રાંધવાની સૂચનાઓ
- 1
પાસ્તા બાફીને પાણી નીતારી લો.બાફતી વખતે પાણીમાં 1 ચમચીમીઠું અને 1 ચમચી તેલ નાંખી દેવુ. ત્રણેય જાતના કેપ્સીકમ જીણા સમારી લો. ડુંગળી જીણી સમારી લો. લસણની પેસ્ટ કરી લો.મકાઇના દાણા બાફી લો.
- 2
એક મોટા પેનમાં 1 ચમચી બટર અને 1 ચમચી તેલ ગરમ કરવા મુકો. તેમાં લસણની પેસ્ટ નાંખો. સંતણાય એટલે ડુંગળી એડ કરો. ડુંગળી સહેજ સોફ્ટ થાય એટલે તેમાં ત્રણેય જાતના કેપ્સીકમ નાંખો. થોડુ મીઠું નાંખો. પાસ્તા બાફતી વખતે મીઠું નાંખ્યુ છે એટલે ઓછુ નાંખવુ. ડુંગળી અને કેપ્સીકમ કુક થાય એટલે તેમા મસાલા નાંખો. પછી પીઝા પાસ્તા સોસ નાંખો. મકાઇના દાણા એડ કરો.થોડુ પાણી નાંખીને ઉકળવા દો.બીજા ગેસ પર ચીઝ સોસ તૈયાર કરી દો
- 3
ચીઝ સોસ માટે એક પેનમાં બટર અને તેલ ગરમ કરવુ, પછી તેમાં 1/2 ચમચી મેંદો સેકવો. પછી તેમાં દુધ નાંખવુ. ઉકળે ઐટલે છીણેલુ ચીઝ નાંખીને મીક્સ કરવુ.પેલી બાજુ ડુંગળી, કેપ્સીકમ વાળા પેન માં બાફેલા પાસ્તા એડ કરી દો. મીક્સ કરીને ચીઝ સોસ એડ કરો. ઓલીવ્સ એડ કરો.બરાબર મીક્સ કરીને સર્વ કરો
Similar Recipes
-
મગ પાસ્તા (Mug Pasta recipe in Gujarati)
#prc#cookpadgujarati#cookpadindia પાસ્તા ઘણા બધા અલગ અલગ શેઈપમાં અને અલગ અલગ ટાઈપ ના મળતા હોય છે. આ પાસ્તાને બનાવવાની રીત પણ થોડી થોડી અલગ હોય છે. Pasta in red sauce, pasta in white sauce, pasta in pink sauce એ રીતે અલગ-અલગ સોસ નો ઉપયોગ કરીને પણ અલગ અલગ સ્વાદના પાસ્તા બનાવી શકાય છે. મેં આજે એલ્બો મેક્રોની પાસ્તા ને રેડ સોસ માં બનાવ્યા છે. આ પાસ્તાને મેં મગમાં ઉમેરી બેક કરી સર્વ કર્યા છે. આ રીતના પાસ્તા ખાવા ની નાના બાળકોને તો ખુબ મજા આવતી હોય છે. તો ચાલો જોઈએ આ પાસ્તા મેં કઈ રીતે બનાવ્યા છે. Asmita Rupani -
-
-
ઈટાલીયન વ્હાઇટ સોસ પાસ્તા (Italian White Sauce Pasta Recipe in Gujarati)
#GA4#Week5પાસ્તા એ એક ઈટાલીયન ડીસ છે પાસ્તા જુદી જુદી રીતે બનાવવામાં આવે છે રેડ સોસ પાસ્તા , વેજીટેબલ પાસ્તા આમ ઘણી રીતે બનાવવામાં આવે છે હુ ઈટાલીયન વ્હાઇટ પાસ્તા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
પાસ્તા (Pasta Recipe in Gujarati)
પાસ્તા ઈટાલીયન ડીશ જે બાળકો વ્હાઇટ સોસમા અને મોટાઓ રેડ સોસમા ખાવાનું પંસદ કરે છે.આજે મેં આ પેને પાસ્તા ગ્રીન સોસ / પેસ્તો સોસ માં બનાવ્યા છે. અને આ પણ એટલા જ સ્વાદિષ્ટ લાગે છે. જેઓ વ્હાઇટ અને રેડ સોસમા પાસ્તા ખાવાનું પંસદ કરતા હશે એમને પેસ્તો પેને પાસ્તા જરૂર પંસદ આવશે. Urmi Desai -
વ્હાઇટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
બહુ જ ટોસ્ટી બને છે. અને જલ્દી પણ બની જાય છે. ચાલો બનાવીયે વ્હાઇટ સોસ પાસ્તા. Tejal Vaidya -
