રેસ્ટોરન્ટ સ્ટાઇલ પોટેટો નેગેટ્સ

રેસ્ટોરન્ટ સ્ટાઇલ પોટેટો નેગેટ્સ
Steps
- 1
સૌપ્રથમ પાંચ બાફેલા બટેટા લેવા તેને ખમણી વડે છીણી લેવા ત્યારબાદ એક ગાજર સમારવું એક ડુંગળી સમારવી બે લીલા મરચા સમારવા એક ટુકડો આદુનો ક્રશ કરવો
- 2
એક વાટકીમાં બે ચમચી ચીલી ફ્લેક્સ બે ચમચી મિક્સ હર્બ એક ચમચી ઓરેગાનો એક ચમચી ગરમ મસાલો વગેરેના અલગ અલગ ભરી લેવા ત્યારબાદ બ્રેડને ક્રશ કરી તેના બ્રેડ ક્રમ્સ બનાવવા બે ચીઝ ક્યુબ લેવી ત્યારબાદ બાફેલા બટેટાને એક ડીશમાં કાઢી તેમાં એક સમારેલી ડુંગળી નાખી એક સમારેલું ગાજર નાખવું સમારેલા મરચા નાખવા ક્રશ કરેલું આદુ નાખવું એક ચમચી મીઠું નાખવું એક ચમચી ગરમ મસાલો નાખવો બે ચમચી ચીલી ફ્લેક્સ નાખવા બે ચમચી મિક્સ હર્બ નાખવા એક ચમચી ઓરેગાનો નાખવો
- 3
ત્યારબાદ આ બધા મસાલાને મિક્સ કરી તેના નેગેટ્સ બનાવવા ત્યારબાદ બે ચમચી મેંદો લેવો તેમાં અડધો કપ પાણી નાખવું અને તેની સ્લરી બનાવી એક વાટકો બ્રેડ ક્રમ્સ લેવા ત્યારબાદ નેગેટ્સને મેંદાની સ્લરીમાં બોળી બ્રેડ ક્રમ્સમાં રગદોળી એક લોયામાં તેલને ગરમ કરી આ નેગેટ્સને ધીમે તાપે તળવા બ્રાઉન કલરના તળવા
- 4
ત્યારબાદ નગેટ્સને સર્વિંગ પ્લેટમાં ગોઠવી આજુબાજુ ગુલાબની પાંખડી થી ડેકોરેટ કરી ખજૂર આમલીની લાલ ચટણી કોથમીર ની લીલી ચટણી અને મસાલા વાળા દહીં સાથે સર્વ કરવા આ નેગેટ્સમાં વેજીટેબલ નો ઉપયોગ થયેલો હોવાથી ત્યાં આરોગ્યપ્રદ વિટામીન થી ભરપુર છે તંદુરસ્તી જાળવવા માટે ખૂબ જ ઉપયોગી છે
- 5
Similar Recipes
More Recipes
-

Tava Brinjal Fry (तवा वांगे फ्राय)
Aruna Patil
-

Shivani gori
-

Annike !:)
-

Karuna Naveen Chandwani
-

Hema Wane
-

Rita Talukdar Adak
-

Ricardo
-

Nutritional Carrot &Cucumber Salad
Ifeoma Obianagha
-

Sing Pak (Mandvi Pak / Peanut Burfi)
Priyangi Pujara
-

stephanie mesler
-

Spicy Corn Salsa with Habanero Pepper & Mango 🌶️🥭🌽
Chef Mommy Nessa
-

Annik B
-

California Farm Rabbit Meat Stew
Hobby Horseman
-

Shadab Nayyer
-

Dolly Kachhwani
-

Huma Aamir
-

Laju Gehani
-

Pure chicolate ❤️ -

Laju Gehani
-

Udbhav Rai
-

Sudipa Gope
-

Udbhav Rai
-

Walies Flavour Services
-

Manisha Malvi Angaitkar

















Comments (4)