મગ ઢોકળા

#લીલીપીળી
ઢોકળા ગુજરાતી ઓ ની પ્રખ્યાત અને સૌને ભાવતી વાનગી એને થોડી હેલ્ધી બનાવવા નો એક પ્રયાસ મગ ઢોકળા સ્વાદ માં પણ મજેદાર અને બનાવવામાં સહેલી વાનગી
મગ ઢોકળા
#લીલીપીળી
ઢોકળા ગુજરાતી ઓ ની પ્રખ્યાત અને સૌને ભાવતી વાનગી એને થોડી હેલ્ધી બનાવવા નો એક પ્રયાસ મગ ઢોકળા સ્વાદ માં પણ મજેદાર અને બનાવવામાં સહેલી વાનગી
રાંધવાની સૂચનાઓ
- 1
સામગ્રી તૈયાર કરી લો,માપ પ્રમાણે મગ નો લોટ અને રવો મીક્સ કરી એમાં મોણ અને દહીં નાખી લોટ બાંધી લો પછી એને ૧૦મીનીટ રેસ્ટ આપ્યો પછી એમાં મરચું પેસ્ટ હીંગ અને મીઠું નાખી દો
- 2
એમાં ૧/૪ કપ ફણગાવેલા મગ નાખવા પછી એમાં માપ પ્રમાણે ઈનો નાખી થોડું ફીણી લો અને વરાળ આવેલા ઢોકળા ના ડબ્બા માં એક તેલ લગાવીને મુકેલી થાળી માં બેટરી નાખી ૧૫ મીનીટ માટે બાફીને થાળી ઉતારી લો બેટરી ની કનસીસટનસી રેડી શકાય એવી હોવી જોઈએ
- 3
ઢોકળા ની થાળી થઈ જાય એટલે ઉતારી લેવું અને થોડી વરાળ નીકળી જાય એટલે તેની ઉપર રાઈ,તલ, આખા લાલ મરચાં,લિમડા નો વઘાર રેડી દો ગરમ પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર પાલક ઢોકળા ફ્લેન
#. V/N ગુજરાતી ઓ નાં ફેવરિટ એટલે ઢોકળા પણ આજની જનરેશન કદાચ નામ સાંભળતા જ મોઢું બગાડે એટલે આ રીતે બનાવીને ઢોકળા તો આજે પણ અમારા ફેમિલી નાં ફેવરિટ જ છે Vibha Desai -
ઢોકળા(Dhokla Recipe in Gujarati)
#trend4ઢોકળા ની વેરાઈટી માં એક નવી વેરાઈટી ફરાળી ઢોકળા નો ટાઈમ ચાલતો હોય એટલે ફરાળી ઢોકળા તો બનાવવા જ પડે Shital Desai -
-
બીટ રાઈસ
#કુકરઆ એક સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે.આ રીતે તમે બાળકો ને સરળતાથી બીટ ખવડાવી સકશો. બીટ શરીર મા લોહી વઘારવામા મદદ કરે છKosha
-
લીલાં મગ ના ઢોકળા (Green Moong Dhokla recipe in Gujarati)
મગ ખૂબ જ શક્તિવર્ધક છે એટલે કે એક લીટર દૂધમાં જેટલી શક્તિ છે તેટલી જ ૧૦૦ ગ્રામ મગ માં રહેલી છે. જેટલી શક્તિ ઘી ખાવાથી પ્રાપ્ત થાય છે. તેટલી જ શક્તિ મગ ખાવાથી પ્રાપ્ત થાય છે. માંદા નું ભોજન મગ છે. એમ સાજા વ્યક્તિઓનું ભોજન પણ મગ છે. મગ ખાવાથી આપણા હાડકાં પણ મજબૂત રહે છે તેથી લાંબી ઉંમરે હાથ પગ કે ગોઠણ નાં દુખાવા પણ બિલકુલ થતા નથી. ખાવાથી બાળક બહુ ઓછું બીમાર પડે છે અથવા તો બીમાર જ પડતું નથી. મગના ભોજનથી બાળક તેજસ્વી અને બુદ્ધિશાળી થાય છે તેથી જ કહ્યું છે કે “મગ લાવે પગ” મગ સોજાને ઉતારે છે. મગ મેદ ઉતારે છે. મગ પેટના રોગોને મટાડવામાં ઉપયોગી છે.ઢોકળા એ નાના બાળકોથી લઈને મોટા દરેકને પંસદ હોય છે. અડદની/ચણાની દાળ અને ચોખા વડે ઢોકળા બનાવતા હોઈએ છીએ પરંતુ આ મગ વડે સહેલાઈથી બનતા ઢોકળા સ્વાદિષ્ટ તો લાગે છે અને પોષ્ટિક પણ છે. Urmi Desai -
