વેજ ચીઝ સેન્ડવીચ

આ મુંબઇ સ્ટઇલ ચીઝ સેન્ડવીચનુ નામ લેતા જ મોઢામાં પાણી આવી જાય. તો ચાલો બનાવીયે વેજ ચીઝ સેન્ડવીચ
#SFC
વેજ ચીઝ સેન્ડવીચ
આ મુંબઇ સ્ટઇલ ચીઝ સેન્ડવીચનુ નામ લેતા જ મોઢામાં પાણી આવી જાય. તો ચાલો બનાવીયે વેજ ચીઝ સેન્ડવીચ
#SFC
રાંધવાની સૂચનાઓ
- 1
બે્ડની બોડઁર કાપીને રેડી કરો. તીખી અને જાડી ગ્રીન ચટણી બનાવી લો.બીટની છાલ ઉતારીને તેને સ્લાઇસમાં કાપી લો. ડબલ બોઇલરમાં વરાળે બાફીલો. બાફેલા બટાકાની છાલ કાઢીને તેને સ્લાઇસમાં કાપી લો.કાકડી અને ટામેટાને પણ સ્લાઇસમાં કાપી લો.
- 2
બે બે્ડની સ્લાઇસ લો. બન્ને ઉપર બટર લગાવો. એક બટર વાળી બ્રેડ ઉપર ચટણી લગાવો.તેના ઉપર કાકડીની સ્લાઇસ ગોઠવો. કાકડીની ઉપર ટામેટાની સ્લાઇસ પાથરો. તેની ઉપર બાફેલા બીટની સ્લાઇસ મુકો. તેની ઉપર બાફેલા બટાકાની સ્લાઇસ ગોઠવો. તેની ઉપર સેન્ડવીચ મસાલો છાંટો.સામેની બીજી બટરવાળી બ્રેડ આ શાકભાજી વાળી બ્રેડ ની ઉપર,બટર અંદરની સાઇડે રહે એ રીતે મુકો.
- 3
હવે જે ડીશમા સેન્ડવીચ સર્વ કરવાની છે, તે ડીશમાં આ રેડી કરેલી સેન્ડવીચ બ્રેડ લઇ લો, કારણ કે હવે આપણે સેન્ડવીચને કટ કરવાની છે, તો કટ કયાઁ પછી એને સવીઁગ ડીશમાં મુકવાની નહી ફાવે. તેથી સવીઁગ ડીશમાં સેન્ડવીચ કટ કરો.તેના ઉપર કેચઅપ લગાવો. તેના ઉપર ચીઝ છીણો.બટાકાની વેફર સાથે સર્વ કરો.
Similar Recipes
-
વેજ ચીઝ સેન્ડવીચ
#ટીટાઈમઝટપટ અને આસાનીથી બની જતી આ વેજ ચીઝ સેન્ડવીચ ખૂબ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
ચીઝ મિક્સ વેજ સેન્ડવીચ (Cheese Mix Veg Sandwich Recipe In Gujarati)
#GA4#Week10નાના બાળકોને ચીઝ સેન્ડવીચ ખૂબ જ ભાવતી હોય છે. તેથી મેં ચીઝ મિક્સ વેજ સેન્ડવીચ બનાવી છે. Jayshree Doshi -
મુંબઈ સ્ટાઇલ વેજીટેબલ ચીઝ સેન્ડવીચ (Mumbai Style Vegetable Cheese Sandwich Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી જોઈને મોઢામાં પાણી આવી જાય છે. મુંબઈ સ્ટાઇલ વેજીટેબલ ચીઝ સેન્ડવીચ Falguni Shah -
-
-
ચીઝ ગ્રીલ સેન્ડવીચ(Cheese Grill Sandwich Recipe in Gujarati)
#GA4#week10#cheese...ચીઝ..... નામ આવતાં જ મોંઢા માં પાણી આવી જાય અને સેન્ડવીચ, પીઝા, બર્ગર યાદ આવી જાય અને ખાસ તો બાળકો ને ચીઝ વધારે પસંદ હોય છે. તો મે આજે મીક્સ વેજીટેબલ ચીઝ સેન્ડવીચ બનાવી છે. Payal Patel -
-
ગી્લ્ડ સેન્ડવીચ
ગરમા ગરમ ગી્લ્ડ સેન્ડવીચ એ અમારા ઘરમાં સૌથી વધારે બનતી અને બધાની મનભાવતી સ્ટી્ટ ફુડ ડીશ છે.#SFC Tejal Vaidya -
વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ (Veg. Cheese Toast Sandwich Recipe In Gujarati)
#GA4 #Week23મેં વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે. જે નાના બાળકો માટે ખૂબ ખાવાની મજા આવે છે. Bijal Parekh -
-
વેજ ચીઝ રોષ્ટિ
#બર્થડેમારા બાબાની બર્થ ડે હોય એટલે સેન્ડવિચ તો બને જ. તો મિત્રો મારા બાબાની બર્થ ડે પર દર વર્ષે બનતી વેજ ચીઝ રોષ્ટિ જે તેની ખૂબ જ ફેવરિટ છે એની રેસિપી આજે હું શેર કરું છું. Khushi Trivedi -
કોકટેલ સેન્ડવીચ (ટોસ્ટ ચીઝ સેન્ડવીચ)
#RB14#COOKPADGUJRATI#COOKPADINDIA કોકટેલ સેન્ડવીચ એટલે ૩ લેયર ટોસ્ટ ચીઝ સેન્ડવીચ. sneha desai -
-
ચીઝ સેન્ડવીચ(Cheese Sandwich recipe in Gujarati)
#NSDસેન્ડવીચ નાના મોટા બધા ને ભાવે તેવી વાનગી છે. બાળકો અમુક શાકભાજી ના ખાતા હોય તો આપણે સેન્ડવીચ માં મૂકી ને આપીએ એટલે હોંશે હોંશે ખાઈ જાય છે.અને સાથે ચીઝ હોય એટલે તો મજા પડી જાય. Dimple prajapati -
