ટામેટાં સૂપ (Tomato Soup Recipe In Gujarati)

Komal Kariya
Komal Kariya @cook_26104979

ટામેટાં સૂપ (Tomato Soup Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
  1. ૭ નંગટમેટા
  2. 1 ચમચીમીઠું
  3. 1/4 ચમચીહળદર
  4. 1લીલુ મરચુ
  5. તેલ
  6. જીરું
  7. લવિંગ
  8. લીમડો
  9. લાલ મરચું પાઉડર
  10. ખાંડ
  11. હિંગ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ કુકરમાં ટામેટાં ના કટકા કરી બાફી નાખવાના બે સીટી વગાડવાની

  2. 2

    પછી બફાઈ જાય બ્લેન્ડર મારવાનું પછી ગાળી લેવાનું પછી તેમાં મરચું,મીઠું,હળદર નાખી ઉકાળવાનું

  3. 3

    પછી એક લોયામાં તેલ,જીરું,લીમડો, લવિંગ નાખી પછી હિગ, લાલ મરચું પાઉડર નાખી પછી તેમા ટામેટાંનો બેટર નાખી વઘાર કરવાનો

  4. 4

    પછી 10 મિનિટ ઉજાળવાનું પછી તેની ઉપર ધાણાભાજી છાંટવાની

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Komal Kariya
Komal Kariya @cook_26104979
પર

Similar Recipes