રાઈસ કોર્ન બોલ્સ 

Ankita Bavishi
Ankita Bavishi @anki1209

#લીલીપીળી
પર્યુષણ માટે તે એક સારો વિકલ્પ છે

રાઈસ કોર્ન બોલ્સ 

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#લીલીપીળી
પર્યુષણ માટે તે એક સારો વિકલ્પ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

બે વ્યક્તિ માટે
  1. 1 કપભાત
  2. 1 કપક્રશ કરેલા કોર્ન
  3. 6લીલાં મરચાં
  4. 2 ચમચીકોથમીર સમારેલી
  5. મીઠું સ્વાદાનુસાર
  6. 1 ચમચીચાટ મસાલો
  7. 1/2 ચમચીઆમચૂર પાવડર
  8. 3/4 કપમેંદો
  9. 1/2 કપદૂધ
  10. 1/2 કપબટર
  11. 1 કપબ્રેડ ક્રંબસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ભાત ઓસાવેલો લેવો. તેમાં મરચાં, મકાઈ, કોથમીર અને બધા મસાલા નાખી સરખું મિક્સ કરવું.

  2. 2

    પેન માં 2 ચમચી બટર લઈ તેમાં 2 ચમચી મેંદો નાખી શેકવું. ત્યારબાદ તેમાં દૂધ નાખી સહેજ ઘટ્ટ સોસ બનાવો. ત્યારબાદ તેમાં ભાત વાળુ મિશ્રણ નાખી દેવું.

  3. 3

    હવે તેના બોલ્સ બનાવવા. જો ઢીલું લાગે મિશ્રણ તો ઉપર થી મેંદો એડ કરવો.

  4. 4

    બોલ્સ બનાવી બ્રેડ ક્રમ્બસ માં રગદોળી તળી લેવા. ગરમ ગરમ પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ankita Bavishi
Ankita Bavishi @anki1209
પર

ટિપ્પણીઓ

Similar Recipes