રાજસ્થાની બટાકા વડા (Rajasthani Bataka Vada Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
રાજસ્થાની બટાકા વડા (Rajasthani Bataka Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાનો લોટ અને ચોખાનો લોટ લઈ તેમાં હળદર, હીંગ, અજમો નાંખી જરૂર મુજબ પાણી નાંખી ખીરુ બનાવો. બટાકા બાફી લો. આદુ-મરચા-લસણની પેસ્ટ અને કોથમીર તૈયાર કરો.
- 2
હવે કડાઈમાં તેલ મૂકી રાઈ-જીરું અને હીંગ નાંખી બટાકા ને મેશ કરી નાંખો. પછી હળ, મીઠું, ખાંડ, લીંબુ નો રસ અને કોથમીર નાંખી બરાબર મિક્સ કરો.
- 3
હવે સ્ટફિંગ ઠંડુ થાય એટલે તેના ગોળા વાળી લો. કડાઈમાં તેલ ગરમ કરી મધ્યમ તાપે તળી લો.
- 4
કિચન પેપર પર કાઢી ગરમાગરમ બટાકા વડા ને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.
- 5
આ બટાકા વડા નાસ્તા માં કે જમવામાં સર્વ કરી શકાય છે. લગ્ન પ્રસંગે કે તહેવાર માં રાજસ્થાની ઘરોમાં જરૂર થી બને.
Similar Recipes
-
જોધપુરી મિર્ચી વડા (Jodhpuri Mirchi Vada Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપી Dr. Pushpa Dixit -
-
બટાકા વડા
#ChooseToCookમારા સાસુ મા બટાકા વડા ખૂબ જ સરસ બનાવતા હું તેમની પાસે શીખી. મારા હસબન્ડ નું ફેવરીટ ફરસાણ હોવાથી વરસાદ માં, તહેવાર માં કે એમ જ ઈચ્છા થાય કે ડિમાન્ડ આવે એટલે બટાકા વડા બને.સ્ટફિંગ ને વઘારી ને બનાવવાથી બટાકા વડા વધુ ટેસ્ટી લાગે છે. મારા સાસુમા ની આ રીતે જ હવે હું બટાકા વડા બનાવું છું. Do try friends👭👬 Dr. Pushpa Dixit -
રાજસ્થાની પકોડા કઢી (Rajasthani Pakoda Kadhi recipe in gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપી Dr. Pushpa Dixit -
રાજસ્થાની ગટ્ટા નુ શાક (Rajasthani Gatte Shak Recipe In Gujarati)
#KRC(કચ્છી/રાજસ્થાની રેસીપી) Trupti mankad -
-
રાજસ્થાની દૂધી ચણા દાળ નું શાક (Rajasthani Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપી Dr. Pushpa Dixit -
રાજસ્થાની દાળ ઢોકળી (Rajasthani Dal Dhokli Recipe In Gujarati)
#KRC#કચ્છી રાજસ્થાની રેસિપી ચેલેન્જ#કુકસ્નેપ ચેલેન્જ Rita Gajjar -
-
રાજસ્થાની મિર્ચી વડા (Rajasthani Mirchi Vada Recipe In Gujarati)
રાજસ્થાની લોકો તીખું ખાવાના શોખીન હોય છે અને તેમાં પણ મિર્ચી વડા મળી જાય તો કંઈક અલગ જ મજા હોય મિર્ચી વડા મારા હસબન્ડ ના ફેવરિટ છે આજે એમનું બર્થ ડે છે તો મેં તેમના માટે ખાસ મિર્ચી વડા બનાવ્યા#cookpadindia#cookpadgujrati#KRC Amita Soni -
રાજસ્થાની દાળ ઢોકળી (Rajasthani Dal Dhokli Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપીગુજરાતી દાળ ઢોકળી અને રાજસ્થાની દાળ ઢોકળી માં ઘણી સામ્યતા અને ઘણું જુદાપણું જોવા મળે છે: સામ્યતા - તુવેર દાળ ની બને છે. લોટ અને મસાલા ઘણા સરખા છે. કોથમીર થી ગાર્નિશ કરી અથાણા સાથે સર્વ કરાય છે.જુદાપણું- રાજસ્થાની દાળ ઢોકળી માં ગળપણ નથી નખાતું. ઘી અને જીરુનો વઘાર કરવામાં આવે છે. ઉપરથી વઘાર કરાય છે. શીંગદાણા કે મીઠા લીમડાનો ઉપયોગ નથી કરાતો. Dr. Pushpa Dixit -
