રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથીને પાણીથી સાફ કરી તેલ મૂકી લસણની કળી મૂકી વઘારી લેવું તેમાં મીઠું હળદર ધાણાજીરૂ મરચું નાખવી બે મિનિટ ચડવા દો હવે બીજા બાઉલમાં ચણાના લોટમાં પાણી ઉમેરી તે મિશ્રણને મેથી માં નાખી બે મિનિટ ચડવા દો તૈયાર છે મેથીનું લોટવાળું શાક
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
ચણાના લોટવાળું મેથીનું શાક
#ઇબુક#Day23તમે પણ બનાવો ચણાના લોટવાળું મેથીનું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આસાનીથી બની જાય છે Mita Mer -
-
-
-
-
-
-
-
-
-
-
-
ટીંડોળાનું લોટવાળું ખટમીઠું શાક
#cookpad#cookpadindia#cookpadgujaratiટીંડોળાનું લોટવાળું શાક એ એક ટેસ્ટી રેસીપી છે. વડી ટીંડોળા જો ઓછા હોય તો તેમાં લોટ ઉમેરવાથી કોન્ટીટી વધી જાય છે. એ પણ ફાયદો છે. વડી ધીમા તાપે લોટ કૂક કરવાથી તેમાં મસાલા સાથેની ફ્લેવર ખુબ જ સરસ આવે છે તો જરૂરથી આ રેસિપી ટ્રાય કરશો. Neeru Thakkar -
-
-
-
-
-
-
મેથી નું લોટવાળું શાક
મારા નાનીમા આ શાક બહુ જ સરસ બનાવતા. વધારે પાણી હોય તોપણ એમને ક્યારેય ગાંઠા ન પડતા. હું એમની હાજરીમાં તો ન શીખી શકી પણ ધીમે ધીમે કરીને શાક મા ચણાના લોટની ગોળી ન રહી જાય એવું શીખી ગઈ છું. કોઈપણ વસ્તુ અઘરી હોય પણ અશક્ય તો નથી જ એ સમજાઈ ગયું છે.તો એ ટ્રિક હું તમારી સમક્ષ રજુ કરું છું. તમે પણ આ રીતે બનાવશો તો શાકમાં ચણાના લોટની ગોળી જરા પણ નહીં રહે. Sonal Karia -
-
-
-
-
મેથી નું લોટવાળું શાક
#શાકમેથી નું લોટ વાળું શાક એ નામ આપણાં સૌ માટે જાણીતું છે. જુદાં જુદાં નામ થી જાણીતું છે પણ દરેક ઘર માં થોડી જુદી જુદી રીતે બનતું હોય છે. Deepa Rupani -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11331219
ટિપ્પણીઓ