અડદ ની દાળ

Jyoti.K
Jyoti.K @cook_19300095
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 50 ગ્રામઅડદ ની દાળ
  2. મીઠું સ્વાદ મુજબ
  3. 2 ચમચીતેલ
  4. 1લીલું મરચું
  5. 1ટામેટું
  6. 1 ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  7. 1/4 ચમચીહળદર
  8. 1/2 ચમચીલાલ મરચું
  9. 1 ચમચીઘી
  10. લિલી ડુંગળી ના પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દાળ ને 2 થી 3 કલાક પલાળી લો.

  2. 2

    હવે કુકર માં તેલ ગરમ કરો.

  3. 3

    તેલ ગરમ થતા જ તેમાં આદું લસણ ની પેસ્ટ ઉમેરી સાંતળો.

  4. 4

    હવે તેમાં બારીક સમારેલું ટામેટું ઉમેરો.

  5. 5

    હળદર,લીલું મરચું બારીક સમારેલું ઉમેરો.

  6. 6

    હવે દાળ ઉમેરો અને સ્વાદ મુજબ મીઠું અને લાલ મરચું ઉમેરો.

  7. 7

    હવે જરૂર મુજબ પાણી ઉમેરી 2 થી 3 સીટી કરાવો.

  8. 8

    દાળ તૈયાર થઈ જાય એટલે ઉપર ઘી અને લીલી ડુંગળી ના પાન નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyoti.K
Jyoti.K @cook_19300095
પર

ટિપ્પણીઓ

Similar Recipes