બનાના ચોકલેટ કેક

Priya Jardosh Darji
Priya Jardosh Darji @cook_16979345
શેર કરો

ઘટકો

  1. 2કેળા
  2. 2 કપઘઉં નો લોટ
  3. 3/4 કપખાંડ
  4. 1 ચમચીબેકિંગ પાઉડર
  5. 1/2 ચમચીબેકિંગ સોડા
  6. 1 ચમચીવેનીલા એસન્સ
  7. 3/4 કપદહી
  8. 4 ચમચીતેલ
  9. 3 ચમચીકોકો પાવડર
  10. ચોકલેટ ચીપ્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક મીકસ બાઉલમાં 2 કેળાં અને ખાંડ ઉમેરીને બરાબર મીકસી માં પીસી લો.

  2. 2

    એક બાઉલમાં લોટ, ચોકો પાવડર,બેકિંગ પાઉડર,સોડા,તેલ,વેનીલા એસન્સ ઉમેરો તેને મીકસ કરી લો.તેમાં કેળાં નું મિક્ષણ ઉમેરીને બરાબર મીકસ કરી લો. બેકિંગ બાઉલ મા બટર લગાવી દો. તેમાં કેક નુ મિક્ષણ લઈ લો

  3. 3

    ઓવન ને 180 સે. પ્રિ હીટ કરી લો. 180 સે.50 મીનીટ થવા દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Priya Jardosh Darji
Priya Jardosh Darji @cook_16979345
પર

ટિપ્પણીઓ

Similar Recipes