ઇન્દોરી પોહા

Namrata Kamdar @namrata_23
#goldenapron2
#week-3madheypradesh પોહા આ પ્રદેશ ની બોવ જ પ્રખ્યાત ડીશ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા બાફી લેવા પછી બધી સામગ્રી તૈયાર કરો. પછી પોહા ધોઈ લેવા.
- 2
હવે એક પેન માં તેલ ગરમ કરવા મુકો પછી તેમાં લીંબડો, મરચા, ટોમેટો, બટેટા, હળદર, મીઠું, લીંબુ, આ બધું નાખી સાંતળો પછી પોહા નાખી મિક્સ કરો.
- 3
હવે એક પ્લેટ માં પોહા લો ઉપર સેવબુન્દી નાખો પછી ડુંગળી અને કોથમીર નાખી સર્વ કરો.
Similar Recipes
-
-
ઇન્દોરી પોહા
#સ્ટ્રીટ#OneRecipeOneTree#teamtreesઇન્દોરી પોહા ઇન્દોર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. Krupa Kapadia Shah -
-
કાંદા પોહા
કાંદા પોહા એ મહારાષ્ટ્ર ની પ્રખ્યાત વાનગી છે ,જે બ્રેકફાસ્ટ માં બનાવવા આવે, પોહા ખાવાથી આપણું બ્લડ ખાંડ કંટ્રોલ થાય,આપણે સરળતા થી ડાઈજેસ્ટ થાય#માઇઇબુક#પોસ્ટ29 Rekha Vijay Butani -
ઇન્દોરી પોહા (Indori Poha Recipe In Gujarati)
#FFC5આ પોહા ઇન્દોર માં વરાળ માં બનતા હોય છે અને ત્યાં એક જીરાવન મસાલા બનાવવા માં આવે છે તે આ પોહા નો સ્વાદ વધારે છે. Komal Dattani -
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)હમે ખાસા વરસ મહારાષ્ટ્ર મા વિતાવ્યા છે એટલે ત્યાની ખાસી વાનગીઓ મને બનાવતા આવડે અને ઘરમાં બધાને ગમે છે.આવિચ એક વાનગી છે કાંદા પોહાખૂબ સરળતા થી બને છે અને સ્વાદ મા પણ આપડા બટાકા પોવા થી જુદી.ખાસ વાત છે કે આ કાંદા પોહા તીખા અને સહેજ ખાટા મીઠા હોય છે.હળદર સિવાય બધો મસાલો હલકે હાથો પોહા મા મિક્સ કરવાનો ,જેનાથી પલાળેલા પોહા નો લોંધો ના થાય અને એ આખા ને આખા જ રહે Deepa Patel -
કાંદા પોહા
આજે આપણે બનાવીશું મહારાષ્ટ્રનો ફેમસ નાસ્તો કાંદા પોહા જે મોર્નિંગ માં ચા સાથે લેવાય છે. મહારાષ્ટ્રના લગભગ દરેક ઘરમાં સવારે આ કાંદા પોહા નો નાસ્તો બનતો જ હોય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજે આપણે બનાવીશું મહારાષ્ટ્રની ફેમસ breakfast રેસીપી કાંદા પોહા.#કાંદા પોહા#વેસ્ટ Nayana Pandya -
હરિયાળી પોહા (Hariyali Poha Recipe In Gujarati)
#RC4એક હેલ્થી હરિયાળી પોહા ની રેસીપી બતાઉં છું જે ક્વિક અને ટેસ્ટી બને છે Ami Sheth Patel -
-
નટી આલુ પોહા
#ડીનર રેસીપી આલુ પોહા સમ્રગ ભારત મા વિવિધ તરીકે થી બનાવવા મા આવે છે. પોહા ને પૌઆ,બીટન રાઈજ,ફલેકસ રાઈસ,ચૂડા અનેક નામો થી ઓળખાય છે. પોહા એક એવી વાનગી છે જેને બ્રેકફાસ્ટ,લંચ,ડીનર કોઈ પણ સમય બનાવી શકીયે છે.વન પૉટ મીલ તરીકે ઉપયોગ કરી શકાય છે.. Saroj Shah -
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
કાંદા પોહાહમે ખૂબ વરસ મહારાષ્ટ્ર મા વિતાવ્યા છે એટલે ત્યાની ખાસી વાનગીઓ મને બનાવતા આવડે અને ઘરમાં બધાને ગમે છે.આવિચ એક વાનગી છે કાંદા પોહા ખૂબ સરળતા થી બને છે અને સ્વાદ મા પણ આપડા બટાકા પોવા થી જુદી. ખાસ વાત છે કે આ કાંદા પોહા તીખા અને સહેજ ખાટા મીઠા હોય છે. હળદર સિવાય બધો મસાલો હલકે હાથો પોહા મા મિક્સ કરવાનો ,જેનાથી પલાળેલા પોહા નો લોંધો ના થાય અને એ આખા ને આખા જ રહે. Deepa Patel -