સુપર હેલ્ધી સૂકા મગ મઠ
#લીલીપીળી#જૈનફણગાવેલા કઠોળ માં ખુબજ પ્રોટીન હોય છે...અને એમાં પણ મગ મઠ એટલે વિટામિન થી ભરપુર.. આજે આપણે ફણગાવેલા સૂકા મગ મઠ બનાવશું.. જેમાં નો ઓનીયન નો ગારલિક એટલે જૈન લોકો પણ ખાય શકે છે. ખૂબ જ હેલ્ધી વાનગી બનાવવા જાય રહ્યા છે ..તો દોસ્તો ચાલો સૂકા મગ મઠ બનાવશું. Pratiksha's kitchen. -
સેન્ડવીચ ઢોકળા
#ઇબુક૧#૪૪# સેન્ડવીચ ઢોકળા નામ લેતા જ મોં માં પાણી આવી જાય છે ઝડપ થી બનાવી શકાય છે અને હેલ્ધી નાસ્તો છે નાના મોટા બધા ને ભાવે છે mamtabhatt829@gmail.com Bhatt -
#ગુજરાતી"ખાંગડા ભજીયા"
દક્ષિણ ગુજરાતમાં લગ્ન ના એક પ્રસંગ ગૃહ શાંતિ માં જમણવારમાં બનાવાતી એક પરંપરાગત વાનગી મેથીની કડવાશ અને કેળા ની મીઠાસ નો અનોખો સંગમ સાથે મેવા લાપસી અને દાળ ભાત પણ બનાવાય છે. Vibha Desai -
નાડીયેર પૌંઆ
બટેટા પૌવા નું એક નવું રૂપ તાજુ કોપરૂ આ વાનગી ને એક નવો જ સ્વાદ આપે છે#રવાપોહા Vibha Desai -
-
સ્પ્રાઉટેડ મગ ઢોકળા
#કઠોળપોષ્ટ 1મગ સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે અને એમાં પણ જો ફણગાવેલા મગ હોય તો સુપર હેલ્થી... ઢોકળા આપણે બનાવીએ જ છીએ એ બેસન ના હોય કે રવા ના... મે અહીં સ્પ્રાઉટેડ મગ ઢોકળા બનાવ્યા છે તમે પણ ટ્રાય કરી જુઓ. Hiral Pandya Shukla -
લીલા મગ ના હેલ્થી ઢોકળા
લીલા મગ ના હેલ્થી ઢોકળા છે..વેરાયટી,અને ટેસ્ટ માં પણ સ્વાદિષ્ટ લાગે છે..#કઠોળ Meghna Sadekar -
ઢોકળા (Dhokla Recipe In Gujarati)
દરેક ગુજરાતી ઓ ના ઘરે વિવિધ પ્રકારના ઢોકળા બનતા હોય છે , પોષ્ટિક વાનગી અને પેટ પણ ભરાય Pinal Patel -
આલમન્ડ કેક
#માસ્ટરકલાસ #આલમન્ડ કેક બનાવવા મા સરળ છે સ્વાદિષ્ટ અને હેલ્ધી છે mamtabhatt829@gmail.com Bhatt -
સ્પ્રાઉટસ ઢોકળા(Sprouts Dhokla Recipe In Gujarati)
#ઓગસ્ટ #પોસ્ટ 2ઢોકળા એક ગુજરાતી વાનગી છે જે ઓછી કેલરી ધરાવે છે અને આજકાલ સર્વસામાન્ય રીતે વિશ્વમાં પણ તે પ્રખ્યાત છે.આ સ્પ્રાઉટસ્ ઢોકળા ખૂબજ આરોગ્યદાયક છે અને પૌષ્ટિક નાસ્તામાં માટે અતિ ઉત્તમ ગણાય છે. તેમાં મેળવેલા ફણગાવેલા મગ અને પાલક તેને રંગીન બનાવી વધુ પૌષ્ટિક્તા આપે છે. DhaRmi ZaLa -
મગદાળ નાં ઢોકળા(magdal na dhokla recipe in Gujarati)
