ક્રિસ્પી કરારે તલના લાડુ

#US
# ઉતરાયણ સ્પેશિયલ રેસીપી ચેલેન્જ
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
ઉતરાયણનો તહેવાર હસી ખુશી નો તહેવાર છે લોકો ધામધૂમથી તેવા ઉજવે છે પતંગ ચગાવે છે મોટેભાગે તલની વાનગી બનાવે છે આ તહેવારમાં ઊંધિયું ખીચડો જલેબી કચોરી તલની ચીકી મમરા ના લાડુ ચોકલેટ ચીકી જેવી રેસીપીઓ બનાવે છે મેં આજે સફેદ તલના ક્રિસ્પી કરારે લાડુ બનાવ્યા છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે
ક્રિસ્પી કરારે તલના લાડુ
#US
# ઉતરાયણ સ્પેશિયલ રેસીપી ચેલેન્જ
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
ઉતરાયણનો તહેવાર હસી ખુશી નો તહેવાર છે લોકો ધામધૂમથી તેવા ઉજવે છે પતંગ ચગાવે છે મોટેભાગે તલની વાનગી બનાવે છે આ તહેવારમાં ઊંધિયું ખીચડો જલેબી કચોરી તલની ચીકી મમરા ના લાડુ ચોકલેટ ચીકી જેવી રેસીપીઓ બનાવે છે મેં આજે સફેદ તલના ક્રિસ્પી કરારે લાડુ બનાવ્યા છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે
Steps
- 1
સૌપ્રથમ 500 ગ્રામ સફેદ તલ લેવા તેને સાફ કરવા અને એક બાઉલમાં ભરવા ત્યારબાદ એક કપ ગોળ લેવો બે ચમચી ઘી લેવું
- 2
ત્યારબાદ તલને ધીમે તાપે શેકવા તલનો કલર બદલાવો જોઈએ નહીં ત્યારબાદ શેકેલા તલને એક બાઉલમા ભરી લેવા એક તપેલામાં એક કપ ગોળ નાખો એક ચમચી ઘી નાખવું અને તેની ચાસણી બનાવવી ચાસણી બનાવતી વખતે ગેસને ધીમો રાખો પાંચથી સાત મિનિટ ગોળને ગરમ કરવો. એક વાટકામાં પાણી ભરી ગોળની ચાસણીનું ટીપું નાખવું અને તે કડક લાગે તો સમજવું કે આપણી ચાસણી થઈ ગઈ છે ગેસની એકદમ ધીમો કરી તેમાં ચપટી બેકિંગ સોડા નાખી શેકેલા તલને તેમાં નાખવા અને ખૂબ ઝડપથી હલાવવા
- 3
ત્યારબાદ આ લાડુ ના મિશ્રણમાંથી નાના નાના લુવા જેવો ભાગ લઈને થાળીમાં ગોઠવવા પછી હાથ ઘી થી ગ્રીસ કરી તેના નાના નાના લાડુ વાળવા ત્યારબાદ આ લાડુને સર્વિંગ પ્લેટમાં ગોઠવવા સુંદર મજાનો આકાર આપો. આજુબાજુ ગુલાબની પાંખડી થી ડેકોરેટ કરી તલના લાડુ સર્વ કરવા આ લાડુ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તલ અને ગોળ બંને આપણા શરીરની સ્ટેમિના વધારે છે કેલ્શિયમમાં વધારો કરે છે અને આપણું આરોગ્ય જાણવામાં ખૂબ જ મદદ કરે છે
- 4
Similar Recipes
More Recipes
-

Hiroko Liston
-

Hiroko Liston
-

Hiroko Liston
-

Sampada Shrungarpure
-

Sarvat Hanif
-

Mini karela potatoes GM masala baaji
Shivani gori
-

Yadnya Desai
-

Maharashtrian Dal with Sambar Masala
Prachi Phadke Puranik
-

No-Bake African-Inspired Plantain & Nutmeg Cheesecake
Crumbs & Chaos
-

stephanie mesler
-

Spicy Corn Salsa with Habanero Pepper & Mango 🌶️🥭🌽
Chef Mommy Nessa
-

Annik B
-

California Farm Rabbit Meat Stew
Hobby Horseman
-

Shadab Nayyer
-

Umme Ali
-

MJ's Kitchen
-

Shamila Ali
-

5 mint Choco Haze brownie microwave
Umme Ali
-

Naheed Alam
-

Jyoti Prakash Assudani
-

Dolly Kachhwani
-

Surhaan Tahir Wafai
-

Anam Azhar
-

Aneela Malik













Comments