રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મરચામાં લાંબા કાપા પાડી અંદરથી બીયા કાઢી રાખવા. ચણાના લોટમાં હળદર મીઠું ગરમ મસાલો તેલ ખાંડ લીંબુ ઉમેરી બધું સરખું મિક્ષ કરી મરચામાં ભરી લો. હવે મરચાને ચારણીમાં રાખી સ્ટીમ કરી લો. ત્યારબાદ એક કડાઈમાં થોડું તેલ લઇ તેલ આવે એટલે તેમાં રાઈ અને હિંગ નાખી તેમાં મરચાં નાખી સહેજ હલાવી ગેસ બંધ કરી દેવો. તો તૈયાર છે આપણા ભરેલા મરચા.
Similar Recipes
-
ભરેલા મરચા નો સંભારો (Bharela Marcha Sambharo Recipe In Gujarati)
આ રેસીપી હું મારા સાસુ પાસેથી શીખી છું Anupa Prajapati -
ભરેલા મરચા
#ઇબુક#Day11તમે પણ બનાવો ભરેલા મરચા કે.જે એકદમ ફટાફટ બની જાય છે અને ખૂબ જ સરળતાથી બની જાય છે. Mita Mer -
-
-
મુંગડી(મગના પરાઠા)અને ભરેલા મરચા
સવારે રસાવાળા મગ વધ્યા હોય તો સાંજે તેના પરાઠા બનાવો.હેલ્ધી અને ટેસ્ટી લાગે છે.#લીલીપીળી Rajni Sanghavi -
ભરેલા મરચા નું શાક(Bharela Marcha nu shak recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસપોસ્ટ- 3 Sudha Banjara Vasani -
-
ભરેલા મરચા અને થેપલા (stuffed chilly thepla recipe in Gujarati)
#સાતમઆ મરચા સાતમના દિવસે ઠંડુ ખાવાનું હોવાથી થેપલા સાથે ખુબ જ સરસ લાગે છે. થેપલા અને મરચાં સાથે હોય તો કોઈપણ શાકની જરૂર નથી પડતી બન્નેનું કૉમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે. Kala Ramoliya -
-
-
-
-
-
-
કાઠિયાવાડી ભરેલા ભીંડા નું શાક
ભીંડા આમ તો સૌનું ભાવતું શાક છે. તે વારે વારે દરેક ના ઘરે બનતુજ હોય છે.બાળકોનું તો આ ખુબજ પ્રિય શાક છે. આજે આપને ભીંડા નું શાક બનાવના છીએ પણ કાઠીયાવાડી રીતે. તે બનવા માં સહેલું છે. સ્વાદ માં ખુબજ સ્વાદિષ્ટ છે.#ઇબુક Sneha Shah -
-
-
-
-
-
ભરેલા મરચા (Bharela Marcha Recipe In Gujarati)
ગુજરાતી લોકો ના ભોજન માં ભરેલા મરચા હોય તો ભોજન માં મે પણ આજ બનાવ્યા Harsha Gohil -
કોથમીર મરચા નું લોટવાળું શાક
#મોમ(મારુ હોટ ફેવરિટ)મારા મમ્મી ના હાથ નું મને બહુ ભાવે Shyama Mohit Pandya -
-
-
-
-
ભરેલા ગુંદા (Bharela gunda recipe in Gujarati)
આ ગુંદા પણ મેં સોનલબેન ની રેસિપી જોઈને બનાવ્યા છે બહુ જ સરસ થયા છે થેંક્યુ સોનલબેન તલ નો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે Sonal Karia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10926279
ટિપ્પણીઓ