રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા એક કડાઈ માં તેલ મૂકી ને તેમાં જીરું અને લસણ નાખી ને સાંતળી લેવાં. ત્યાર બાદ તેમાં આદુ મરચા ની પેસ્ટ નાખી ને થોડું હલાવી લેવું..
- 2
હવે તેમાં એક સરખા કાપેલા બાફ્યા વગર માં કાચા બટાકા નાખી દેવા અને સરખા મિક્સ કરી લેવા. તેને વરાળ થી થોડા ચડવા દેવા.વચ્ચે વચ્ચે હલાવતા રહેવું.
- 3
ત્યાર બાદ તેમાં ડુંગળી અને ટામેટા નાખી ને હલાવી ને થોડી વાર પાછું વરાળ થી બાફી લેવું.
- 4
હવે બટાકા થોડા ચડી જાય ત્યારે તેમાં બાફ્યા વગર ની કાચી કાપેલી પાલક નાખી દેવી અને તેમાં હળદર, મરચું, મીઠું, ગરમ મસાલો, લીંબુ નો રસ અને મીઠું બધું નાખી ને સરખી રીતે મિક્સ કરી લેવું.
- 5
ત્યાર બાદ થોડું પાણી છાંટી ને તેને વરાળ થી બાફી લેવું.. થોડી વાર પછી જ્યારે પાલક ને બટાકા બંને ચડી જાય એટલે આ શાક ને સર્વિંગ બાઉલ માં કાઢી ને પીરસવું...🤗🤗🤗
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
આલુ પાલક સબ્જી (aloo palak sabji recipe in gujarati)
#MW4#palak sabji#aloo palak sabji Heejal Pandya -
-
આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
#FFC2#WEEK2#ફૂડ ફેસ્ટિવલ1# dry alu palak sabji Krishna Dholakia -
આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
#FFC2#week2#cookpad#aloo palakપાલખની ભાજી માં ખનીજ તત્વો અને વિટામિન્સ ભરપૂર માત્રા મા રહેલા છે. અહી પાલક અને બટાકા નું શાક ખૂબ જ સ્વાદિષ્ટ છે. તમને પસંદ આવશે. પંજાબી સ્વાદ મા....... Valu Pani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
આલુ પાલક પરાઠા (Aalu Palak Paratha Recipe In Gujarati)
#FFC2#Week2#cookpadindia#cookpadgujarati#આલુ પાલક Keshma Raichura
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15972318
ટિપ્પણીઓ (7)