રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા એક મીકસરના જારમાં કાજુ,બદામ,પીસ્તા,કેસર,જાયફળ પાવડર,ઈલાયચી પાવડર,પીળો ખાવાનો રંગ ઉમેરી પીસીને પાવડર બનાવીને એક હવાબંધ ડબ્બા માં ભરી લો.તૈયાર છે ડ્રાય ફ્રૂટ મસાલો.
- 2
એક બાઉલમાં મેંદો,દળેલી ખાંડ,કેસર એસેન્સ,ડ્રાય ફ્રૂટ મસાલો ઉમેરી મીકસ મિશ્રણ તૈયાર કરો.
- 3
તૈયાર કરેલા મિશ્રણને માખણ વડે કઠણ લોટ બાંધો.
- 4
બાંધેલા લોટમાંથી નાના ગોળા બનાવો. ઘી થી ગ્રીસ કરેલી બેકીંગ ટ્રે પર થોડો મેંદો છાંટીને (ડસ્ટીંગ કરી)બધા ગોળા વચ્ચે ૧ ઈંચની જગ્યા રહે તેમ ગોઠવો.ગોળા ઉપર બદામની કતરણ સહેજ દબાવીને ગોઠવો.
- 5
તૈયાર કરેલી બેકિંગ ટ્રે ને કન્વેશન મોડ પર પ્રિહિટ કરેલા ઓવનમાં ૧૮૦ં સે. પર ૧૫ થી ૨૦ મિનિટ માટે બેક કરવા મૂકો. આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી બેક કરવું.
- 6
તૈયાર છે ડ્રાય ફ્રૂટ મસાલા નાનખટાઈ. નાનખટાઈ ઠંડી પડે એટલે હવાબંધ ડબ્બામાં ભરવી.
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes

ઈન્સ્ટન્ટ રોઝ ડિલાઈટ
#મીઠાઈ#Goldenapron#Post24#આ ડીશ સ્વીટ ડીશ છે જે બ્રેડમાંથી બનાવેલી ઈન્સ્ટન્ટ સ્વીટ ડીશ છે.મહેમાન માટે,તહેવાર,પાર્ટી દરેક માટે બનાવી શકાય છે.


એસોર્ટેડ નાનખટાઈ પ્લેટર
દિવાળીને રંગીન બનાવો આ રંગબેરંગી નાનખટાઈ ખટાઈ ઓ સાથે!#કૂકબુક#Diwali#Diwalispecial#દિવાળી#દિવાળીસ્પેશ્યલ#cookpad#cookpadgujarati#cookpadIndia#Naankhatai#cardamomcookies#pistachiocookies#Chocolatecookies#saffroncookies#Rosecookies#Baking#Bakinglove#culinarydelight#culinaryart


ઓડી કાર કેક
#બર્થડે#આ કેક બાળકોના જન્મ દિવસ બનાવી શકાય છે બાળકોને કાર ગમે છે તેથી આ કેકને કારનો આકાર આપ્યો છે.ઓડી કાર કોઈ પણ રંગની બનાવી શકાય છે..


રાજભોગ શ્રીખંડ (Rajbhog Shrikhand Recipe In Gujarati)
Rajbhog Shrikhandગુજરાત સ્થાપના દિન❤️કેટલાક લોકો હોશિયાર થવામાં આખી જિંદગી ખર્ચી નાખે છેજ્યારે કેટલાક જન્મથી ગુજરાતી હોય છે😊😊વાત આપણી જેને સમજાતી નથીતે કોઈપણ હોય નક્કી ગુજરાતી નથી 👍🏻😊Happy birthday GujaratProud to be a GujaratiChilled Shrikhand and garam garam puri.........बस इतना ही काफ़ी है !❤️❤️❤️❤️❤️નો Sabji😜😜😜😜


યમ્મી યમ્મી ફ્રૂટસ પિઝ્ઝા
#ફ્રૂટ્સ#ઇબુક૧#પોસ્ટ૩૦ગરમ ગરમ પિઝા તો ખાધા જ હસે તો હવે ટ્રાઈ કરો ઠંડા ઠંડા અને ડેઝર્ટ માં પણ ચાલે તેવા પિઝા. બાળકો ખૂબ ખૂબ ખુશ થઈ જશે તેવા યમ્મી યમ્મી ફ્રૂટસ પિઝ્ઝા.