રાજસ્થાની ફાડા લાપસી (Rajasthani Fada Lapsi Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપી Dr. Pushpa Dixit -
રાજસ્થાની સ્ટાઇલ ઉપમા (Rajasthani Style Upma Recipe In Gujarati)
#KRCકચ્છી રાજસ્થાની રેસિપી Falguni Shah -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
શનિવાર /રવિવાર કે પછી રજા નો દિવસ, અમારા ઘર માં વર્ષો થી ફરસાણ બને.પછી ઢોકળા, મુઠીયા, સમોસા અને બટાકા વડા હોય કે બીજું કાંઈ, આ મારી બાળપણ ની એક યાદ. મારા મમ્મી બહુજ સરસ ફરસાણ બનાવતા અને કોઈ દિવસ અમે બહાર થી ફરસાણ લાવ્યા હોય એવું મને યાદ નથી.આ મારા મમ્મી નું સ્પેશ્યલ ફરસાણ. એમને શિખવેલી રેસીપી જ અહિયા મુકું છું. મારા મમ્મી બટાકા વડા સાથે મમરી પણ બનાવતા જે ખાવા ની બહુ જ મજા આવતી .બટાકા વડા વીથ મમરી#childhood Bina Samir Telivala -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
વરસાદમાં બટાકા વડા અને ભજિયા ખાવાની ખૂબ જ મજા પડે. કાંદા અને બટેટાનાં ભજિયાની પણ જમાવટ થાય ને સાથે ચટણી અને ચાની લિજ્જત માણીએ. Dr. Pushpa Dixit -
-
-
-
-
રાજસ્થાની પિતોડ કી સબ્જી (Rajasthani Pitod Sabji Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપીપિતોડ કી સબ્જી - સૂકી - રસાદાર એમ બંને રીતે બને છે. પિતોડ એટલે ચણાનાં લોટની ઢોકળી નું ગ્રેવી વાળું શાક. આ શાક રોટલી, ભાખરી, ભાત કે ખીચડી સાથે બહુ જ સરસ લાગે છે Dr. Pushpa Dixit -
રાજસ્થાની મિર્ચી વડા (Rajasthani Mirchi Vada Recipe In Gujarati)
#KRC રાજસ્થાન ની આ પ્રખ્યાત વાનગી દરેક સીટી માં મળવા લાગી છે...લગ્ન ન જમણવારમાં પણ પીરસવામાં આવે છે ...મોટા મોળા મરચામાં અલગ અલગ સ્ટફિંગ ભરીને બનાવાય છે મેં બોઈલ બટાકા તેમજ રતાળુ અને મસાલાના સ્ટફિંગથી બનાવેલ છે. Sudha Banjara Vasani -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
ગુજરાતી ફરસાણ બટાકાવડાંબટાકાવડાં ગુજરાતી નું ફેમૉસ ફરસાણ છે તે શરદપૂનમ માં દૂધ પૌવા સાથે ખવાય છે અને એકલા પણ ગરમ નાસ્તા માં અને વડાપાઉં માં પણ ખવાઈ છે Bina Talati -
રાજસ્થાની સેવ ટામેટા નું શાક (Rajasthani Sev Tomato Shak Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપીજ્યારે કંઈ શાક ન હોય કે લેઈટ થઈ જાય અને ઝડપથી કંઈક સરસ ડિનર બનાવવું હોય ત્યારે આ best option છે. Dr. Pushpa Dixit -
-
કચ્છી રાજસ્થાની કઢી (Kutchi Rajasthani Kadhi Recipe In Gujarati)
કચ્છી રાજસ્થાની કઢી #KRCકચ્છમા અને રાજસ્થાનમાં આ કઢી છૂટ થી બનાવાય છે Jyotika Joshi -
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
બટાકા વડા નામ આવતા જ મોમાં પાણી આવી જાય. અલગ અલગ પ્રાંત માં અલગ અલગ રીતે બનાવે. અમારે ત્યાં થોડો સ્વીટ ને ટેન્ગી ટેસ્ટ નો બને#trending#cookpadindia#cookpadgujrati jigna shah -
રાજસ્થાની સેવ ટામેટાં સબ્જી (Rajasthani Sev Tomato Sabji Recipe In Gujarati)
#KRC#cookpadindia#Cookpadgujaratiરાજસ્થાની સેવ ટામેટાં સબ્જી Ketki Dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16372862
ટિપ્પણીઓ (4)