રાઈસ દમપ્લિંગ
# વિકમિલ ૧
# golden apran3
,# માય બુક
Steps
- 1
ડુંગળી, ગાજર,બીટ, કેપ્સિકમ, લસણ ઝીણું સમારી લો.કડાઇ માં બે ચમચી તેલ મુકી રાઇ તતડે પછી કડી પતા નાં ખો, પછી ડુંગળી, ગાજર લસણ, કેપ્સિકમ સાંતળો,તેમા હળદર,નમક, મરચું,નરમ મસાલો નાખી હલાવી પછી બટૅટાનો માવો નાખી સ્ટફિંગ રેડી કરો.
- 2
તેને કરવા દો.કડાઇ માં એક ચમચી તેલ મુકી કલોનજી નમક નાખી ગરમ થાય પછી પાણી અડધી વાટકી નાખી ઉકાળો.રવો, ચોખા નો લોટ નાખો.ઞાઠા ના પડે તેમ લોટ બંધાઈ તેવુ રૅડી કરો.
- 3
લોટ ઠંડો થાય પછી સાથે થી મસળી ગોળ થેપી વચ્ચે સ્ટફિંગ ભરી ઞોળા રૅડી કરો ઢોકળી યુ મુકી આ ગોળા સ્ટીમ કરવા મૂકો.
- 4
દમપ્લિગ્સ સ્ટિમ થાય ત્યાં સુધી માં સોસ રેડી કરવા મા ટે કડાઇ માં તેલ મૂકી કલોંજી નાખી ત ત ડાવો, પ છી લસણ, બીટ, ડૂંગળી સાં તલો, હળદર, મરચુ,ગરમ મસાલો, ખાડ નાખી ચડવા દો.
- 5
ડ મપ્લીગ સ્ટી મ થાય એટલે ડીશ માં પહેલા સોસ પાથરો.તેની પર ડમપ્લી ગ મૂકી સોસ ઉપર રેડી કડી પત્તા ના વઘાર થી ગાર્નિશ કરો.
Similar Recipes
More Recipes
-

charles.manning.96
-

Pinkblanket's Kitchen
-

BitesWithReagan
-

Bethica Das
-

Mukti Sahay
-

Durreshahwar Khan
-

Spicy & Healthy Mixed Vegetable Masala Khichdi
Sangita Vyas
-

mary jane
-

Gochujang Veg. Paratha - Korean Style
Deepa Rupani
-

Chicken & crab Alfredo lasagna roll ups
Chef Nena
-

jcroskey42
-

Chef Nena
-

Ayam Betutu (Chicken in Balinese spices)
Cindy C.R.
-

Ghazala Israr
-

Sarosh Zeeshan
-

nikita Mashru Bhateliya
-

Shipra Gandhi
-

diko
-

Sarosh Zeeshan
-

Sonalkar's Kitchen
-

Azra Sajid
-

Tastytreatsbyshaveta
-

🌈NinjaMommaKitchen🌈






















Comments (3)