ચોકલેટ બિસ્કીટ રોલ (Chocolate Biscuit Roll Recipe in Gujarati)

Komal Kariya
Komal Kariya @cook_26104979

ચોકલેટ બિસ્કીટ રોલ (Chocolate Biscuit Roll Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1પેકેટ ચોકલેટ બિસ્કીટ
  2. ૩ ચમચીદળેલી ખાંડ
  3. 1 ચમચીચોકલેટ સીરપ
  4. 1 ચમચીમાખણ
  5. ડેકોરેશન માટે
  6. ચોકલેટ ચિપ્સ
  7. ડાર્ક ચોકલેટ ખમણેલી
  8. ગોલ્ડન બોલ્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બિસ્કીટ માંથી ક્રીમ અલગ કરી મિક્ચર માં ભૂકો કરી લેવાનું

  2. 2

    પછી બિસ્કિટનો ભૂકો ડીશમાં કાઢી તેમાં ચોકલેટ સીરપ દળેલી ખાંડ નાખી લોટ બાંધી લેવાનું પછી પ્લાસ્ટિક માં ઘી લગાડી તેને વણી લેવાનું

  3. 3

    પછી ક્રીમ અલગ કરેલું એક ડીશમાં લઈ તેમાં ચોકલેટ સીરપ માખણ નાખી બેટર તૈયાર કરી લેવાનું પછી બેટર વણેલા રોટલા ઉપર પાથરવાનું પછી તેનો રોલ વાળી લેવાનો

  4. 4

    પછી તેને 1/2કલાક ફ્રીઝરમાં મૂકી દેવા નો પછી ફ્રીઝરમાંથી કાઢી પીસ કરી લેવાના

  5. 5

    પછી તેમાં ડાર્ક ચોકલેટ ખમણેલી ગોલ્ડન બોલ્સ થી ડેકોરેશન કરવાનું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Komal Kariya
Komal Kariya @cook_26104979
પર

Similar Recipes