પનીર ચિલી વીથ ગ્રેવી
Steps
- 1
પનીર ને ચોરસ કાપી લેવું. રોટલી નો લોટ, કોર્ન ફ્લોર, મીઠું અને પાણી ઉમેરી પાતળી સ્લરી બનાવી. પનીર ને હલકું પડ લગાવી ગરમ તેલ માં ક્રિસ્પી તળી લો.
- 2
પેન માં તેલ ગરમ કરી તેમાં હીંગ, ધાણા જીરું અને આદુ મરચાં લસણ ની પેસ્ટ ઉમેરો. હવે ડુંગરી, કેપ્સિકમ નાખો. થોડું ચડવા દો. બધા સોસ ઉમેરો.
- 3
હવે ૧ ચમચી કોર્ન ફ્લોર માં થોડું પાણી નાખી સ્લરી બનાવી ઉમેરો. જરૂર મૂજબ પાણી નાખી થોડું ચડવા દો. હવે તડેલું પનીર અને મરચાં ના કટકા ઉમેરી વિનેગર નાખી બધું બરાબર મિક્સ કરી લો. ગરમ ગરમ સર્વ કરો.
Similar Recipes
More Recipes
-

Sangita Vyas
-

Healthy tasty unique sabudana dry fruit kheer
Ramaben Joshi
-

Suchitra S(Radhika S)
-

Suchitra S(Radhika S)
-

Jigisha Modi
-

Bhavnaben Adhiya
-

Brad's chocolate hazelnut zucchini bread
wingmaster835
-

Grilled chicken drumettes skewers
Sarvat Hanif
-

Chicken & crab Alfredo lasagna roll ups
Chef Nena
-

jcroskey42
-

Chef Nena
-

Ayam Betutu (Chicken in Balinese spices)
Cindy C.R.
-

#Shadion Wala Zarda:-(mutanjin)
Majida Anjum Khan
-

Taiba Zia
-

Nikita Choithani
-

Tina
-

Uzma Syed
-

Asmita Pinky
-

Mango Ice cream chocolate bowl
Rashmi's Cozy Kitchen
-

Slindelo goodman Kubheka
-

Nisha Ojha
-

jcroskey42



















Comments