ફરાળી કટલેટ

Devi Amlani @cook_13336844
અહીં મેં ફરાળી કટલેટ બનાવી છે જે સ્વાદમાં ખુબ જ સરસ છે સાથે સાથે ક્રિસ્પી પણ એકદમ છે
# ફરાળી
#goldenapron
#post 24
ફરાળી કટલેટ
અહીં મેં ફરાળી કટલેટ બનાવી છે જે સ્વાદમાં ખુબ જ સરસ છે સાથે સાથે ક્રિસ્પી પણ એકદમ છે
# ફરાળી
#goldenapron
#post 24
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાફેલા બટાકાને ક્રોસ કરી લો.ત્યાર બાદ તેમાં આદુ-મરચાની પેસ્ટ લાલ મરચું પાવડર ત્યારબાદ તેમાં તમારે લીધા બાદ પલાળેલા સાબુદાણા સિંગદાણાનો ભૂકો બધું મિક્સ કરીને એક મિશ્રણ તૈયાર કરો
- 2
હવે એક વાટકીમાં આરાલોટ લો અને અડધી વાટકી પાણી નાંખી પતલી પેસ્ટ તૈયાર કરો
- 3
ત્યાર બાદ તૈયાર કરેલા મિશ્રણને ગોળ વડા બનાવીને ગોળ કટલેટ તૈયાર કરો
- 4
હવે આપ કટલેટ ને તૈયાર કરેલા લોટના મિશ્રણમાં ડુબાડીને ગરમ તેલમાં તળો
- 5
આ રીતે ફરાળી કટલેસ તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી ખીચડી
અહીં વ્રતમાં ખાઈ શકાય તેવી મેં ફરાળી ખીચડી બનાવેલી છે જે સ્વાદમાં ખુબ જ સરસ છે#ફરાળી#goldenapron# post 25 Devi Amlani -
ચટપટા આલુ રોલ
અહીં મેં બટાકામાંથી એકદમ ક્રિસ્પી અને ચટપટા આલુ બનાવ્યા છે જે બાળકોને ખૂબ જ પસંદ પડશે સાથે-સાથે ટી ટાઈમ માં પણ ખુબ જ સરસ લાગશે#goldenapron#post7 Devi Amlani -
ફરાળી કટલેટ
#લોકડાઉનઆજે ચૈત્ર નવરાત્રી નો આઠમો દિવસ છે તો ફરાળી કટલેટ બનાવી છે. બહાર થી ક્રીય્પી અને અંદર થી સોફ્ટ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને ફરાળી કટલેટ ને ફરાળી કોપરા ની ચટણી સાથે સર્વ કરી છે. Sachi Sanket Naik -
સાબુદાણા બટાકા ની ફરાળી કટલેટ (Sabudana Bataka Farali Cutlet Recipe In Gujarati)
કબાબ એન્ડ કટલેટ#KK : સાબુદાણા બટેટાની ફરાળી કટલેટઆજે એકાદશી નો ઉપવાસ કર્યો. એટલે ઉપવાસ મા ખાવા માટે સાબુદાણા બટેટાની ફરાળી કટલેટ બનાવી. Sonal Modha -
સાબુદાણા બટાકા કટલેટ (Sabudana Bataka Cutlet Recipe In Gujarati)
#KK કટલેટ ધણી રીતે બનાવી શકાય છે.મે ફરાળી કટલેસ બનાવી છે.જે સ્વાદ માં ખુબ સરસ બને છે સાથે સેલો ફ્રાય કરેલી હોવાથી સ્વાસ્થ્ય માટે પણ સારી છે. Varsha Dave -
સાબુદાણા બટાટાના અપમ (Sabudana Bataka Appam Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ આજે ફલાહાર માં દરેકના ઘરે અવનવી રેસીપી બની હશે મેં આજે અહીં બટાકા સાબુદાણાના અપમ બનાવ્યા છે જે ખુબ ટેસ્ટી બન્યા છે Nidhi Jay Vinda -
પાલખ કોનૅ બિરયાની
