લસણિયો રોટલો (Lasaniya Rotlo Recipe In Gujarati)

Deepika Parmar @cook_30111179
શિયાળા મા બાળકો રોટલો અને લસણ ના ખાય તો આવી રીતે બનાવી આપવા થી ખાઈ લેશે.. અને ઘી મા બનતો હોવાથી ખુબ જ પૌષ્ટિક છે.. તમે પણ એકવાર ટ્રાય કરજો.
લસણિયો રોટલો (Lasaniya Rotlo Recipe In Gujarati)
શિયાળા મા બાળકો રોટલો અને લસણ ના ખાય તો આવી રીતે બનાવી આપવા થી ખાઈ લેશે.. અને ઘી મા બનતો હોવાથી ખુબ જ પૌષ્ટિક છે.. તમે પણ એકવાર ટ્રાય કરજો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાજરા નો રોટલો બનાવી લેવો
- 2
લસણ ને જીણું સમારી લેવું
- 3
હવે એક પેન મા ઘી મૂકી સમારેલા લસણ મા સ્વાદ મુજબ મીઠુ નાખી મિક્સ કરી લેવું અને ઘી ગરમ થાય એટલે એમાં નાખી દેવુ
- 4
ધીમા તાપે એક મિનિટ માટે સાંતળી લેવું.. ગેસ બંધ કરી તૈયાર રોટલા ને લસણ અને ઘી ના વઘાર મા મસળી લેવું અને સરસ મિક્સ કરી દેવુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા રોટલો (Masala Rotlo Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં આ રોટલો સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. બાજરો ગરમ હોવાથી અને સાથે મસાલા હોવાથી શરીર ને શક્તિ તેમજ ગરમી આપે છે. Varsha Dave -
લસણિયો રોટલો (Garlic Rotlo Recipe in Gujarati)
#GA4 #Week24 લસણીયા રોટલો.. એટલે શિયાળા ખૂબ જ ભાવતું અને હેલ્થી પકવાન. અત્યારના બાળકોને જેટલી ગાર્લિક બ્રેડ પ્રિય છે તેટલી જ કાઠિયાવાડ માં લસણીયા રોટલો બધાંનો ખૂબ પ્રિય છે અને અત્યારે પણ ખૂબ જ પ્રિય છે.... તો ચાલો આજે લસણિયો રોટલો બનાવી...... Bansi Kotecha -
સ્ટ્ફડ રોટલો (Stuffed Rotlo Recipe in Gujarati)
#GA4#week24#Bajaroશિયાળા માં બાજરો એ હેલ્ધી ગણાય છે.બાજરા મા રોટલા અલગ અલગ રીતે બનાવા માં આવે છે.અહીં મેં રોટલા ને સ્ટ્ફડ કરી ને બનાવ્યો છે.જે ખુબ જ ટેસ્ટી છે. Kinjalkeyurshah -
લસણિયો રોટલો(Lasaniyo Rotlo Recipe In Gujarati)
વરસાદ ની ઋતુ માં કંઇક ચટાકેદાર ખાવાની મજા આવે.એમાં પણ કાઠિયાવાડી લસણ અને છાશ માં વઘારે લો રોટલો ખાવ એટલે મઝા પડી જાય. Jagruti Chauhan -
રોટલો ચુરમુ(Rotlo Churmu Recipe in Gujarati)
#GA4#week7#breakfast શિયાળા ની શરૂઆત થઈ ચૂકી છે અને સાથે સાથે હેલ્થી વાનગી જેવી કે સૂપ, બાજરા નો રોટલો, ઓળો વગેરે. મે પણ બ્રેકફાસ્ટ માં રાત્રે વધેલો બાજરા ના રોટલા નો ભૂકો કરી તેને લસણ ને બારીક સમારી ને બનાવ્યો છે જે ટેસ્ટી અને હેલ્ધી છે અને જટપટ બની જાય છે અને માત્ર ૩ સામગ્રી ની જ જરૂર પડે છે. Darshna Mavadiya -
બાજરા નો રોટલો (Bajra Rotlo Recipe In Gujarati)
#RC4 #green #week4 કાઠિયાવાડ માં બાજરી નાં રોટલા બધાનાં ઘેર બનતા હોય છે.પણ રોટલો બનાવવો એ એક કળા છે.બધા થી એ પરફેક્ટ નથી બનતો..મે અહીંયા રોટલો કેમ બનાવવો અને એ કેવી રીતે આખો ફૂલે એ માટે ની ટિપ્સ અને રેસીપી શેર કરી છે. Varsha Dave -
ચીઝ ગારલિક રોટલો
#ઇબુક૧#૧૭શિયાળામાં ભોજન માં રોટલો એ તો જાણે ફરજીયાત બની જાય છે. લોહતત્વ થી ભરપૂર એવા બાજરા નું શિયાળા માં સેવન વધી જાય છે. પરંપરાગત રોટલા માં ચીઝ અને લીલા લસણ ને ભરી ને રોટલો બનાવ્યો છે. Deepa Rupani -
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe in Gujarati)
રાત્રે બનાવેલો રોટલો સવારે લીલાં લસણ અને ઘી માં વઘારી ને સવારે નાસ્તા માં ખાવાની મજા આવે છે. લીલાં લસણ અને ઘી નો ટેસ્ટ રોટલા ને વધારે ટેસ્ટી બનાવે છે. Disha Prashant Chavda -
-
લસણિયો મસાલા રોટલો (Lasaniya Masala Rotlo Recipe In Gujarati)
#MBR9Week9આજે લંચ માં મસાલા રોટલો,મિક્સ દાળ,ભાત અને ગુવાર નું શાક બનાવ્યું. Sangita Vyas -
લીલો લસણિયો રોટલો (Green Garlic Rotlo Recipe In Gujarati)
