બે પાવડા તેલ • ચમચી જીરૂ • એક કપ પાલકની પૂરી • એક ચમચી લસણ અને મરચું ઝીણું સમારેલુ • બે ચમચી આદુ મરચા લસણની પેસ્ટ • એક કાચી ડુંગળી ની પેસ્ટ • બે નંગ લાંબી સમારેલી ડુંગળી • એક કપ કોબી લાંબી સમારેલી • કપ બાફેલા વટાણા • ૨ નંગ કાશ્મીરી મરચા લાંબા સમારેલા • નિમક સ્વાદાનુસાર • બે ચમચી કિચન કિંગ મસાલો •