-
ટોમેટો પાસ્તા (Tomato Pasta Recipe In Gujarati)
#Palakઆ રેસિપી મેં પલક શેઠ જીની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરી બનાવી છે જે ખૂબ જ મસ્ત બની હતી થેન્ક્યુ રેસીપી શેર કરવા બદલ Rita Gajjar -
-
પાસ્તા ઈન વ્હાઇટ સોસ (Pasta In White Sauce Recipe In Gujarati)
આ ઈટાલીયન વાનગી છે જે નાના-મોટા બધાની ફેવરેટ છે. આ વન પોટ મીલ છે જેને ગાર્લિક બ્રેડ સાથે સર્વ કરવા માં આવે છે.#prc Bina Samir Telivala -
-
-
ઇટાલિયન રેડ પાસ્તા (Italian Red Pasta Recipe In Gujarati)
#SPR#MBR4#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
બેક્ડ પાસ્તા(baked pasta in Gujarati)
#વિકમીલ૧પાસ્તા એટલે બધાને બહુ જ ભાવે. બધાનો ફેવરિટ.પણ જ્યારે એ જ પાસ્તાને બેક કરવામાં આવે છે અને બેક કરવાથી તેમાં સ્વાદ વધે છે આ પાસ્તા નો સ્વાદ તીખો અને ચટાકેદાર હોય છે વધારે સોસ ઉમેરો તો તેમાં થોડીક મીઠાશ પણ આવે છે અને આ પાસ્તા આજકલ પાર્ટીનો પણ એક શાન બની ગઈ છે. આ પાસ્તા ને વ્હાઈટ સોસમાં બનાવવામાં આવ્યા છે . તીખાશ માટે મરી પાઉડર ચીલી સોસ ગ્રીન ચીલી સોસ ઉમેરવામાં આવ્યું છે Pinky Jain -
પાસ્તા(Pasta Recipe in Gujarati)
#GA4#week5Keyword: Italian#cookpad#cookpadindiaપાસ્તા એક ઇટાલિયન ડીશ છે જે હવે બધાજ દેશો મા ફેમસ થઇ ગયા છે અને નાના મોટા બધા ને પસંદ છે. આ ડીશ ને આપડે બ્રેકફાસટ, લંચ અથવા ડિનર મા ખાઈ શકીએ છીએ. પાસ્તા ૧૫ પ્રકાર ના હોય છે. આજે મે પેન્ને પાસ્તા બનાવ્યા છે જે ખુબજ સરળ છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
ટ્રેડીંગ રેસીપી ઓફ ઓક્ટોબર#TRO : મસાલા પાસ્તાપાસ્તા એક ઇટાલિયન રેસીપી છે કે નાના મોટા બધાને ભાવતી હોય છે અને તેમાં પણ ભરપૂર ચીઝ નાખી બનાવવામાં આવે તો તો બધાના મોઢામાં પાણી આવવા લાગે છે તો આજે મેં મસાલા પાસ્તા બનાવ્યા. Sonal Modha -
-
-
ચીઝી પાસ્તા લૉલીપોપ (Cheesy Pasta Lolipop Recipe In Gujarati)
#FDS#cookpadindia#Cookpadgujaratiચીઝ પાસ્તા લૉલીપોપ આ ડીશ મેં મારા નાના નાના ફ્રેન્ડ માટે બનાવી છે ... એ મારા ફ્રેન્ડ છે મારા ભાઈ ના દિકરા ના દિકરો & દિકરી.... હું જ્યારે પણ ભાઈ ના ઘરે જાઉં ત્યારે મારા આ મિત્રો માટે કાંઇક તો લઇ જવુ પડે જ.... બંનેને પાસ્તા ખુબ પ્રિય છે .... તો આ લોલીપૉપ એ બંને છોડશે નહી Ketki Dave -
-
પીઝારિયા સેન્ડવીચ (Pizzaria sandwich recipe in Gujarati)
બહુ જ જલ્દીથી બની જતી ને મોટા-નાના બધાને ભાવે તેવી છે. ચીઝ સાથે ગ્રીલ્ડ કરવાથી અને મેયોનીઝ અને પીઝા સોસ ઉમેરેલું હોવાથી બહુ જ ટેસ્ટી ને યમી લાગે છે.#GA4#week3#sandwich Palak Sheth -