#GA4#Week16#Jowar#CookpadIndia#Cookpadgujarati#Cookpad ઠંડી માં લીલું લસણ ભરપૂર પ્રમાણમા મળી આવે છે.લીલું લસણ ઉપયોગ માં લઈ જુદા જુદા પ્રકારની ઘણી વાનગીઓ બનાવીએ છીએ. લીલું લસણ,મેથીની ભાજી અને કોથમીર નો ઉપયોગ કરી જુવાર ના લોટમાં મસાલા ઉમેરી લસણિયો રોટલો બનાવ્યો છે.રોટલાં ને સિંધીમા 'ઢોઢો' કહીએ છીએ. Komal Khatwani -
કાઠિયાવાડી ભરેલો રોટલો (Kathiyawadi Bharelo Rotlo Recipe In Gujarati)
#WLD#cookpadindia શિયાળા ને ભરપૂર માનવો હોય તો મન માં સૌથી પહેલા રોટલો, એવી તો અગણિત વાનગીઓ ના નામ યાદ આવે... પણ પહેલો નમ્બર તો રોટલો જ લઇ જય... ખરું ને...!😍 તો આજે એમાં જ થોડું અલગ રીતે સ્ટફ્ડ રોટલો બનાવ્યો... જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યો... તમે પણ બનાવજો મિત્રો... 😍😋 Noopur Alok Vaishnav -
બાજરા નો લસણિયો રોટલો
#GA4 #Week24આપણો બધાનો ખૂબ પસંદ આવે તેવો કાઠિયાવાડી રોટલો .દહીં ની તિખારી સાથે સરસ લાગે છે. Neeta Parmar -
બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe In Gujarati)
#CWT#cookpadindia#cookpadgujarati Cook with Tawa ma બાજરી નો રોટલો બનાવ્યો છે જે શિયાળા મા બનતો જ હોય છે . सोनल जयेश सुथार -
ઓળો ને રોટલો (Oro Rotlo Recipe In Gujarati)
શિયાળા ની ઋતુ માં ડિનર માટે સ્પાઈસી ઓળો ને રોટલો ખાવાની ખુબ જ મજા છે . Keshma Raichura -
-
લસણીયો બાજરી નો રોટલો (Lasaniyo Bajri Rotlo Recipe In Gujarati)
#GA4#Week24#bajraકાઠિયાવાડી ભાણા માં લસણ ની ચટણી વાળો રોટલો મળી જાય તો મોજ પડી જાય. Thakker Aarti -
-
લસણ રોટલો(Lasan Rotlo Recipe In Gujarati)
શિયાળામાં લીલું લસણ આવે ત્યારથી તે છેક જાય ત્યાંસુધી અમારે લસણ રોટલો બનાવવાનું ચાલુ થઈ જાય હજુ પણ સરસ લીલુ લસણ આવે છે તો મે આજે લસણ રોટલો બનાવ્યો Sonal Karia -
કાઠીયાવાડી વઘારેલો રોટલો(rotlo recipe in gujarati)
#India2020 વઘારેલો રોટલો ખાવા માં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે અને સાથે સાથે ગુણકારી પણ છે. વઘારેલો રોટલો નાસ્તા તથા ડિનરમાં પણ ખાઈ શકાય છે. Monika Dholakia -
-
મસાલા રોટલો (Masala Rotlo Recipe In Gujarati)
શિયાળામાં લીલુ, લસણ ધાણા ખુબ પ્રમાણમાં મળે છે એનાં ઉપયોગ થી ખુબ જ ટેસ્ટી લાગે છે Pinal Patel -
મસાલા બાજરી રોટલો (Masala Bajri Rotlo Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#MBR7#WEEK7#cookpadindia#cookpadgujarati#MasalarotalaRecipe#મસાલારોટલો#વિન્ટર સ્પેશિયલ એકદમ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ મસાલા બાજરી રોટલો Krishna Dholakia -
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#childhoodઆ વઘારેલો રોટલો મારી નાનપણ ની ખુબ જ ફેવરીટ ડીશ છે. અમે સ્કુલે જતા ત્યારે સવારે નાસ્તા મા પણ અમે વઘારેલો રોટલો ખાય ને જતા અને ઘણી વાર લંચબોક્ષ માં પણ આ રોટલો લઈ જતા. આજે પણ અમારા ઘરમાં આ વઘારેલો રોટલો ખુબ જ ફેવરીટ છે.અને બધા ને ખુબ જ પ્રિય છે. Ila Naik -
-
લસણીયો રોટલો (Lasaniyo Rotlo Recipe In Gujarati)
#GA4#Week24#garlicશિયાળામાં લીલું લસણ બહુ મળે છે,લીલા લસણ નું શાક,અને રોટલો બનાવી શકાય છે,અહીં લસણીયો રોટલા ની રેસીપી બનાવી છે. Tejal Hitesh Gandhi -
લીલા લસણ ના લાડવા (Lila Lasan Ladva Recipe In Gujarati)
શિયાળા માં લીલું લસણ બહુ સરસ મળે અને બાજરી ના રોટલા ખાવાની પણ બહુ મજા આવે અને આ મજા બમણી થઈ જાય જ્યારે લીલા લસણ ના લાડવા બનાવવા માં આવે.#GA4 #Week24 #લસણ #lasan #bajra #બાજરા Nidhi Desai -
-
-
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
ઠંડો રોટલો હોય તો આ રીતે કરો બધાને ભાવે અને ખૂબજ સ્વાદિષ્ટ તથા healthy. Reena parikh
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15744481
ટિપ્પણીઓ (2)