મૈસૂર પાક
#દિવાળીમૈસૂર પાક ગુજરાતની જાણીતી મિઠાઈઓમાંથી એક ટ્રેડિશનલ મિઠાઈ છે, જે બેસનમાંથી બને છે, આ મિઠાઈ મેં બહુ જ સરળ રીતે બનાવી છે.


ક્રીમી ડ્રાય ફ્રૂટસ ખીર
#ફ્રૂટસ#ઇબુક૧#પોસ્ટ૨૮


ચમચમ
#દૂધ#જૂનસ્ટાર#આ મિઠાઈ બંગાલી છે .આ મિઠાઈ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે .


શક્કરિયા નો હલવો(Sweet Potatoes Dessert recipe in Gujarati)
#SSM અત્યારે ખૂબ સરસ તાજા શક્કરિયા માર્કેટમાં મળી રહ્યા છે...અને રમઝાન માસ પણ ચાલી રહ્યો છે...દેશમાં સર્વ ધર્મ ની ઉજવણી કરવામાં આવે છે તો મેં પણ બનાવ્યો શક્કરિયાં નો હલવો જે ડ્રાય ફ્રુટ પાઉડર, મલાઈદાર દૂધ તેમજ કેસર ઈલાયચી ની રીચનેસ અને ફ્લેવર થી ભરપૂર છે.


બેસન બરફી
#ઇબુક#Day5આ બરફી બનાવવામાં બેસન અને રવાનો ઉપયોગ કર્યો છે જેની જગ્યાએ બેસનનો કરકરો લોટ લઈ શકાય. આ બરફી બહુ જ નરમ બને છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.


પોલ્કા ડોટ સ્વિસ રોલ
#નોનઇન્ડિયન/એક યુરોપિયન ડેઝર્ટ છે,જે દરેક વયજુથના લોકોને ભાવે છે.


ફ્રૂટસ કસ્ટડઁ ટ્રાઇફલે
#ફ્રૂટસ


ખસખસ-બદામ હલવો
#Goldenapron#Post4#ટિફિન#આ હલવો ખસખસ અને બદામમાંથી બનાવેલ છે જે મગજ માટે ખૂબ જ ફાયદાકારક છે.


લીસા લાડવા (Ladwa recipe in gujarati)
#મોમમારા મમ્મી નાં હાથ ની દરેક રેસિપી મારી ફેવરિટ છે...સૌથી સ્પેશિયલ મારા મમ્મી એ હાથ ની બધી મીઠાઈ છે..એમાં પણ લીસા લાડવા આ મારી અને મારા સન ની સ્પેશિયલ છે ..આ મધર્સ ડે માં મે આ રેસિપી મારા મમ્મી પાસે થી વિડિયો કોન્ફરનસમાં શીખી છે અને આ પણ એકદમ મસ્ત મારા મમ્મી બનાવે એવી જ બની છે.


અંજીર રોલસ
#મીઠાઈ#આ સ્વીટ અંજીર અને માવાને મીકસ કરીને બનાવી છે.


નાનખટાઈ કેક (Nankhatai Cake Recipe In Gujarati)
આ કેક વધેલી નાનખટાઈ માંથી બનાવેલી છે. બીસ્કીટ માંથી તો બને જ છે. પણ નાનખટાઈ માથી..... પણ ખુબ જ સરસ બની. 👌👌👌🍰🍰🍰😋😋😋


મેંગો કુલ્ફી (Mango Kulfi Recipe In Gujarati)
#કૈરીઉનાળામાં કેરી ખાવાની મજા અલગ હોય છે વળી, જો પાકી કેરીમાંથી બનેલી કુલ્ફી કે આઈસ્ક્રીમ મળી જાય તો શું કહેવું. આ મેન્ગો કુલ્ફી પાકી કેરી અને દૂધમાંથી બનાવી છે જે બાળકોને ખૂબ જ ગમશે.


વેનીલા હાર્ટ કૂકીઝ(vanila heart cookies recipe in gujarati)
#NoOvenBakingશેફ નેહા શાહ ની રેસીપી પરથી પ્રેરણા લઈ મેં થોડો ફેરફાર કરીને આ રેસીપી બનાવેલી છે


રેઈન્બો કુકીઝ (Rainbow cookies recipe in Gujarati)
#NoOvenBakingશેફ નેહા શાહને અનુસરીને મેં આ વેનિલા ફલેવરના રેઈન્બો કુકીઝ બનાવ્યા છે. આપણે આકાશમાં મેઘધનુષ્ય જોઈએ છીએ, એ જ મેઘધનુષ્યની છબીવાળા મેં આ કુકીઝ બનાવ્યા છે જે નાના -મોટા બધાને ગમશે. આ કુકીઝ ટેસ્ટી પણ છે. મેં આ કુકીઝ બનાવવામાં માખણની બદલે ઘી નો ઉપયોગ કર્યો છે.