વેજ સેન્ડવીચ(Veg Sandwich Recipe in Gujarati)
#NSD મિત્રો સેન્ડવીચ નું નામ એવું છે કે જે દરેક ને ભાવતી જ હોય છે મારા ઘરમાં સેન્ડવીચ મારી દિકરી જ બનાવતી હોય છે તો ચાલો ઇસી ચીઝી વેજ સેન્ડવીચ જોઈએ..🍞 Hemali Rindani -
વેજ ચીઝ સેન્ડવીચ(Veg Cheese Sandwich Recipe in Gujarati)
#NSD#Cookpadindia#Cookpadgujaratiનેશનલ સેન્ડવીચ ડે ની શુભકામના...સેન્ડવીચ ખૂબ અલગ અલગ રીત થી બનાવવામાં આવે છે.. જે બાળકો ને ખૂબ પ્રિય હોય છે અને કયારેક લંચ બોક્સમાં આપવું હોય ત્યારે આ સેન્ડવીચ માં મિક્સ કરેલા વેજ બાળકો ખાઈ લે છે.. લંચ બોક્સ માં આપવું હોય એટલે તેને ગ્રીલ કરવી નહિ કાચી જ અપાવી ખૂબ ટેસ્ટી લાગે છે. Neelam Patel -
આલુ ચીઝ ટોસ્ટ
#સ્નેકસ#માઇઇબુક#પોસ્ટ ૨બાળકો ને નાસ્તા મા પણ ભાવશે. સેન્ડવીચ ટોસ્ટ કે ગ્રીલ બંને કરી સકો છો. Bhakti Adhiya -
વેજીટેબલ ગ્રીલ સેન્ડવિચ (Vegetable Grill Sandwich Recipe in Gujarati)
#GA4#week15# ગી્લ#સેન્ડવીચ Velisha Dalwadi -
-
ગ્રીલ્ડ સેન્ડવીચ
સ્ટ્રીટ ફૂડ રેસીપી ચેલેન્જ#SFC : ગ્રીલ્ડ સેન્ડવીચસેન્ડવીચ નુ નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા મા પાણી આવી જાય છે . તો આજે મેં એવાકાડો , વેજીટેબલ અને ચીઝ નાખી ગ્રીલ્ડ સેન્ડવીચ બનાવી .જે અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે આજે એમાં મેં થોડું વેરીએશન કર્યું છે. આ સેન્ડવીચ મારા સન ની ફેવરિટ છે . Sonal Modha -
વેજ મેયો સેન્ડવીચ(veg Sandwich Recipe in Gujarati)
#GA4#week12#Mayonnaiseનાના બાળકો સલાડ નથી ખાતા તો આ રીતે સેન્ડવીચ બનાવી ને ઉપર થી ચીઝ નાંખી ને આપીએ તો ચોક્કસ થી ખાઈ જશે. Reshma Tailor -
ચીઝ સેન્ડવીચ (Cheese Sandwich Recipe In Gujarati)
સેન્ડવીચ નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી ઉપર થી ચીઝ yummy 😋મારે ઘરે મહેમાન આવ્યા છે તો છોકરાઓને સેન્ડવીચ ખાવી હતી તો મેં બનાવી આપી . Sonal Modha -
મટર પોટેટો ચીઝ સેન્ડવીચ
#મિલ્કી# મટર પોટેટોચીઝ સેન્ડવીચ ચીઝ નું નામ લેતા જ મોં માં પાણી આવી જાય બધાને ચીઝ સેન્ડવીચ બહુજ પ્રીય હોય છે . mamtabhatt829@gmail.com Bhatt -
ગ્રીલ્ડ સેન્ડવીચ(Grilled Sandwich Recipe in Gujarati)
ગ્રીલ સેન્ડવીચ સામાન્ય સેન્ડવીચ જેવી હોય છે. પરંતુ એ ગ્રીલ મેકર માં બનાવવા માં આવે છે એટલે એને ગ્રીલ સેન્ડવીચ કહેવામા આવે છે. ગ્રીલ સેન્ડવીચ ના બ્રેડ પણ સામાન્ય બ્રેડ કરતા અલગ હોય છે.#goldenapron3#grill#week24#માઇઇબુક#પોસ્ટ૧૭ Charmi Shah -
-
ગ્રીન વેજિટેબલ સેન્ડવીચ (Green veg sendwitch recipe in gujrati)
#goldenapron3#week12#સેન્ડવીચ Kinjal Kukadia -
ચીઝ વેજીટેબલ ટોસ્ટ સેન્ડવીચ(Cheese veg toast sandwich recipe in gujarati)
સેન્ડવીચ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય. તેમાં પણ હેન્ડ ટોસ્ટર માં બનેલી સેન્ડવીચનો સ્વાદ કંઈક અલગ જ મજા આપે છે. આજે મેં ચીઝ અને વેજીટેબલ બંનેનો ઉપયોગ કરી આ સેન્ડવીચ બનાવી છે.#GA4#Week10#post1#cheese Rinkal Tanna -
આલુ મટર સેન્ડવીચ 🥪
Amazing August#AA2 : આલુ મટર સેન્ડવીચનાના મોટા બધા ને સેન્ડવીચ નુ નામ સાંભળતા જ મોઢા મા પાણી આવી જાય છે .તો આજે મે વેજીટેબલ સેન્ડવીચ 🥪 બનાવી . Sonal Modha -
More Recipes
ટિપ્પણીઓ (2)