કરી ને ચટIકેદાર ને મસાલેદાર સબજી બનાવવામા આવે છે. મારા બાળકો ને તો આ સબજી બવ જ ભાવી. Daxa Parmar -
લીલી ડુંગળી સેવ નું શાક (Lili Dungri Sev Shak Recipe In Gujarati)
શિયાળામાં લીલી ડુંગળી એકદમ તાજી મળે છે, શાક કે ગ્રેવી માં ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
આખી ડુંગળી નું શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)
#CB7છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ Week 7કાઠિયાવાડી ટેસેટનું ચટાકેદાર આખી ડુંગળીનું શાક રોટલો કે ભાખરી સાથે બહું જ ભાવે.. શિયાળામાં તો ખાવાની ખૂબ જ મજા પડે. Dr. Pushpa Dixit -
ડુંગળીયું (Dungariyu Recipe In Gujarati)
#TT1 ડુંગડીયું અલગ અલગ રીતે બનાવાવામાં આવે છે હું આજે મારી થોડી અલગ રીતે બનાવેલું ડુંગડીયું ની રેશીપી લઈ ને આવી છું. એકવાર જરૂર ટ્રાય કરજો ખૂબ ટેસ્ટી બને છે. (કાંદી નું શાક).(kandi nu Shak in Gujarati) Manisha Desai -
લીલી ડુંગળી નુ શાક (Green Onion Shak Recipe in Gujarati)
શિયાળામાં લીલા શાકભાજી મા એક લીલી ડુંગળી પણ ખુબ આવે છે. લીલી ડુંગળી નુ શાક એકદમ સરસ લાગે છે. Trupti mankad -
કાઠીયાવાડી ડુંગળી ગાંઠીયા નું શાક (Kathiyawadi Dingli Ganthiya Shak Recipe In Gujarati)
#KS3 આ શાક બનાવવા મા એકદમ સહેલું અને ઝડપ થી બની જાય તેવું છે.આ શાક ભાખરી,રોટલા કે પરોઠા સાથે ખાવા માં ખુબ જ ટેસ્ટી લાગે છે. Vaishali Vora -
રવાના ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)
રવાના ઉત્તપા ખૂબ જ ઝડપથી બનતી વાનગી છે અને નાસ્તામાં ખૂબ જ મજા આવે છે ખાવાની Sonal Doshi -
રીંગણનો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#AM3 #રીંગણના ઓળાનું શાકઆ શાક કાઠિયાવાડની famous રીંગણ ના ઓળાનું શાક છે અમારા ઘરમાં દરેક સભ્યને આ શાક બહુ ભાવે છે અને મહિનામાં એકવાર તો જરૂર થાય છે જ Jayshree Doshi -
-
પાકા કેળા નું ગ્રેવીવાળું શાક (Paka Kela Gravy Shak Recipe In Gujarati)
પાકા કેળા નું ગ્રેવીવાળું શાક બનાવવામાં પણ ખૂબ જ સરળ છે અને ટેસ્ટમાં પણ ખુબ જ સરસ લાગે છે Khushbu Japankumar Vyas -
કાઠીયાવાડી ઢાબા સ્ટાઈલ વઘારેલો રોટલો
મિત્રો શિયાળામાં કાઠીયાવાડી રોટલો ખાવાની ખૂબ જ મજા આવે છે જેમાં ભરપૂર ડુંગળી અને લસણ હોય છે અને આજે મેં આ વઘારેલો રોટલો આપણા કુક પેડના ઓથર શ્રી સુનિતા વાઘેલા ની રેસીપી ને અનુસરીને બનાવ્યો છે ખૂબ જ મસ્ત બન્યો હતો થેન્ક્યુ સુનિતાબેન આટલી સરસ રેસિપી શેર કરવા બદલ Rita Gajjar -
કાઠીયાવાડી ઢોકળીનું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#MA મારા મમ્મીના હાથનું બનેલું ઢોકળીનું શાક બધા ને ખૂબ જ ભાવે છે. Hetal Chauhan -
નુડલ્સ(Noodles Recipe in Gujarati)
#GA4#Week11શિયાળામાં લીલી ડુંગળી મળે એટલે નુડલ્સ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે Amruta Chhaya -
-
દહીં પાપડનુ શાક(curd papad sabji recipe in Gujarati)
#સુપરશેફ1 #week1#sabjiઆ શાક રાજસ્થાન નું પ્રખ્યાત દહીં પાપડનું શાક છે. જે ખુબ જ સરસ ટેસ્ટમાં લાગે છે. અને ખૂબ જ ઝડપથી બની જાય છે. Kala Ramoliya -
કાઠીયાવાડી લસણીયા બટાકા (Kathiyawadi Lasaniya Bataka Recipe In Gujarati)
#KRCકરછમાં બનતુઆખા બટાકા નુ લસણની ચટણી વાળું તીખું તમતમતું આ શાક ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel
More Recipes
ટિપ્પણીઓ (2)