પુરણ પોળી

Bina Samir Telivala @Bina_Samir
પુરણ પોળી
Steps
- 1
રોટલી નો લુઓ લઇ, પુરી વણવી. પુરણ નો મોટો લુઓ લઈ, પુરી ની વચ્ચે મુકીને, બધી બાજુ થી બંધ કરી કચોરી ની જેમ વાળવું.
- 2
પુરણ ના લુઆ ને લઈ ને થોડી જાડી રોટલી વણી લેવી. ધીમા તાપે ગેસ ઉપર પુરણ પોળી મુકીને, બંને બાજુ કોરી શેકવી.બંને બાજુ સરસ ગુલાબી અને દડા જેવી શકાય જાય એટલે પ્લેટ માં કાઢી લેવી. ઉપર સરખું ઘી ચોપડી ને ગરમાગરમ સર્વ કરવી.
- 3
તહેવાર નિમિત્તે તૈયાર છે સુપર સોફ્ટ અને હેલ્થી પુરણ પોળી.
Similar Recipes
More Recipes
-

Sarvat Hanif
-

Barnali Debdas
-

Archana Agrawal
-

Amelia E :)
-

Arbi or Taro Mash or Kochu bata
Madhumita Bishnu
-

Soumini Bhattacherjee
-

Amrita Chakroborty
-

EASY Mushroom and Pepperoni PIZZA 🍕 😋
⚡Welderwoman⚡
-

Firl Family Recipes -

Bina Samir Telivala
-

Pranav -

Ankita Kapil Varshney
-

Krishna Biswas
-

Ankita Kapil Varshney
-

Vandana Johri
-

Maryam Harande -

Jure Merhar
-

Sakshi Nillawar
-

Mava / khoya Chandrakala Gujiya
Arya Paradkar
https://cookpad.wasmer.app/us/recipes/16839948























Comments (4)