ધારી (Ghari Recipe in Gujarati)

Deepali Vadoliya @cook_20029763
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પેન માં એક ચમચી ઘી ગરમ કરી તેમાં ચણા નો લોટ શેકવો, ત્યારબાદ મોળો માવો ગુલાબી થાય ત્યાં સુધી શેકવો, ત્યારબાદ એકદમ ઠંડું થાય ત્યાંરે તેમાં બૂરું, બદામ, પિસ્તા, ઇલાયચી, કાજૂનાે પાઉડર નાખી િમકસ કરી લેવું, ત્યારબાદ મેદાના લોટ માં ઘી નુ મોલ દહીં કણક તૈયાર કરી પાતળી રોટલી વ઼ણી ને માવા નુ ગૌળ પૂર઼ણ તેમાં ભરવુ... ને ધીમા તાપે ઘી માં તળીલો.
- 2
ઠંડું થઈ જાય પછી તેનાં પર થીજી ગયેલુ ઘી લગાડો, બદામ, પિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ઘારી (Ghari Recipe In Gujarati)
# cook book#આમ તો સુરતની ઘારી વખણાય છે પરંતુ તેના ઉપર જે ઘી લગાવેલું હોય છે તે ઘણા લોકોને પસંદ પડતું નથી અને અત્યારે હવે ઘી પચતું નથી તો મારા ઘર માટે મેં આ ઘી વગરની હેલ્ધી ઘારી બનાવી છે અને દિવાળીના તહેવારોમાં આવી મીઠાઈ ખુબ જ સરસ લાગે છે Kalpana Mavani -
-
-
ડ્રાયફ્રૂટ પૂરણપોળી(Dryfruit Puran poli Recipe in Gujarati)
#GA4#Week9ડ્રાયફ્રૂટ પૂરણપોળી ખાવામાં ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે.અને નાના-મોટા સૌને ભાવે એવી સ્વીટ વાનગી છે.😍 Dimple prajapati -
-
ઘારી(Ghari Recipe In Gujarati)
#વેસ્ટસુરતની ખૂબ જ ફેમસ અને નાના-મોટા બધાને ભાવે એવી આ વાનગી છે અને બધા easily ઘરે બનાવી શકે એવી વાનગી છે Vandana Dhiren Solanki -
સુરતી ઘારી (Surati Ghari recipe in Gujarati)
#GCGanesh Chaturthi special#Prasadગણપતિ બાપ્પા મોરિયા 🙏#cookpadindia#cookpad_gujસુરતી ઘારી એ ગુજરાત માં આવેલા સુરત શહેર ની ખૂબ જ પ્રખ્યાત મીઠાઈ છે જે ગોળ આકાર માં હોઈ છે અને માવા નાં મિશ્રણ ને મેંદા ની પાતળી પૂરી જેવું લેયર બનાવી અંદર માવા નું સ્ટફ્ફિંગ કરી, ઘી માં ફ્રાય કરી ને ડ્રાયફ્રૂટસ થી ગાર્નિશ કરી ને બનાવવા માં આવે છે અને ચંડીપડવા નાં દિવસે રાત્રે ચંદ્ર નાં શીતળ પ્રકાશ માં બેસી ને ચવાણું સાથે ખાવામાં આવે છે. પરંતુ આજે મેં આ ઘારી ગણપતિ બાપા ના પ્રસાદ નિમિતે બનાવી છે. મોદક, લાડુ બાપ્પા ને ખૂબ ભાવે છે પણ મને આજે બાપ્પા ને ઘારી નો ભોગ કરવાની ઈચ્છા થઈ. આજે મેં પહેલી વાર બનાવવાની કોશિશ કરી અને બાપ્પા ની કૃપા થી ખરેખર ખૂબ જ સરસ બની છે. Chandni Modi -
-
-
-
-
-
ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
શિયાળામાં મસ્ત ગાજર આવે ત્યારે આ હલવો બનાવવની, ખાવાની ને ખવડાવવાની મજા પડી જાય. Dr. Pushpa Dixit -
-
-
વ્હાઈટ ચોકલેટ પિસ્તા ઘારી (White chocolate pista ghari recipie)
#માઇઇબુક #પોસ્ટ૨૧ #વીકમીલ૨ #સ્વીટટ્રેડિશનલ સુરતી ઘારી નું કીડસ ફેવરિટ મેક ઓવર Harita Mendha -
-
-
ડ્રાયફ્રુટ ચીકી (Dryfruit Chiki Recipe In Gujarati)
#GA4#Week18એકદમ બહાર જેવી જ ક્રિસ્પી પરફેક્ટ માપ સાથે આ ડ્રાયફ્રુટ ચીકી મે ઘરે બનાવી છે જે આ શિયાળાની ઋતુમાં ખૂબ પૌષ્ટિક આહાર કહેવામાં આવે છે. Komal Batavia -
-
ઘૂઘરા(ghughra recipe in Gujarati)
ઘૂઘરા એ એક પારંપરિક વાનગી છે જે મેંદા ના લોટ ની પૂરી તેમાં માવો તથા સૂકા મેવાનું સ્ટફિંગ ભરી ને તૈયાર કરવામાં આવે છે તે નાના મોટા દરેકને મનપસંદ વાનગી છે અને તે તહેવારમાં બનાવવામાં આવે છે.#માઇઇબુક#સુપરશેફ2#પોસ્ટ૨૩ Sonal Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11331112
ટિપ્પણીઓ