રાંધવાની સૂચનાઓ
- 1
છોલે ચણા અને બટાકા ને બાફી લો. લીલા મસાલા ની પેસ્ટ બનાવી લો અને એક પેન માં તેલ ગરમ કરી તેમાં પેસ્ટ નો વઘાર કરી લો
- 2
ત્યાર બાદ તેમાં મીઠું હળદર અને મરચું પાઉડર ઉમેરો
- 3
તેમાં છોલે મસાલો કોથમીર ઉમેરો અને બરાબર સાંતળી તેમાં છોલે ચણા અને બટાકા ને ઉમેરો
- 4
બરાબર મિક્સ કરી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી બરાબર ઉકાળી લો ઉપરથી માખણ ઉમેરી ને પીરસો
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes

છોલે(Chhole Recipe IN Gujarati)
#GA4#WEEK6


છોલે (Chhole Recipe In Gujarati)
#MBR9#WEEK9


છોલે (Chhole Recipe In Gujarati)
#LSR#cookpadindia


છોલે પનીર (Chhole Paneer Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad


છોલે (Chhole Recipe In Gujarati)
#PKS1


અમૃતસરી છોલે (Amrutsari Chhole Recipe In Gujarati)


છોલે ભટૂરે (Chhole Bhature Recipe in Gujarati)
#રોટીસક્રિશિવ નું બર્થડે સ્પેશિઅલ ડીનર છોલે ભટૂરે. ખૂબ જ ટેસ્ટી બન્યા હતા. લોકડાઉન માં બધું જ હોમમેડ બનાવ્યું.. બધા ને ભાવ્યું એટલે મહેનત સફળ...


છોલે (Chhole Recipe In Gujarati)


છોલે ભટુરે(Chhole Bhutre Recipe in Gujarati)
#GA4#week6


છોલે (Chhole Recipe In Gujarati)


છોલે (Chhole Recipe In Gujarati)
#ATW3#TheChefStory#cookpadgujarati#PSRછોલે ચણાને ભારતીયોના દરેક ઘરમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તે ખૂબ જ સ્વાદિષ્ટ તેમજ ખૂબ પૌષ્ટિક હોવાથી અનેક રીતે ફાયદાકારક હોય છે. છોલે ચણાને કાબૂલી ચણા પણ કહેવામાં આવે છે. છોલે બનાવવા માટે ચણા ને પલાળી ને બાફી લેવાનાં હોય છે. પછી ટામેટાં, ડુંગળી ની મસાલેદાર ગ્રેવી બનાવી ને તેમાં પકવવામાં આવે છે.સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છોલેને ભટુરે, નાન,કુલચા,પરોઠા સાથે પીરસવામાં આવે છે.


છોલે (Chhole Recipe In Gujarati)
#Myfirstrecipe


પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)


પંજાબી છોલે(Punjabi chhole recipe in Gujarati)
#MW2કંઈક ચટપટું અને ટેસ્ટી ખાવાની ઈચ્છા થાય ત્યારે પંજાબી છોલે ચણા અવશ્ય યાદ આવે જ. એમાંય વળી સાથે બટર પરાઠા હોય, મસાલા દહીં, પાપડ, સલાડ હોય ત્યારે તો પંજાબી છોલે ની શાન જ કાંઈક ઓર હોય છે.


છોલે નું શાક (Chhole Shak Recipe In Gujarati)
#AT


પાલક છોલે સ્ટફડ ટીક્કી (Palak Chole Stuffed Tikki Recipe In Gujarati)
#GA4#Week2SpinachPost1


છોલે મસાલા (Chhole Masala Recipe In Gujarati)
#AM3


લસુની છોલે (Lasuni Chhole Recipe In Gujarati)
શિયાળા ની સીઝનમાં લીલું લસણ આવે અને એ સ્વાસ્થ્યવર્ધક હોવાથી રોજબરોજ ની રસોઇ માં ઉપયોગ કરીએ તો સ્વાદ પણ સારો આવે અને હેલ્થ માટે પણ સારું રહે..આજ મે લીલા લસણના ઉપયોગ વડે લસૂની છોલે બનાવ્યા છે.


છોલે ટિક્કી (Chhole Tikki Recipe In Gujarati)


છોલે ટિક્કી ચાટ. (Chhole Tikki Chat Recipe In Gujarati)
#ફાસ્ટફૂડ


છોલે ચણા ની (Chole chana recipe in Gujarati)
#GA4#week6


છોલે પૂરી (Chhole Poori Recipe In Gujarati)
છોલે પૂરી એક પંજાબી ડીશ છે પરંતુ 20 વર્ષ પહેલા આ ડીશ દિલ્હી માં પ્રખ્યાત થઈ અને આટલા વર્ષો માં પુરા ભારત માં છોલે પૂરી પ્રખ્યાત થઈ છે.


છોલે મસાલા (Chhole Masala Recipe In Gujarati)
#CWM2#hathimasala#WLD#MBR7


છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)


છોલે મસાલા કરી (Chhole Masala Curry Recipe In Gujarati)
#ATW3#TheChefStory#PSR


છોલે (chhole recipe in gujarati)
#GA4 #Week6 #chhole


પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
#Nidhi


છોલે ભાત (Chhole Rice Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#lunch


વેજ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
#LSR#cookpadindia#cookpadgujrati


છોલે (chhole recipe in gujarati)
#goldenapron3#week21#માઇઇબુક

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16778911
ટિપ્પણીઓ (4)