રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પૌંઆને પાણીથી ધોઈ અને પાંચ મિનિટ પલાળી દેવા પૌવા પાલડી જાય પછી તેની અંદર રવો અડધી વાટકી અને દહીં ઉમેરી તેમા પાણી નાખી અને તેને ખીરું કરવું પછી તેની અંદર ગાજર, કેપ્સીકમ, ડુંગળી,લીલા મરચા ની કટકી બધુ સમારેલું અંદર નાખી પછી સ્વાદ અનુસાર મીઠું અને અડધી ચમચી મરીનો ભૂકો નાખો
- 2
પછી ગેસ ઉપર નોનસ્ટિક લોઢી મૂકી અને તેના ઉપર આ ખીરું પાથરી અને હુમલો બનાવો પછી એક સફળતા મળે એટલે ઉપરની સાઈડ થોડી કોથમીર અને લીલા મરચા ની કટકી નાખી પછી બીજી સાઇટ પર કાપી નાખો પછી ચડી જાય એટલે તેને ગરમાગરમ સર્વ કરો તૈયાર છે આપણા નોર્થ ના flattened rice....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજીટેરીયન થુકપા
#goldenapron2#week7#northeasternindiaવેજીટેરીયન થુકપા સિક્કીમ સ્ટાઇલમાં બનાવ્યા છે.... Hiral Pandya Shukla -
-
-
-
-
-
-
-
-
-
-
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan fried Rice Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#cooksnap Keshma Raichura -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11105532
ટિપ્પણીઓ