#સુપરશેફ4#રાઈસ અને દાળ રેસીપીઆ ઢોકળા મગ ની દાળ ને ચોખા માં થી બનાવ્યા છે..આ ઢોકળા માં આથો નાખવાની જરૂર નથી છતાં ઢોકળા સરસ સોફ્ટ થાય છે..અને જે લોકો ને આથા વાળી વસ્તુ ઓ ખાવા ની ટાળતા હોય તો એમને માટે બેસ્ટ ઓપ્શન છે... ટેસ્ટી એટલાં કે કોઈ ચટણી બનાવવા ની જરૂર નથી.. Sunita Vaghela -
-
-
-
-
-
-
રસીયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
પહેલા ના સમય માં વડીલોને ભાવતી વાનગી છે જે હવે આ ફાસ્ટ ફૂડ ના સમય માં ક્યાંથી પસંદ હોય એટલે મેં આજે આ વાનગી બનાવી છે Mayuri Doshi -
#પંચરત્ન કારેલા
ઘણા ઓછાં લોકો ને ભાવતું શાક કારેલા પણ આ રીતે બનાવશો તો ફરી બનાવવા માટે આગ્રહ થશે Vibha Desai -
સુજી સ્પ્રાઉટ મગ ઢોકળા (Sooji Sprout Moong Dhokla Recipe In Gujarati)
#Breakfast#cookpadgujrati#cookpadindiaસુજી અને ફણગાવેલા મગના ઢોકળા નો હેલ્ધી અને પચવામાં હલકો એવો બ્રેકફાસ્ટ Bhavna Odedra -
#રવાપોહા :: કેપ્સીકમ ઢોકળા
એક સ્વાદ સભર વૈવિધ્ય ઢોકળા ની વાનગી માં ચટણી વગર પણ એટલા જ ટેસ્ટી કેપ્સીકમ ના સ્વાદ માં Vibha Desai -
ફ્રેશ મકાઈ ના ઢોકળા (Fresh Corn Dhokla Recipe In Gujarati)
ફ્રેશ મકાઈના ઢોકળા એકદમ હેલ્ધી અને ફીલિંગ બ્રેકફાસ્ટ છે. રવાના ઢોકળા થી મળતા આવતા આ ઢોકળા ફ્રેશ મકાઈ ઉમેરવાથી એક અલગ જ સ્વાદ આપે છે. spicequeen -
મગ (moong recipe in gujarati)
છૂટા મગ અને એનું ઓસાણ સાથે ભાત એ મારા પરિવાર ની ફેવરીટ વાનગી છે. ખાસ બુધવારે બનતાં મગ ને ફણગાવી એને બનાવ્યા છે. પોષણયુક્ત આહાર અઠવાડીયા માં એક વાર બનાવીયે તો આપણી હેલ્થ પણ સારી રહે છે.મગ અને એનાં ઓસાણ ને વઘાર્યુ છે. સાથે ફૂલકા રોટલી અને ભાત. Bansi Thaker -
ઊંધિયા માટે નાં ઢોકળા (Undhiya Dhokla Recipe In Gujarati)
#MRC ચોમાસા માં તીખું અને ચટાકેદાર ખાવા નું મન થાય. ઊંધિયું ગુજરાતી ઓ ની ફેવરિટ વાનગી છે.અને ઊંધિયા નો સાચી સ્વાદ તેમાં નાખેલા ઢોકળા ઉપર રહેલો છે.આ ગરમાગરમ ઢોકળા તમે એકલા પણ ચટણી, કે ચા સાથે ખાઈ શકો છો.અહીંયા આ ઢોકળા કેવી રીતે સોફ્ટ અને સ્વાદિષ્ટ બને તેની રીત આપી છે. Varsha Dave -
ઇદડા (Idada recipe in Gujarati)
#FFC3#week3#cookpadgujarati#cookpadindia#cookpad ઇદડા એક ગુજરાતી ઢોકળા છે. ઇદડા ને સફેદ ઢોકળા ના નામે પણ ઓળખવામાં આવે છે. ચોખા અને અડદની દાળના બેટર માંથી આ વાનગી બનાવવામાં આવે છે. આ વાનગી ગુજરાતી લોકોમાં ખૂબ પ્રસિદ્ધ છે. આ ઇદડાને સુરતી ઇદડા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ચાલો જોઈએ સોફ્ટ અને સ્વાદિષ્ટ એવા આ ઇદડા કઈ રીતે બને છે. Asmita Rupani
More Recipes
ટિપ્પણીઓ