દાલફ્રાય

Rupal Maniyar
Rupal Maniyar @cook_18405475

#માસ્ટરક્લાસ

દાલફ્રાય

#માસ્ટરક્લાસ

Edit recipe
See report
Share
Share

Ingredients

  1. ૧ કપ તૂવેરની દાળ, ચણાની દાળ, મગની દાળ
  2. ૪ નંગ ટમેટા
  3. ૧ ચમચી આદુ,મરચા,લસણની પેસ્ટ
  4. ૪ ચમચી તેલ
  5. અડધી ચમચી રાઈ
  6. ચપટ્ટી હિંગ

Cooking Instructions

  1. 1

    ત્રણેય દાળ ને અેક તપેલીમા લઈ અને ધોઈ નાખવી પછી કૂકર મા મૂકી અને ૭ વ્હિસલ વગાડવી.

  2. 2

    દાળ બફાઈ જાય એટલે થોડી બ્લેન્ડ કરવી.અને થોડુ ગરમ પાણી નાખવુ.

  3. 3

    એક તપેલામા તેલ નાખી ને રાઈ, હિંગ નાખવી. પછી આદૂ,મરચા ની પેસ્ટ નાખી હલાવવૂ. પછી ટમેટાની પ્યૂરી નાખવી અને ચડાવવૂ

  4. 4

    ચડી જાય એટલે તેમા હળદર, મરચૂ, મીઠૂ નાખી હલાવવૂ

  5. 5

    મસાલો ચડે પછી દાળ નાખી હલાવવૂ.અને કોથમીર નાખવી. અને પછી સર્વ કરવી.

Edit recipe
See report
Share

Cooksnaps

Did you make this recipe? Share a picture of your creation!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rupal Maniyar
Rupal Maniyar @cook_18405475
on

Comments

Similar Recipes