ડ્રાય ખજૂર રોલ

Nehal Nayak
Nehal Nayak @cook_17618328

#ફરાળી રેસિપી

ડ્રાય ખજૂર રોલ

#ફરાળી રેસિપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. સામગ્રી
  2. ******
  3. ૧/૪ કપ -ડ્રાય ખજૂર ક્રશ કરેલી
  4. ૧/૪ કપ -અંજીર
  5. ૧/૪ કપ- મિલ્ક પાવડર
  6. ૨ ચમચી - ઘી
  7. ૧ કપ -દૂધ
  8. કોપર ની છીણ ઉપર કોટ કરવા
  9. ૧ ચમચી -ખસ ખસ
  10. ૧/૪ ચમચી એલચી પાવડર
  11. ખાંડ જરૂર પડે તો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલાં ખસ ખસ, મિલ્ક પાવડર,અંજીર, ડ્રાયખજૂર છે એ બધું મિક્સરમાં ક્રશ કરો

  2. 2

    પછી એક પેન્ લાઇ એમાં દુધ અને ક્રશ કરેલું મિક્સ નાખી જ્યાં સુધી જાડું ના થાય ત્યાં સુધી હાલાવતાં રહો.

  3. 3

    પછી એમા ઘી અને એલચી પાવડર નાખી ગેસ બંધ કરી થોડુ ઠંડુ થવા દો.

  4. 4

    રોલ વાળી કોપરું લગાવી ફ્રીજ માં ઠંડુ કરો. બે કલાક પછી કટ કરો. એને ફ્રીજ માં રાખો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nehal Nayak
Nehal Nayak @cook_17618328
પર

ટિપ્પણીઓ

Similar Recipes