Dal Dhokli
Steps
- 1
સૌ પ્રથમ તુવેરની દાળને ધોઈ લો અને તેને કુકર ની અંદર ત્રણ સીટી વગાડી બાફી લો. કૂકર ઠંડું થઈ જાય એટલે તેમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને દાળને વલોવી લો.
- 2
ઘઉંના લોટમાં થોડું મીઠું,હળદર, મરચું પાવડર અને તેલનું મોણ ઉમેરી થેપલા જેવો લોટ બાંધી લો. હવે તેમાંથી મીડિયમ સાઇઝના લૂઆ લઇ થેપલા વણી લો.
- 3
હવે એક પેનમાં તેલ લઈ તેમાં રાય,જીરુ, લીલા મરચાં,લાલ મરચા અને લીમડાના પાન નાખી વઘાર કરો. વઘાર થઈ જાય ત્યારબાદ તેમાં હિંગ ઉમેરી અને દાળ ઉમેરો તથા સીંગદાણા એડ કરો. દાળ ઉકળવા માંડે એટલે તેમાં મીઠું, હળદર, આદુની પેસ્ટ, મરચું પાવડર ઉમેરી દો. હવે થેપલાં અને કટરની મદદથી સકરપારા ની જેમ કાપી લો. ત્યારબાદ ધીમેધીમે ઉકળતી દાળમાં થેપલા ના પીસ નેએડ કરો. હવે તેને સાતથી આઠ મિનિટ સુધી ચઢવા દો.
- 4
ત્યારબાદ તેમાં ગરમ મસાલો અને ધાણા ભાજી એડ કરી અને ગરમાગરમ પીરસો.
Similar Recipes
More Recipes
-

Vedangi Kokate
-

Soybean Pulao/ Soybean Tehri (For Protein Packed Lunch)
Navnita Jaiswal
-

Maya’s Wine Bar & Kitchen
-

pinal Patel
-

chef Nidhi Bole
-

Yesha recipes
-

Bhavnaben Adhiya
-

Muniswari.G
-

Monika Jain
-

Christina
-

Olena P
-

ancore
-

sana khan -

DROOLSOME MORSEL BY AFREEN WASEEM
-

Divya Thakker
-

Firdaus Jahan
-

Miemie's Chop
-

Surbhi Bhavesh Chauhan
-

Manisha Jaiswal
-

#Abhilashajha
-

Cute aurah's Kitchen
-

Abnoorie's Cuisines🥘🌮🍟











Comments (3)