હરબલ ટીકી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10મીનીટ
10 લોકો ખાઈ  શકે
  1. 5 ચમચીસૂઠ
  2. 2 ચમચીહળદર
  3. 3 ચમચીગોળ
  4. 4 ચમચીઘી
  5. 1 ચમચીમરીપાવડર
  6. 2 ચમચીસૂકા નાળિયેર નુુ ખમણ

રાંધવાની સૂચનાઓ

10મીનીટ
  1. 1

    ગેસ પર ઘી ગરમ મૂકી તેમા ગોળના ખી ગરમ થાયપછીતેમા સૂઠ મરી પાવડર, હળદર, નાલીયેરનુ ખમણ બધુ નાખી બરાબર મિક્સ કરીને ટીકકી બનાવી લો

  2. 2

    આમિસરણમાથી દસ ટીકકી બને. દરરોજ એક ટટકી સવારે ખાવા થી શરદી ઉધરસ તથા કફમા ફાયદો થાય છે ગોળ ગરમ કરો એવખતે લાડવા નીપાય જેવી પાય કરવી..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti Sodha
Jyoti Sodha @cook_18506998
પર

ટિપ્પણીઓ

Similar Recipes