રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પેકેટ બ્રાઉન બ્રેડ
  2. ૫૦૦ ગ્રામ દૂધ ની થેલી
  3. મોટી ચમચી કોર્ન ફ્લોર
  4. ૩-૪મોટી ચમચી ચીઝ સ્પ્રેડ
  5. ૧/૨બાઉલ બાફેલા મકાઈ દાણા
  6. લીલા મરચાં સમારેલાં
  7. મોટી ચમચી બટર
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. ચીલી ફ્લેક્સ (સ્વાદ અનુસાર)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેન માં દૂધ કાઢી તેમાં કોર્ન ફ્લોર મિક્સ કરી ગરમ કરવા મૂકો
    સતત હલાવતા રહો

  2. 2

    થોડું ઘટ્ટ થાય એટલે તેમાં ચીઝ, ચીલી ફ્લેક્સ, મરચા, મકાઈ નાખી સ્પ્રેડ કરી શકાય એટલું ઘટ્ટ કરો

  3. 3

    બ્રેડ ને ટોસ્ટર માં ટોસ્ટ કરી તેના ઉપર સ્પ્રેડ લગાવી ૨ મિનિટ માટે ઓવન માં મૂકી ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khyati Trivedi
Khyati Trivedi @cook_khyatitrivedi
પર

Similar Recipes