મેથીની લોટ વાળી ભાજી (Methi lot bhaji recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોયુ લઈ તેમાં તેલ મૂકી હિંગ મૂકી લસણની ચટણી નાખી
- 2
પછી મેથીની ભાજી નાખી હલાવવાનું બીજા વાસણમાં ચણાનો લોટ લઈ પાણી નાખી ડોઈ લેવાનું
- 3
પછી તેમાં હળદર લાલ મરચું પાઉડર ધાણાજીરું મીઠું નાખી પછી તેમા ડો યેલો ચણાનો લોટ નાખી દેવાનો પાંચ મિનિટ થવા દેવાની
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મેથીની ભાજીનો સંભારો (Methi bhaji sambharo Recipe in Gujarati)
# બાળકોને મેથીની ભાજી ખાતા નથી.એટલેમે મેથીની ભાજીને સૂકાભજિયા જેવું શાક બનાવીયુ છે.કડવી મેથીની ભાજી ને મસાલેદાર બનાવી છે.મારા મમ્મી અમારા માટે બનાવી ખવડાવતી, એટલે હું મારા બાળકો ને ખવડાવું છું.#GA4#week19 Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
મેથીની ભાજી નુ લોટ વાળુ શાક (Methi Bhaji Besan Shak Recipe In Gujarati)
#GA4#Week19 Rekha ben Chavda -
-
-
-
-
મેથીની ભાજી નું શાક (Methi Bhaji Shak Recipe In Gujarati)
#GA4 #Week19કડવી ભાજી ના મીઠા ગુણ મેથી સ્વાદમાં કડવી છે પણ ગુણકારી છે પાચન શક્તિ, હાડકાં મજબૂત રહે, સોંદર્યવધક શરીર નિરોગી રાખે છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
-
-
-
મેથી ના મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati)
#GA4#Week19#Methiમેથી ના મુઠીયા ઢોકળા sandip Chotai -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14450245
ટિપ્પણીઓ (2)