ઘટકો

ર વ્યક્તિ માટે
  1. બાફેલા બટેટા ૮ નંગ
  2. તપકીર
  3. મેંદાની ઝીણી સેવ
  4. તળેલા મગ
  5. કોથમીર મરચાની લીલી ચટણી
  6. લસણની ચટણી
  7. આમલીની ચટણી
  8. સેવ
  9. ડુંગળી
  10. સ્વાદાનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટેટા બાફી તેમાં તપકીર અને સ્વાદાનુસાર મીઠું ઉમેરી માવો તૈયાર કરવો.

  2. 2

    આ તૈયાર કરેલ માવામાંથી વાટકી જેવો ઊંડો આકાર બનાવી તેને મેંદાની સેવમાં રગદોળીને ફાસ્ટ ગેસ પર તેલમાં તળીને નેસ્ટ તૈયાર કરવા.

  3. 3

    ત્યારબાદ તેમાં તળેલા મગ, લીલી ચટણી, લસણની ચટણી, આમલીની ચટણી, સેવ, ડુંગળી વગેરે સામગ્રી ભરી તેના ઉપર ઝીણી સમારેલી કોથમીર ભભરાવી સર્વ કરવા.

  4. 4

    આમ આ રીતે આ તૈયાર થયેલી સ્વાદિષ્ટ વાનગીને 'બર્ડ નેસ્ટ' નામ આપવું.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Trupti Soni
Trupti Soni @cook_19162684
પર

Similar Recipes