#kids #બેસન ખમણ ઢોકળા

અહીં આપણે એનો ના બદલે સાજી ના ફૂલ નો ઉપયોગ કરેલ છે
#kids #બેસન ખમણ ઢોકળા
અહીં આપણે એનો ના બદલે સાજી ના ફૂલ નો ઉપયોગ કરેલ છે
Steps
- 1
સૌપ્રથમ આપણે અડધા થી પોણી વાટકી પાણી લઈશું તેમાં અડધી ચમચી હળદર પા ચમચી હિંગ સ્વાદ અનુસાર નમક ચારથી પાંચ ચમચી દળેલી ખાંડ અડધી ચમચી લીંબુના ફૂલ નાખી અને બેથી ત્રણ મિનિટ સુધી આ પાણીને સતત હલાવતા રહીશું ત્યારબાદ આપણે એક વાટકી લોટ ચાળી લઈશું ત્યારબાદ તે લોટમાં ધીમે ધીમે થોડું થોડું તૈયાર કરેલું પાણી નાખ શું અને બેટર તૈયાર કરી શું જરૂર પડે તો સાદું પાણી પણ લઈ શકો છો
- 2
તૈયાર થયેલ બેટ ર ને ૧૦થી ૧૫ મિનિટ સુધી ઢાંકીને મૂકી દેવું
- 3
દસથી પંદર મિનિટ થઈ ગયા બાદ તે બે ટરમાં અડધી ચમચી સાજીના ફૂલ નાખી ૨ મિનિટ સુધી સતત હલાવવું ત્યારબાદ તેને કેક ટિન અથવા થાળીમાં 20 મિનિટ માટે ધીમી આંચ પર કુક થવા માટે મૂકી દેવું
- 4
૨૦ મિનીટ થઇ ગયા બાદ આપણા ખમણ ઢોકળા બની ગયા છે હવે વઘાર તૈયાર કરીએ ત્યાં સુધી તેને ઢાંકીને મૂકી દઈએ વઘાર માટે સૌપ્રથમ એક કડાઈમાં ૨ ચમચી તેલ મૂકવું તેલ ગરમ થયા બાદ તેમાં એક ચમચી રાઈ મૂકવી આવી ગયા બાદ તેમાં ૧૫ થી ૨૦ મીઠા લીમડાના પાન નાખવા ત્યાર બાદ ૪થી ૫ નંગ મોટી સાઈઝમાં કાપેલા લીલા મરચાં નાખવા અને તેમાં લીંબુ નો રસ નાખવો ત્યારબાદ તેમાં અડધો ગ્લાસ પાણી અને સ્વાદ અનુસાર નમક તેમજ બે ચમચી ખાંડ નાખવી ખાંડ ગરમ થય અને ઓગળે ત્યાં સુધી ગરમ થવા દેવું ત્યારબાદ ગેસ બંધ કરી દેવો
- 5
વઘાર તૈયાર થઇ ગયા બાદ ખમણ ઢોકળાને કાપી લેવા અને તૈયાર થયેલો વઘાર ધીમે ધીમે ખમણ ઢોકળા પર રેડવો અને કોપરાનું છીણ ભભરાવવું
- 6
તૈયાર છે આપણા ટેસ્ટી બેસન ખમણ ઢોકળા
Similar Recipes
More Recipes
-

Maya’s Wine Bar & Kitchen
-

Fresh Coconut 🥥 & Dragon Fruit Burfi
Bina Samir Telivala
-

Swati Sheth
-

Coconut Makhana Sweet Sip (For Any Fasting Festive celebrations)
Navnita Jaiswal
-

Nana Aliyu
-

Beena Radia
-

Kulsoom Bukhari
-

Easy and Digestible Warm Singhara Rab (Water Chestnut Porridge)
Krishna Dholakia
-

Deepa Rupani
-

🥕✨ Creamy Carrot, Green Chilli & Basil Soup 🌿
Gurpal kaur Ubhi's {Heavenly Jewel Kitchen}
-

Crockpot BBQ Chicken Sandwiches
Hi, its me! -

carrie
-

Crispy pork belly with chimichurri
Robert Gonzal
-

Cheryl
-

Maftuna Kodirova
-

menurahma bebeji
-

Reema's Cozy Kitchen
-

Potato Smileys (Kids Favourite Evening Snacks)
Jyoti Prakash Assudani
-

Maggie's Kitchen
-

Amatullah
-

Reema's Cozy Kitchen
-

Sheenay Khan
-

Jasper Mwenda
-

HadiQa Sheikh
-

Monika gupta












Comments