શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૩ serv
  1. ૫૦૦ ગ્રામ મિલ્ક
  2. ૩ ટેબલ સ્પૂન ઘી
  3. ૨ ટેબલ સ્પૂન કાજુ બદામ ક્રશ કરેલા
  4. ૧/૨ કપ સુગર
  5. ૧ ટીસ્પૂન ઈલાયચી પાવડર
  6. ૧૫૦ ગ્રામ સેવ ધમરું

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કઢાઈ માં ઘી લઈ ને તેમાં સેવ નાખીને તેને ઘી મા શેકી લેવી.

  2. 2

    હવે તેમાં બરાબર સેવ શેકાય જાય એટલે તેમાં કાજુ બદામ ક્રશ કરેલા નાખવા અને અને પણ શેકી લેવા.

  3. 3

    હવે તેમાં મિલ્ક એડ કરવું અને તેને બરાબર મિક્સ કરવું.

  4. 4

    હવે તેમાં મિલ્ક એડ કર્યા પછી તેમાં સુગર એડ કરવી. અને બરાબર મિક્સ કરવું.

  5. 5

    હવે તેમાં ઈલાયચી પાઉડર નાખીને તેને બરાબર મિક્સ કરવી અને તેને ધીમા તાપે બોયલ કરવું.

  6. 6

    હવે તેને સર્વ બોલ માં કાઢીને તેને ઉપર થી કાજુ બદામ નાખીને ગરમ ગરમ સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
મેહુલ પ્રજાપતી કાનુડો
પર
I Love cooking because cooking is my hobby...
વધુ વાંચો

Similar Recipes