ચોખા ની ખીર (Rice Kheer Recipe In Gujarati)

Mitixa Modi @MitixaModi01
ચોખા ની ખીર (Rice Kheer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ મા દૂધ લઈ ઉકાળવા મૂકવું.
એક બાઉલ મા ચોખા ને ધોઈ તેમાં ઘી નાખી ને બરાબર મિક્સ કરી દૂધ નો એક ઉભરો આવે એટલે તેમા એડ કરવા. - 2
હવે થોડી થોડી વારે હલાવતા રેહવુ.
- 3
આજુ બાજુ જે પરત જામે એ અંદર દૂધ મા એડ કરતા જવું.આવું કરવાથી સરસ માવા વાળી ખીર બનશે.સતત હલાવતા રેહવાથી ચોખા પણ દૂધ મા સરસ મિક્સ થાય જશે
- 4
1/2 થાય એટલે તેમાં છોડા સાથે કતરણ કરેલી બદામ, કેસર અને રોઝ ઍસેન્સ એડ કરી ગેસ બંધ કરી દેવો.હવે તેમાં ગોળ એડ કરી હલાવી લેવું.
- 5
આ ખીર પૂરી સાથે સર્વ કરવી.
આસો નવરાત્રી મા
માતાજી ની અષ્ટમી ના દિવસે મારા ઘરે આ ગોળ વાળી ચોખા ની ખીર અમે પ્રસાદ મા બનાવીએ છે
Top Search in
Similar Recipes
-
ચોખા ની ખીર (Rice Kheer Recipe In Gujarati)
#mrકોઈ પણ સારા પ્રસંગે મીઠું (સ્વીટ) બનાવવાની પરંપરા હોય છે..એમાં ગુજરાતીઓ માં તો ખાસ. દૂધપાક પૂરી અથવા ખીર રોટલી..આજે મે ખીર બનાવી છે તો ચાલો મારી ખીર ની રેસિપી જોવા.. Sangita Vyas -
-
મોરૈયા ની ખીર (Moraiya Kheer Recipe In Gujarati)
#ff1#cookpadindia#cookpadguj#fastingrecipeઆપને મોરિયો તો બનાવતા જ હોઈએ છે. પણ હું મોરિયો માંથી ખીર પણ બનાવ છું.અને મોરિયા ની ખીર દૂધપાક જેટલી જ સરસ લાગે છે અને બનાવવામાં પણ એકદમ સરળ છે.મોરિયા ની ખીર ફટાફટ થઈ જાય છે Mitixa Modi -
-
-
-
-
-
ચોખા ની ખીર (Rice Kheer Recipe In Gujarati)
#ChooseToCook#cookpadindia#cookpadgujaratiઅમારે ત્યાં દશેરા તેમજ કાળી ચૌદશ ના નિવેદ માં ચોખા ની ખીર ,પડ સાથે ધરવા માં આવે છે . Keshma Raichura -
-
-
-
ચોખા ની ખીર (Rice Kheer Recipe In Gujarati)
શ્રાદ્ધ પક્ષ માં ખીર અને દૂધપાક અવાર-નવાર બને. આજે ખીર બનાવી છે. #mr Dr. Pushpa Dixit -
રાઈસ ખીર (ગોળ વાળી) (Rice Kheer Recipe In Gujarati)
#India2020આ ખીર મેં પેહલા નાં વખત માં બનાવતા એ રીતે બનાવી છે. કોઈ ધાર્મિક સિરિયલ માં જોયું હતું ત્યારે એવું લાગ્યું કે ગોળ વાળી ખીર ખબર નઈ કેવી લાગે. પણ આજે ઓથેંટિક રીતે બનાવેલી ખીર પહેલી વાર ટ્રાય કરી ને એક નવો જ ટેસ્ટ મળ્યો. તમે પણ જરૂર થી ટ્રાય કરજો. એમ પણ ખાંડ કરતા ગોળ ખાવો સ્વાસ્થ્ય ની દૃષ્ટિ એ સારું રહે. Disha Prashant Chavda -
-
-
-
ચોખા ની ખીર (Rice Kheer Recipe In Gujarati)
#ફટાફટ કુકર મા ઝટપટ બને છે ને ટેસ્ટ મા પણ ખૂબ સરસ બને છે Maya Raja -
-
-
-
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
#mr#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
ચોખા ની ખીર (Rice Kheer Recipe In Gujarati)
#mrહેલ્ધી પોષક ચોખાની ખીર સ્વાદિષ્ટ મનભાવન Milk રેસીપી ચેલેન્જ Ramaben Joshi -
-
ખીર (Kheer Recipe In Gujarati)
અત્યારે ભાદરવા મહિના માં દૂધ, મિસરી જમવા માં લેવાથી.... બીમાર ના પડાય.... #mr Megha Parmar -
ચોખા ની ખીર
#mr#cookpadindia#cookpadgujarati શ્રાદ્ધ પક્ષમાં ખીર અને દૂધપાક બધા ના ઘરે બનતા જ હોય છે.ભાદરવા મહિના માં પિત થતો હોય છે એટલે ખાસ કરી ને ખીર અને દૂધપાક બનાવી ને ખવાય છે જેથી પિત માં રાહત મળે એવું આપણા પૂર્વજો એ કહેલું છે. Alpa Pandya -
ખોયા રાઈસ ખીર (Khoya Rice Kheer Recipe In Gujarati)
#mr#cookpadindia#cookpadgujrati#KhoyaRiceKheer#ખોયા રાઈસ ખીર શ્રાદ્ધનો અર્થ એ છે કે તમારા પિતૃઓને આદર પુર્વક સેવા અને દાન કરીને પ્રસન્ન કરવું. શ્રાદ્ધ પક્ષમાં ખીર ખાવાનું ખાસ મહત્વ હોય છે. આ ગાળા દરમ્યાન પિતૃઓનાં માનમાં લગભગ દરેક હિન્દુ ઘરમાં ખીર બને છે.આપણા શાસ્ત્ર મુજબ ખીર બધાં જ પકવાનોમાં સૌથી ઉત્તમ છે.તે મીઠી હોય છે,અને ગળ્યું ખાધા પછી બ્રાહ્મણ સંતુષ્ટ થાય છે.જેને કારણે પૂર્વજો પણ ખુશ થાય છે.આ સાથે દેવતાઓ પણ ખીરને ખુબ જ પસંદ કરે છે.એટલે જ દેવતાઓને પણ ભોગમાં ખીર ચડાવવામાં આવે છે. Vaishali Thaker
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15587186
ટિપ્પણીઓ (6)