સ્પીનચ પાસ્તા (Spinach Pasta Recipe In Gujarati)
#pasta#prc#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
વેજ નુડલ્સ પાસ્તા
આમ વેજીટેબલ પસંદ હોય કે ના હોય પણ પાસ્તા નુડલ્સ નામ સાંભળતા જ વેજીટેબલ પણ પસંદ આવી જાય છે અને હેલ્ધી ડાયટ પણ થાય છે. બાલકો બહુ જ પસંદ કરે છે પાસ્તા નુડલ્સ Kruti Shah -
રોટી કોન પીઝા પંચ (Roti cone Pizza punch recipe in Gujarati)
#LO#DIWALI2021#cookpadgujarati#cookpadindia રોટી એ આપણા ખોરાકની એક અભિન્ન વાનગી છે. રોટી ઘણા બધા અલગ અલગ લોટ માંથી બનાવી શકાય છે. મેંદો, ઘઉં, મકાઈ વગેરે અનેક લોટમાંથી રોટી બને છે. લગભગ બધાના ઘર માં જમ્યા પછી બે ચાર રોટલી તો વધતી જ હોય છે. આ વધેલી રોટલી માંથી પણ આપણે ઘણી બધી વાનગીઓ બનાવી શકીએ છીએ. મેં આજે આ leftover રોટી માંથી કોન પીઝા પંચ બનાવ્યો છે. નાના બાળકોને તો આ ખૂબ જ ભાવે તેવી વાનગી બની છે. Leftover રોટી ને કોન સેઈપ આપી તેમાં મિક્સ વેજીટેબલ અને પીઝા સોસ ઉમેરી મે આ રોટી કોન પીઝા પંચ બનાવ્યો છે. ઉપરથી ચીઝ ઉમેરી મેં તેને ચીઝી ટેસ્ટ પણ આપ્યો છે. Asmita Rupani -
સ્ટફ્ડ બર્ગર પિઝા (Stuffed burger pizza recipe in Gujarati)
#SD#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે ડોમીનોસ સ્ટાઇલના બર્ગર પીઝા બનાવ્યા છે. પીઝા પર કરવામાં આવતા ટોપીંગ ને મેં અહીંયા સ્ટફિંગ તરીકે યુઝ કર્યુ છે. બર્ગરમાં આ સ્ટફિંગ ભરી તેના પર ચીઝ ઉમેરી તેને બેક કરીને બનાવવામાં આવતું આ બર્ગર પિઝા નાના મોટા સૌને ખુબ ભાવી જાય તેવું બને છે. Asmita Rupani -
ચીઝી ક્રીમી પાસ્તા (Cheesy cream pasta recipe in gujarati)
#GA4#Week10#cheese#Weekend#cookpadgujarati#cookpadindia પાસ્તા એ ઇટાલિયન વાનગી છે જે રવા/ઘઉં /મેંદા માંથી જુદા જુદા આકાર નાં બને છે. જે સ્વાદ માં બ્લેન્ક હોવા થી જુદા જુદા સોસ સાથે તૈયાર કરી શકાય છે. અને જુદા જુદા ફ્લેવર્સ નાં તૈયાર કરી શકાય છે. Shweta Shah -
-
પાસ્તા(pasta recipe in gujarati)
#GA4#week2આજે મેં સ્પીનેચ ટોમેટો ચીઝ પાસ્તા બનાવ્યા છે સ્પીનેચ અને ચીઝ નું કોમ્બિનેશન બહુ સરસ લાગે છે અને મેં તેને બેક કરી બનાવ્યા છે Dipal Parmar -
મસાલા પેને પાસ્તા (Masala Penne Pasta Recipe In Gujarati)
#CDY 14 નવેમ્બર એટલે બાળ દિવસની ઉજવણીનું Week... બાળકો ને ભાવતી વાનગીઓ માં પાસ્તા અને નુડલ્સ પ્રથમ સ્થાન પર આવે...ડિનરમાં જો પાસ્તા મળી જાય તો બાળકો અને વડીલો પણ ખુશ ખુશાલ થઈ જાય..અમે મસાલા પાસ્તા બનાવી ને મારી પૌત્રી સાથે બાલ દિન ની ઉજવણી કરી.. Sudha Banjara Vasani
More Recipes
ટિપ્પણીઓ