ઓસામણ (Osaman Recipe In Gujarati)

Jayshree Chauhan
Jayshree Chauhan @cook_25899556

ઓસામણ (Osaman Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦/૨૫ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૨ કપભાત
  2. ૧ નંગટમેટું
  3. ૧ નંગમરચું
  4. ટુકડોઆદુ નો
  5. 1લીમડા ની ડાળ
  6. ૧/૨ નંગ લીંબુ
  7. ૧/૨ ચમચીકોપરાનું ખમણ
  8. ૧/૨ ટી સ્પૂનરાઈ
  9. ૧/૨ ટી સ્પૂનજીરૂ
  10. ચપટીહિંગ
  11. ૧/૨ ચમચીહળદર
  12. સ્વાદ મુજબ મીઠું
  13. સ્વાદ મુજબ ખાંડ
  14. તમાલ પત્ર
  15. લાલ સૂકું મરચું
  16. વઘાર માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૨૦/૨૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ભાત ઓસાવી ને બનાવવા તેમાં પાણી વધારે મૂકવું

  2. 2

    ત્યારબાદ તે ઓસામણમાં બધો મસાલો ઉમેરી અને ઉકળવા દેવું

  3. 3

    ઓસામણ ઉકળે એટલે તેનો વઘાર કરી લેવો જેમ તુવેર દાળ નો કરીએ તે રીતે ખૂબ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree Chauhan
Jayshree Chauhan @cook_25899556
પર

ટિપ્પણીઓ

Similar Recipes