સાબુદાણાની ખીચડી
Steps
- 1
સૌપ્રથમ સાબુદાણાને સારી રીતે ધોઈ બે થી ત્રણ કલાક પાણીમાં પલાળી રાખો. તેમજ બટેટાને ઝીણા સમારી લો.
- 2
આદુ-મરચા ને ઝીણા સમારી લ્યો તેમજ ખારી સીંગ કે શેકેલા સીંગદાણા ને અધકચરા વાટી લો. વઘાર માટે તેલ ગરમ કરવા મૂકો તેમાં જીરું નાખી આદુ-મરચા ઉમેરી દો.
- 3
હવે તેમાં લીમડો તેમજ ઝીણા સમારેલા બટેટા ઉમેરી થોડા સંતળાય એટલે તેમાં મીઠું ઉમેરી દો. ત્યારબાદ પલાળેલા સાબુદાણા અને શીંગનો ભૂકો સરસ મિક્સ કરી દો. તેમાં લાલ મરચું પાવડર અને લીંબુનો રસ નાખી હળવા હાથે મિક્સ કરી થોડી વાર પકાવો.
- 4
થોડીવાર બાદ કોથમરી ઉમેરી ગેસ બંધ કરી દો તૈયાર છે સાબુદાણાની ખીચડી.
Similar Recipes
More Recipes
-

Chef Lucas
-

Chef Lucas
-

🍅 Ruby Crown Pav Bhaji Masala Rice | No Onion, No Garlic
Krishna Dholakia
-

Lakshmi Sridharan Ph D
-

Gabriel Ivarsson
-

John Clark
-

Bethica Das
-

Chicken Enchilada Soup (Copycat)
Nona Cooks
-

SALG
-

wingmaster835
-

California Farm Lamb Winter Soup
Hobby Horseman
-

Siobhan
-

Somi Ali
-

Pakprawee
-

Euphoria’s spot
-

Steamed Sago Ball With chicken filling
Pakprawee
-

Pradnya Khadpekar
-

Deval maulik trivedi
-

Epseeta Panigrahi
-

Sudipa Gope
-

Lady Galactose
-

Deepa Rupani
https://cookpad.wasmer.app/us/recipes/16615108






















Comments (9)