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
હમે ખૂબ વરસ મહારાષ્ટ્ર મા વિતાવ્યા છે એટલે ત્યાની ખાસી વાનગીઓ મને બનાવતા આવડે અને ઘરમાં બધાને ગમે છે.આવિચ એક વાનગી છે કાંદા પોહાખૂબ સરળતા થી બને છે અને સ્વાદ મા પણ આપડા બટાકા પોવા થી જુદી.ખાસ વાત છે કે આ કાંદા પોહા તીખા અને સહેજ ખાટા મીઠા હોય છે. હળદર સિવાય બધો મસાલો હલકે હાથો પોહા મા મિક્સ કરવાનો ,જેનાથી પલાળેલા પોહા નો લોંધો ના થાય અને એ આખા ને આખા જ રહે. Deepa Patel -
-
-
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
#CTપુનેમાં કાંદા પોહા, વડા પાંઉ, કાંદા ભજી, સાબુદાણા ના મોતીવડા, મીસળ પાંઉ આ બધુ ખૂબ જ ફેમસ છે. સવાર માટે કાંદા પોહા એ નાસ્તા માટે નો બેસ્ટ ઓપ્શન છે. તો હું અહીં મરાઠી સ્ટાઇલ થી બનતા કાંદા પોહા ની રેસીપી શૅર કરું છું. Monali Dattani -
-
-
ઈન્દોરી પોહા
#Teamtrees#goldenapron2#madhyapradesh#week3મધ્યપ્રદેશ ની પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ રેસીપી ઈન્દોરી પૌહા Kshama Himesh Upadhyay -
-
કાંદા પોહા
#ઇબુક૧#રેસીપી ૨૦પુણે સ્ટાઇલ કાંદા પોહાપોહા તો બધાના ઘરમાં બનતાજ હોય છે અને નાસ્તો ક હલકું ડિનર માં ચાલે અમારા ઘરમાં બધાને આ પોહા પસંદ છે તો મને થયું આજે તમારા બધાં જોડે પણ શેર કરું. Ushma Malkan -
-
-
ચટપટા આલુ પોહા(chatpata aloo poha Recipe in Gujarati)
#ફટાફટઆલુ પોહા મારા ઓલ ટાઇમ ફેવરિટ છે. TRIVEDI REENA -
-
પેરી પેરી પોહા
#રવાપોહાપોહા આપડે બનાવીએ જ છે પણ આ રીતે બનાવશો તો ખરેખર બહુ જ સરસ બનશે અને સૌને પસંદ આવશે. એક વાર જરૂર બનાવજો. Hiral Pandya Shukla -
બટાકા પોહા (Bataka Poha Recipe In Gujarati)
Sunday special break fast khata,mitha બટાકા પોહા Heena Chandarana -
સ્પ્રોઉટ પોહા
#કઠોળબટાકા પોહા અને કાંદા પોહા તો બધા બનાવતા જ હશો એકવાર આ પોહા બનાવજો .ખૂબ ટેસ્ટી છે. Tejal Vijay Thakkar -
આલુ પોહા કટલેટ્સ
#આલુઆલુ અને પોહાં માંથી બનેલ આ કટલેતા સ્વાદિષ્ટ, ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ બને છે. Jagruti Jhobalia -
કાંદા પોહા
#RB6કાંદા -પોહા રોડસાઈડ બ્રેકફાસ્ટ વાનગી છે જે સવારે 7 થી 9 રસ્તામાં, સ્ટેશન પર, બસ સ્ટેન્ડ પાસે, મારકેટમાં એવી ધણી બધી જગ્યાએ મળે છે. લોકો ઉભા રહી ને ગરમાગરમ કાંદા-પોહા ની લુફ્ત માણે છે. Bina Samir Telivala -
ઇન્દોરી પોહા (Indori Poha Recipe In Gujarati)
#FFC5 ફૂડ ફેસ્ટિવલ ઇન્દોરી પૌવા ઈન્દોર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ.દરેક સ્ટેટ માં પૌવા જુદી જુદી રીતે બનતા હોય છે. મધ્ય પ્રદેશ નાં ઈન્દોર ના પૌવા ખૂબ મશહૂર છે. આ પૌવા માં ખાટ્ટો, મીઠો, તીખો સ્વાદ છે. ઈન્દોરી પૌવા, એમાં ઉપર થી નાખવામાં આવતા જીરાવન મસાલા ના લીધે ખૂબ મશહૂર છે. વરાળ માં ગરમ કરીને બનાવવામાં આવતા હોવાથી તેલ ખૂબ ઓછું વપરાય છે. ચ્હા સાથે નાસ્તા માં સર્વ કરવામાં આવે છે. રાતના હળવા ભોજન માં પણ બનાવાય. Dipika Bhalla
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11233533
ટિપ્પણીઓ