વેજીટેબલ ચીઝ પરાઠા

Bhoomi Morzariya
Bhoomi Morzariya @cook_18469285

#Av

વેજીટેબલ ચીઝ પરાઠા

#Av

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧કપ: ઘઉં નો લોટ
  2. ૧ કપ: કોબી (ખમણેલ)
  3. ૧કપ: ગાજર (ખમણેલ)
  4. ૧/૨ કપ: કેપ્સીકમ (ઝીણા સમારેલા)
  5. ૩ - ૪ ચમચી: ઘાણાભાજી
  6. ૧-૨: લીલા મરચા
  7. ૩-૪ ચમચી : દહીં
  8. ૧ કપ : મોઝરેલા ચીઝ
  9. ૧/૪ કપ: તેલ
  10. ૧/૪ ચમચી: બેકિંગ સોડા
  11. ૧ ચમચી: ખાંડ
  12. ૧/૨ ચમચી : મીઠું
  13. ૧/૨ કપ: પાણી (નવશેકું)
  14. ૧/૨ ચમચી : લાલ મરચું પાઉડર
  15. ૧/૪ : ચમચી લીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૈૌ પ્રથમ એક બાઉલમાં જીણી સમારેલી કોબી, ગાજર,કેપ્સીકમ,ચીઝ, ઘાણાભાજી,મરચા,મીઠું,લાલ મરચું પાઉડર,લીંબુ નો રસ નાખી બઘું હલાવી તૈયાર કરો.

  2. 2

    પછી બીજા બાઉલમાં ઘઉં નો લોટ ૧ કપ, તેમાં તેલ,મીઠું, ખાંડ,બેકિંગ સોડા,દહીં, અને નવશેકું પાણી લઈ લોટ બાંધી ૨૦ મીનીટ ઢાંકી રાખી દેવો

  3. 3

    પછી લુઓ લઈ વેજીટેબલ વારુ પુરણ ભરી લોઢી મા સેકી ઉપર થી ચીઝ નાખી લીલી ચટણી. અને ટમેટા🍅 સોસ.અને દહીં સાથે પીરસવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhoomi Morzariya
Bhoomi Morzariya @cook_18469285
પર

ટિપ્પણીઓ

Similar Recipes