Steps
- 1
સૌ પ્રથમ રિંગણ અને ડુંગળી ને ઝીણાં સમારીને રાખો.
- 2
હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ જીરું લીમડો લીલાં મરચાં નાખી રિંગણ અને ડુંગળી વઘાર કરો.
- 3
હવે તેને ધીમા તાપે ચડવા દો.
- 4
એક બાઉલમાં દહીં ચણાનો લોટ ને સરખી રીતે મિક્સ કરો.
- 5
હવે રિગણ ચડી જાય પછી તેમાં દહીંનું મિશ્રણ નાખીને હલાવો.
- 6
હવે તેમાં મીઠું ખાંડ હળદર ધાણાજીરું કોથમીર નાખી ઉકાળી લો.
- 7
બે ત્રણ ઉભરા આવે પછી નીચે ઉતારી લો.
- 8
હવે એક નોનસ્ટિક પેનમાં તેલ મૂકી તેમાં રાઈ જીરું લીમડો લાલ મરચાં મેથીના દાણા મરચું નાખી ઉપરથી વઘાર કરી આ રિંગણ ની કઢી ને રોટલા સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes
-

Honey Apple Curd Smoothie (Honey & Elaichi Infused Apple Lassi)
Krishna Dholakia
-

Heenaba jadeja
-

Francesco
-

Sarvat Hanif
-

Sienna McCarthy
-

Kipp Clark
-

Cyrus Sifa
-

Kulsoom Bukhari
-

Ryan
-

Lubna’s Kitchen
-

Crock Pot Chicken Noodle or Rice Soup
agarcia14
-

Easy! Nuts and Dried Berry Baked Cheesecake
Fumie's Recipe
-

Peanut Butter Cereal Bar Treats
Chef Mommy Nessa
-

Chef Mommy Nessa
-

Slow cooked pumpkin pie oatmeal
family style
-

arunima rao
-

Dr Vidyashree
-

renu garg
-

Sudipa Gope
-

ZMA
-

Alka Bhandari
-

Alka Bhandari
-

Mamta Sahu
-

Falgooni Mangrola
-

Varsha Bhatt
https://cookpad.wasmer.app/us/recipes/16620727






Comments