પાલખ કોનૅ બિરયાની એકદમ જલ્દીથી બની જાય છે સાથે સાથે સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી છે#goldenapron#post 9 Devi Amlani -
સાબુદાણા ના વડા (Sabudana Vada recipe in Gujarati)
ફરાળી રેસીપી હોય એટલે બધાને ફેવરીટ હોય છે તો અહીં મે સાબુદાણા ના વડા બનાવ્યા છે ખૂબ જ ટેસ્ટી બન્યા છે તેની રેસીપી આ મુજબ છે Nidhi Jay Vinda -
પનીર અંગુરી
અહીં મેં પંજાબી સ્ટાઈલ પનીર અંગુરી બનાવી છે જે સવારમાં ખુબ જ સરસ છે અને પરોઠા અને રોટલી સાથે લઈ શકાય છે#goldenapron#post 13 Devi Amlani -
સાબુદાણા કટલેટ
#ફરાળી #જૈન આં સાબુ દાણા ની કટલેટ ખરેખર સ્વાદિષ્ટ અને પૌષ્ટિક તથા ક્રિસ્પી બને છે .ફરાળ ના ખાય શકાય અને જૈન લોકો પણ ખાય સકે છે. Varsha Karia I M Crazy About Cooking -
સ્પ્રાઉટ ચીકપીસ કટલેટ
#કઠોળ કઠોળ માં ભરપૂર પ્રમાણ માં પ્રોટીન અને ફાઈબર હોઈ છે હેલ્થ માટે સારુ રહે છે... મેં જે કટલેટ બનાવી છે તેમાં લીલા આખા મગ, છોલે ચણા, અને લીલા વટાણા સાથે બટાકા અને પવા નું મિક્સર બનાવી કટલેટ બનાવી છે ટેસ્ટ ખુબ જ સારી લાગે છે અને ક્રિસ્પી પણ લાગે છે જે લોકો કઠોડ નત ખાતા કે નતી ભાવતા એ લોકો માટે આ બેસ્ટ સ્ટાર્ટર ની રેસિપિ છે...... Mayuri Vara Kamania -
સાબુદાણા કટલેસ(ફરાળી)
#મેઆપણે વેજીટેબલ કટલેસ તો બહુ ખાધી તો ચાલો આપણે કંઈક નવું કરીએ માટે હું એક સરસ ફરાળી વાનગી લાવી છુ Kruti Ragesh Dave -
-
ક્રિસ્પી સાબુદાણા ના વડા (Crispy Sabudana Vada Recipe In Gujarati)
#EB#Week15ક્રિસ્પી સાબુદાણા ના વડા Ramaben Joshi -
સોફ્ટ ક્રિસ્પી ફરાળી પેટીસ
#Farali recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindiaમેં અગિયારસ નિમિત્તે બટેટાની સોફ્ટ ક્રિસ્પી ફરાળી પેટીસ બનાવી છે જે ખૂબ જ સરસ બની છે Ramaben Joshi -
સાબુદાણાની ખીચડી(Sago khichadi recepi in Gujarati)
#ઉપવાસ#માઇઇબુક#મારા ઘરમાં બધાને ખુબ ભાવે. સાબુદાણા ની ખીચડી હોય એટલે સાથે ફરાળી કઢી હોય જ.એક કમ્પ્લીટ થાળી. Davda Bhavana -
ફરાળી મિસળ(farali misal recipe in gujarati)
#ઉપવાસઆમ તો મિસળ મહારાષ્ટ્રીયન રેસીપી છે અને ખાવામાં સ્પાઈસી હોય છે અને ઉપવાસ માં મિસળ ??? હા હવે ઉપવાસ માં પણ મિસળ બનાવી ને ખાવાની મજા આવે છે અને એનો સ્વાદ બહુજ સરસ હોય છે અને ગરમા ગરમ પણ ખાવાની બહુ મજા આવે છે mitesh panchal -
કાચા કેળા ની કટલેટ (Raw Banana Cutlet Recipe In Gujarati)
