કઠોળ ની ડાયટ ભેળ

Jayshree Chotalia
Jayshree Chotalia @jay_1510
બારડોલી.

#શ્રાવણ

#SFR
# શ્રાવણ ફેસ્ટિવલ રેસિપી

કઠોળ ની ડાયટ ભેળ

#શ્રાવણ

#SFR
# શ્રાવણ ફેસ્ટિવલ રેસિપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ્સ
3 વ્યક્તિ માટે
  1. 100 ગ્રામદેશી ચણા
  2. 100 ગ્રામફણગાવેલા મગ
  3. 100 ગ્રામફણગાવેલા મઠ
  4. 1બાફેલુ બટાકુ
  5. 1/2સફરજન
  6. અર્ધું દાડમ
  7. 100 ગ્રામજીણી સેવ
  8. 8થી -10 નંગ પડી ની પૂરી
  9. ગ્રીન ધાણા ફુદીના ની ચટણી
  10. ખજૂર અમલીની મીઠી ચટણી
  11. લીલા ધાણા સજાવટ માટે
  12. 1 વાટકીવઘારેલા મમરા
  13. 50 ગ્રામશીંગ દાણા
  14. 1 નંગલીંબુ
  15. 1 નંગકાંદો
  16. 1 નંગટામેટું

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ્સ
  1. 1

    સૌ પ્રાથના ચણા ને કુકર માં 7-8સીટી વગાડી ને મીઠું નાખી બાફી લેવા

  2. 2

    ફણગાવેલા મગ અને મઠ ને ધોઈ ને નિતારતા જ પાણી સાથે પેન માં નાખી ને મીઠું નાખી ને હલાવતા રહેવાનું મીઠું પાન ઉમેરી દેવું... થોડી વારમાં જ પાણી બળી જશે ને ડ્રાય થાય જશે. અને કૂક પણ થઈ જશે.. એકદમ છુટ્ટા.

  3. 3

    બટાકા ને પન બાફી લેવા ના.શીંગ દાણા ને મીઠું નાખી ને થોડી વાર પાણી માં ઉકળવા તરતજ બફાય જશે.. સફરજન ને કાપી લેવું.. દાડમ ના દાણા કાઠી લેવા.

  4. 4

    પેલા બધું કઠોળ માં શીંગ દાણા, બટાકા મિક્સ કરી દેવા. ચાટ મસાલો નાખવો. તેના પર ફ્રૂટસ મૂકી...મમરા મૂકી..ઉપરથી બધી ચટણી અને સેવ પૂરી નાખી ને ધાણા થી ડેકોરેટ કરી પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Chotalia
પર
બારડોલી.
મને રસોઈ કરવાનો ખૂબ જ શોખ છે. હું અલગ અલગ રેસિપી બનાવ્યા જ કરતી હોઉં છું .આ જે cookpad પર મારી વાનગી મૂકતા ઘણો આંનદ થાય છે.આપની સાથે જોડાતા હું ગૌરવની લાગણી અનુભવું છું. ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏🙏
વધુ વાંચો

Similar Recipes