રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બિસ્કીટના વચ્ચેથી ક્રિમ કાઢી નાખવું પછી બિસ્કીટના ટુકડા કરી મિક્ષરમાં ક્રશ કરી લેવુ, કાઢેલા ક્રીમમાં ટોપરાનું ખમણ નાખવું અને મિક્ષ કરવુ
- 2
ત્યારબાદ બિસ્કીટના ભુકામાં ર-૩ ચમચી મલાઈ નાખી માવો તૈયાર કરવો પછી લાડવાનું મશીન લઇ બિસ્કીટનો માવો ભરવો.
- 3
માવાની વચ્ચે થોડી જગ્યા કરવી પછી એ જગ્યા પર ક્રીમનો માવો ભરવો થોડો ત્યારબાદ બિસ્કીટનો માવો થોડો લઇને ક્રિમના માવા પર સરખું પાથરી દેવું. જેથી સરખુ થઇ જાય અને ક્રિમનો માવો ન દેખાય. પછી મશીન માંથી કાઢી લેવું હાથેથી પણ વાળી શકો તેમા પણ લુઆ લઇને તેમાં ખાડો કરી ક્રિમ ભરીને હથેલીમાં લાડવાની જેમ વાળી લેવું અને ટુથપીક થી આકા પાડીને ડિઝાઈન કરી લેવી.
- 4
ત્યારબાદ ઉપરથી જેમ્સથી ડેકોરેશન કરવુ આ રીતે થઇ ગઇ ઓરીયો બિસ્કીટની મીઠાઇ એકદમ સ્વાદિષ્ટ અને સોફટ મહેમાનને સર્વ કરી શકો છો આ મીઠાઇ ફકત ૧૦ મીનીટમાં તૈયાર થઇ જશે ઓરીયો બિસ્કીટમાં ર જાતની ફલેવર આવે છે કોઇપણ એક સરખી તમે લઇ શકશો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
આઈસ ગોલા (Ice Gola Recipe In Gujarati)
ઉનાળો ચાલી રહ્યો છે. એટલે ઠંડક આપે એવી રેસિપી બનાવવી અને ખાવી ગમે.. આજે એવી જ એક રેસિપી આઈસ ગોલા બનાવ્યા છે. જે બધાને ખૂબ જ પસંદ આવશે.. Jigna Shukla -
ઓરીયો બિસ્કીટ અને રવાની કેક
#મોમ #ઓરીયો કેક મારી મેરેજ એનિવૅસરી હતી અને મારી દિકરી ને તો કેક બહુ જ ભાવે જો કે ઘરમાં બધાને બહુ ભાવે પણ ઓરીયોની કેક મારી દિકરી માટે સ્પેશિયલ બનાવી છે mamtabhatt829@gmail.com Bhatt -
ઓરીઓ બિસ્કીટ ના લાડુ (Oreo Biscuit Ladoo Recipe In Gujarati)
#ATબધાને ફેવરેટ એવા ઓરેઓ બિસ્કીટ માંથી બનાવેલા લાડુ. Tank Ruchi -
-
-
ઓરીયો ચોકલેટ ફજ મોદક (Oreo Chocolate Fudge Modak recipe in Guj.)
#GCS#cookpadgujarati#cookpadindia ગણપતિ બાપા ને ભોગ ધરાવવા માટે મેં આજે મોદક બનાવ્યા છે. આ મોદક બાળકોને પણ ખુબ જ ભાવે તેવા બનાવ્યા છે. આ મોદક મેં વ્હાઈટ ચોકલેટ, ઓરીયો બિસ્કીટ અને કન્ડેન્સ મિલ્ક માંથી બનાવ્યા છે. આ મોદક ફટાફટ બની જાય તેવા છે અને સાથે તેનો ટેસ્ટ પણ બધાને ભાવે તેવો છે. Asmita Rupani -
ઓરીયો મોદક (Oreo Modak Recipe In Gujarati)
#GCRની આજે ગણપતી બાપા માટે oreo બિસ્કીટ ના મોદક બનાવ્યા છે જે ઝડપથી બની જાય છે Ankita Tank Parmar -
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#KS2#ખજૂરપાક મે આજે ખજૂર પાક ને અહીં અલગ રીતે સર્વ કર્યો છે. મે ખજૂર પાક ને ઠારી ને ચોસલા પાડવા ની બદલે બાળકો ને ખાવા નું મન થાય માટે તેને મેરી બિસ્કીટ અને બાળકો ની ફેવરિટ એવી જેમ્સ થી કેક બનાવી ને ગાર્નિશ કર્યું છે. આશા છે કે તમને લોકો ને પણ ગમશે. Vaishali Vora -
ઓરીયો કેક
#ઇબુક૧#પોસ્ટ૩#ઓરીયો કેક બનાવવા મા સરળ અને ઝડપી બની જાય છે અને સાથે સોફ્ટ સ્વાદિષ્ટ બને છે mamtabhatt829@gmail.com Bhatt -
-
પારલેજી બિસ્કીટ મેંગો કેક
#કૈરી કેક નાના-મોટા સૌને પસંદ છે.. તો આજે મેં પણ પારલેજી મેંગો બીસકીટ કેક બનાવી છે. જે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
ચોકો લાવા કેક ઈન અપપે પેન
કાંદા લસણ વિના ની રેસિપિસઆજે મારા પપ્પા ના જન્મદિવસ પર લોકડાઉન ના કારણે હું એમને મણવા ન જઈ શયકી. મારા પાસે કેક બનાવવા માટે સામગ્રી પણ ઓછી હતી.જે ઘરમાં હતુ્ં એના થી આ સરસ મજાની વાનગી બનાવી છે. Kavita Sankrani -
-
-
-
-
-
રફેલો ઓરીયો પુડિંગ
#RB20#WEEK20(રાફેલો ઓરીયો પુડિંગ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. પાર્ટીમાં આપણે ડેઝર તરીકે પણ સર્વ કરી શકીએ છીએ.) Rachana Sagala -
ઓરીઓ બિસ્કીટ ડિલાઈટ
ગેસ વગર દિવાળી માં ખૂબ જ જલ્દી બની જાય એવી મિઠાઈ લાવી છું જે ખાઈ ને બધા ખૂશ થઈ જશે તો નવા વર્ષ પર મહેમાનો માટે જરૂર થી બનાવજો...#દિવાળી#ઇબુક#day26 Sachi Sanket Naik -
રાગી નાં લોટની સુખડી
#AV આ સુખડી ખૂબ હેલ્ધી હોય છે, પચવામાં સરળ, ખૂબ જ ઓછાં સમયમાં બની જાય છે Shital's Recipe -
-
-
-
-
-
ઓરીયો બિસ્કીટ કૅક (oreo biscute cake in Gujarati)
સ્વીટ #માઇઇબુક #વીક મીલ ૩ પોસ્ટ ૧૦ પોસ્ટ ૨૨ Smita Barot
More Recipes
ટિપ્પણીઓ