#ff2કાચા કેળાની જૈન તથા ફરાળી કટલેસકાચા કેળા ની ક્રિસ્પી ક્રંચી સોફ્ટ કટલેટ Ramaben Joshi -
-
ફરાળી સાબુદાણા કટલેટ (Farali Sabudana Cutlet Recipe In Gujarati)
#KK #FR વાહ કટલેટ એનેક પ્રકાર ની બને છે આજ મેં ફરાળી સાબુદાણા કટલેટ બનાવી Harsha Gohil -
વેજીટેબલ કટલેટ (Vegetable Cutlet Recipe In Gujarati)
કબાબ એન્ડ કટલેટ#KK : વેજીટેબલ કટલેટલગ્ન પ્રસંગના જમણવાર મા કટલેટ તો હોય જ છે . ક ઘરે પણ આસાનીથી કટલેટ બનાવી શકાય છે . મે આજે first timeબનાવી પણ સક્સેસ થઈ . સ્વાદમા એકદમ સરસ yummy બની . Sonal Modha -
સફેદ થાબડી પેંડા
અહીં મેં સફેદ પેંડા બનાવ્યા છે જે સ્વાદમાં ખુબ જ સરસ છે##goldenapron#post23 Devi Amlani -
સાબુદાણા કટલેટ (Sabudana Cutlet Recipe In Gujarati)
#કબાબ & કટલેટ રેસીપી ચેલેન્જ#KKઆજે અગિયારસનાં સાંજનાં ફરાળમાં સાબુદાણા કટલેટ બનાવી જે જોવામાં અને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. Do try friends👭👬 Dr. Pushpa Dixit -
રાઈસ કટલેટ
#ટીટાઈમબપોરે બનાવેલા ભાતમાંથી વધેલા ભાતમાંથી બનાવો 5:00 વાગે ચા સાથે રાઈસ કટલેટ જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Mita Mer -
હરિયાળી દહી ઓરો
આ ઓરો સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી છે સાથે સાથે ઓઇલ ફ્રી છે અને ઘણા બધા લીલા શાકભાજી પણ યુઝ થયા છે માટે ખૂબ જ પૌષ્ટિક રહેશે અને દહીંનો પણ ઉપયોગ થયો છે એટલે પૌષ્ટિકતામાં અનેક ગણો વધારો થાય છે#goldenapron#post 2 Devi Amlani -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#Week15#ff2#ફરાળી રેશીપી#ફાસ્ટ & ફેસ્ટિવ રેશીપી#childhood Smitaben R dave -
થાઈ ફાફડા વીથ થાઈ કરી
સામાન્ય રીતે ગુજરાતી લોકોને ફાફડા અતિપ્રિય હોય છે અહીં મેં ફાફડા ને થાય સલાડ સાથે fusion કરીને બનાવ્યા છે જે ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે અને સાથે થાય કરી પણ બનાવેલ છે#goldenapron#post_1Devi amlani
-
આલુ મટર ઈન પાલખ કરી
#શાક#goldenapron#post21અહીં મેં પાલકની ગ્રેવી બનાવી ને આલુ મટર નો ઉપયોગ કરીને a tasty sabji બનાવેલી છે જે પરોઠા અને રોટલી સાથે ખુબ જ સરસ લાગે છે Devi Amlani -
-
ક્રિસ્પી ફરાળી રિંગ્સ(crispy frali rings recipe in Gujarati)
#ઉપવાસ#cookpadindia#cookpadgujશ્રાવણ મહિનામાં અવાર નવાર ફરાળી વાનગી બનાવવી જ પડે છે તો પછી તેમાં વૈવિધ્ય લાવી પણ જરૂરી છે. Neeru Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10389553
ટિપ્પણીઓ