ફ્લાવર નુ અથાણું

Rupal Maniyar
Rupal Maniyar @cook_18405475

#માસ્ટરક્લાસ

ફ્લાવર નુ અથાણું

#માસ્ટરક્લાસ

Edit recipe
See report
Share
Share

Ingredients

  1. ૨૫૦ ગ્રામ ફ્લાવર
  2. ૧ વાટકી દળેલી રાઈ
  3. ૩ ચમચી હળદર
  4. ૧/૨ વાટકી મરચાનો પાઉડર
  5. જરૂર મૂજબ મીઠુ
  6. ૧ ચમચી રાઈ
  7. ૨ સૂકા લાલ મરચા
  8. ૧/૪ ચમચી હીંગ
  9. ૧ વાટકી તેલ

Cooking Instructions

  1. 1

    સૌ પ્રથમ ફ્લાવર ના કટકા કરી લેવા.ચોખ્ખા પાણીથી ધોઈઅને અેક તપેલામા પાણી નાખી અને હળદર મીઠુ નાખી અને ૫ મીનીટ ઉકાળવુ.

  2. 2

    ઉકળી જાય એટલે એક ચાયણામા કાઢીને ૧ દિવસ સૂકવવુ.

  3. 3

    સૂકાઈ જાય ત્યારે દર્શાવ્યા મૂજબ બધા મસાલા નાખી દેવા.

  4. 4

    બધા મસાલા નાખી હલાવવુ.અને તેલ નો વઘાર કરવો.તેમા રાઇ,હીંગ,સૂકામરચા, નાખી વઘાર કરી ઠંડૂ પાડવુ.

  5. 5

    વઘાર ઠંડૂ થઈ જાય એટલે ફ્લાવર મા રેડવૂ.અને બળણીમા ભરી લેવૂ.

Edit recipe
See report
Share

Cooksnaps

Did you make this recipe? Share a picture of your creation!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rupal Maniyar
Rupal Maniyar @cook_18405475
on

Comments

Similar Recipes