મસાલા ખીચડી

khushi keshwani
khushi keshwani @cook_19505718

#ક્લબ

મસાલા ખીચડી

#ક્લબ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપ મગછલી દાળ
  2. ૧ કપ ચોખા
  3. તમાલપત્ર
  4. લવિંગ
  5. ૮ લસણ ની કળી
  6. ટુકડોતજ
  7. ૧ કપ સમારેલા ટામેટાં
  8. ૧ ટીસ્પૂન જીરું
  9. ૧ ટીસ્પૂન રાઈ
  10. ૧ ટીસ્પૂન હિંગ
  11. સમારેલા લીલાં મરચાં
  12. મીઠું સ્વાદાનુસાર
  13. ૧ ટીસ્પૂન લાલ મરચું
  14. ૧ ટીસ્પૂન હળદર
  15. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દાળ ચોખા ધોઈ ને તેમાં મીઠું હળદર નાખી ને બાફી લો

  2. 2

    એક કધાઈ માં તેલ લઇ તેમાં રાઈ જીરું હિંગ સૂકા લાલ મરચા લસણ વાટીને તમાલપત્ર તજ લવિંગ નાખી સાંતળી લો હવે ટામેટાં નાખી તથા બધા સૂકા મસાલા નાખી સાંતળો

  3. 3

    ત્યારબાદ જરૂર મુજબ પાણી નાખી મિક્સ કરી બાફેલી ખીચડી નાખી ૫ મિનિટ ધીમા તાપે રેહવાં દો.

  4. 4

    ગરમાગરમ મસાલા ખીચડી કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
khushi keshwani
khushi keshwani @cook_19505718
પર

ટિપ્પણીઓ

Similar Recipes