માવા-કાજુ ની કેરી
#કેરીચાલો બધા કેરી ખાવા 😍અહી (કુવૈત)કાલે જ 20 દિવસ ના full day curfew પછી બધું ખુલ્યુ છે ને કેરી મળતી નથી તો મેં આ રીતે બનાવી હતી પ્રસાદ માટેને એકદમ થયુ કે પોસ્ટ કરુ તો પ્રોસેસ ના ફોટા લીધા નોહ્તાં.ઍ બદલ દિલગીર છું


ચોકલેટ કોકોનટ બોલ્સ
#મીઠાઈ#આ બોલ્સમાં કોપરાની છીણ,મિલ્ક મેડ,મેરી બિસ્કીટ,ચોકલેટ પાવડર માંથી બનાવ્યા છે.જ જલ્દી બની પણ જાય છે.


ડ્રાયફ્રુટ બાસુંદી (Dryfruit Basundi Recipe In Gujarati)
#ff3#childhoodઆ બાસુંદી ઉપવાસમાં ખાઈ શકાય આ દૂધમાંથી જ બનાવેલી છે આમાં કોર્નફ્લોર કે કસ્ટર પાઉડર નાખ્યો નથી તો પણ બહુ જ મસ્ત બને છે અને મારા બાળકોને આ ખૂબ જ ભાવે છે


લીસા લાડવા (Leesa Ladva Recipe in Gujarati)
#goldenapron3#week18


હલવાસન(Halvasan Recipe in Gujarati)
#GA4#WEEK9#MITHAIઆપણા ભારતીયોમાં તહેવાર હોય કે પ્રસંગ, કે પછી કોઈ પૂજા એ દરેક મીઠાઈ વગર અધૂરા છે. એટલે કે દરેક વખતે કોઈને કોઈ મીઠાઈ તો હોય જ☺️આજે દિવાળી છે અને આવતીકાલે નવું વરસ. હું તમારા માટે હલવાસન લઈને આવ્યો છું. તમે એકવાર આ રીતે બનાવો, ગેરંટી ખંભાતનો હલવાસન ભૂલી જશો☺️


રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)
#SRJ


ફલેવર્ડ નાનખટાઈ (Flavoured Nankhatai Recipe In Gujarati)
#CB3નાનખટાઈ એ સુરતમાં પ્રખ્યાત છે. નાનખટાઈને એક બિસ્કિટમાં ગણવામાં આવે છે. મે આજે અલગ અલગ બે ફલેવરમાં નાનખટાઈ બનાવવાનો પ્રયાસ કર્યો છે. આશા છે કે તમને બધાને ગમશે.


ઈન્સ્ટન્ટ રસમલાઈ
#પનીર


વ્હીટ કોકો શેડેડ કુકીસ
#ટીટાઈમ#આ કુકીસ ઘંઉના લોટમાંથી બનેલા હેલ્ધી કુકીસ છે.જે નાના મોટા બધાને ભાવે છે.બાળકોને લંચ બોક્સમાં આપી શકાય છે.


કેસર રબડી
#૨૦૧૯આ રબડીમાં કેસર અને કેવડા જળ ઉમેરી સાદી રબડીને એક અલગ જ ટેસ્ટ આપ્યો છે, જે ખૂબ જ ટેસ્ટી લાગે છે.


પાઈનેપલ અંગુરી રસમલાઈ (Pineapple Anguri Rasmalai Recipe in Gujarati)
હું કેનેડા મારી દિકરીના ઘરે આવ્યો છું. મારી દિકરીની દિકરી (આર્જવી)ની સૌથી પ્રિય મીઠાઈ “રસમલાઈ” છે. મેં એના માટે બનાવી. તે સ્કૂલેથી આવી ત્યારે મેં એને સરપ્રાઈઝ આપી☺️☺️ આર્જવી એકદમ ખુશ થઈ ગઈ🥰🥰🥰તમે પણ આ રેસીપી મુજબ બનાવશો તો પર્ફેક્ટબનશે. પછી તમે બહારથી ક્યારેય નહિ લાવો એની ગેરંટી😊😊😊

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10679691
ટિપ્પણીઓ