શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૨ નંગ પાકી કેરી
  2. ૩ સ્કુબ આઈસ્કીમ
  3. ૧૫/૧૬ નંગ પિસ્તા કાજુ અખરોટ
  4. ૩ ચમચી ખાંડ
  5. ૫૦૦ ગ્રામ દૂધ
  6. ચોકલેટ સોસ
  7. ગાર્નિશ માટે ચોકલેટ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    કેરી ને છાલ ઉતારી ને તેના ટુકડા કરો તેમાં દૂધ નાખી ને ખાંડ નાખો અને મિક્સર માં ક્રશ કરો

  2. 2

    હવે એક ગ્લાસ માં સર્વ કરો પહેલ સુધારેલી કેરી ના કટકા નાખો પછી કેરી નો જયુશ નાખી ને ઉપર થી આઇસક્રીમ નાખો તેની પર ચોકલેટ સોસ પિસ્તા કાજુ અખરોટ ની કતરણ નાખો તેની પર ચોકલેટ ના બોલ નાખો અને ઉપર કેરી ના પીસ મૂકી ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyoti Ramparia
Jyoti Ramparia @cook_16585020
પર

ટિપ્પણીઓ

Similar Recipes