તમિલ રવા ઉપમા
#goldenapron2
# week5
#tamilnadu recipe
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રવાને શેકી નાખવો ત્યારબાદ એક કડાઈમાં ની અંદર બે ચમચી તેલ નાખી અને રાઈ જીરૂ નાખી, પછી લીલા મરચાં અને ડુંગળી સાંતળવા દૈવી ત્યારબાદ 2 વાટકી પાણી નાખી ચમચા વડે હલાવો ત્યારબાદ પાણી ચૂસાઈ જાય ત્યાં સુધી હલાવો તૈયાર છે આપણો તામિલ રવા ઉપમા ઉપર ધાણા ભભરાવી સર્વ બોલમાં સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11090311
ટિપ્પણીઓ