કિનોવા સલાડ

Jyoti Soni
Jyoti Soni @cook_17458044

#હેલ્થી

કિનોવા સલાડ

#હેલ્થી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. કેપ્સ્પિકમ લાલ : 1 ટે.સ્પૂન
  2. કેપ્સ્પિકમ લીલા : 1 ટે.સ્પૂન
  3. કેપ્સ્પિકમ પીળા : 1 ટે.સ્પૂન
  4. કાકડી : 1 ટે.સ્પૂન
  5. ગાજર : 1 ટે.સ્પૂન
  6. શેકેલા સીંગદાણા : 1 ટે.સ્પૂન
  7. કાળી ઢ્રાક્ષ : 1 ટે.સ્પૂન
  8. ચાટ મસાલો : ½ ટે.સ્પૂન
  9. 50 ગ્રામપનીર(નાના પીસ) :
  10. મગની દાળ(તળેલી) : 1 ટે.સ્પૂન
  11. દાડમ દાણા : 1 ટે.સ્પૂન
  12. ટામેટા ચીરી : 1 ટે.સ્પૂન
  13. કિનોવા(ઘઉંના ફાડા બાફેલા): 1 ટે.સ્પૂન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલ માં બાફેલા ઘઉં ના ફાડા લેવા

  2. 2

    એક બાઉલ માં કેપ્સિકમ (નાના પીસ) નાંખવા,કાકડી(નાના પીસ),ગાજર (નાના પીસ) નાખી દેવા,કાળી ઢ્રાક્ષ,ચાટ મસાલો,પનીર,મગની દાળ,
    દાડમના દાણા,ટામેટા ના પીસ નાખી મિક્સ કરી લેવું,

  3. 3

    ડેકોરેશન માં ચેરી ટામેટા,કાકડી ના પાન બનાવી લેવા અને સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti Soni
Jyoti Soni @cook_17458044
પર

ટિપ્પણીઓ

Similar Recipes