પાલક એન્ડ ધાણા મસાલા પરાઠા

Prerna Desai @cook_17542942
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલક ને બરાબર સાફ કરી ગરમ પાણી માં ઉમેરી 3 થી 4 મિનિટ સુધી ઉકાળી લો.
હવે આ બાફેલી પાલક ને મિક્સર માં લઇ તેમાં લસણ,લીલા મરચા,આદુ અને ધાણા ઉમેરી બધું સાથે પીસી લો.
- 2
હવે એક બાઉલ માં ઘઉં નો લોટ લઇ તેમાં સ્વાદ અનુસાર મીઠું,લાલ મરચું,હળદર,ધાણા જીરું, પાલક ની પેસ્ટ અને 2 ચમચી તેલ ઉમેરી મિક્સ કરી જરૂર મુજબ પાણી લઇ લોટ બાંધી લો.
- 3
હવે લોટ બંધાઈ જાય પછી ફરી 1 ચમચી તેલ લઇ લોટ ને મસળી લો.અને 10 મિનિટ સુધી ઢાંકીને મૂકી દો.
- 4
હવે 10 મિનિટ પછી તેમાંથી પરોઠા વણી લો. (તમે મનગમતા શેપ માં ગોળ,ત્રિકોણ કે ચોરસ માં પરાઠા બનાવી શકો છો.) પરોઠા વણાઈ જાય પછી ઘી અથવા તેલ થી બન્ને બાજુ થી તેને શેકી લો.
તો તૈયાર છે હેલ્થી પાલક એન્ડ ધાણા મસાલા પરાઠા...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પાલક પનીર પરાઠા
આ એક હેલ્થી ને પોષ્ટિક હોય છે પાલક બાળકો ને અમુક શાક ભાજી ખાતા હોતા નથી પણ સ્કૂલ માં જાય તો આવી રીતે પાલક ને પનીર નાખીને સરસ મજા ના પરાઠા બનાવીને આપીશુ, તો જરૂર થી બાળકો ખાશે, , સ્વાદ માં પણ ટેસ્ટી હોય છે., કોથમીર પણ આખો માટે સારી હોય છે.#પરાઠાથેપલા Foram Bhojak -
-
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#CB6#Week6છપ્પન ભોગ રેસિપી પાલક શિયાળા માં ખુબ સારી અને વધુ પ્રમાણ માં મળે છે .પાલક માંથી ઘણી વેરાઈટી બને છે જેમ કે દાળ પાલક , પાલક ના મુઠીયા ,પાલક પરાઠા વગેરે .મેં પાલક ના પરાઠા બનાવ્યા છે . Rekha Ramchandani -
-
-
આલુ પાલક વીથ પરાઠા એન્ડ કર્ડ રાઈસ
#ડીનરહંમેશા પાલક સાથે પનીર નુ કોમ્બિનેશન આપણે બનાવતા હોય છે.પણ હંમેશા બધા ને કંઈક નવું વધારે પસંદ આવે છે અને એ પણ પાછુ સરળ ,ઘર માથી મળતી સામગ્રી થી બનતી વાનગી ઓ વધારે પસંદ આવે છે બધા ને,મે પનીર ને બદલે આલુ વાપર્યું છે.પનીર ની જેમ આલુ ફ્રાય કરી ને લીધો છે. Nilam Piyush Hariyani -
-
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#CB6પાલક પરોઠા હેલ્થ માટે ખૂબ જ ફાયદા કારક છે. તેમાં ભરપુર પ્રમાણ માં કેલ્સિયમ અને પ્રોટીન હોય છે. અને તે બનાવવા માં પણ ખૂબ જ સરળ છે. Aditi Hathi Mankad -
સ્વીટકોર્ન પરાઠા
# લોકડાઉન રેસીપીલાલ અને લીલાં મરચાં નાખીશું તો કલરફૂલ ટોપીંગ વાળા પરાઠા લાગે છે.અને જેને તીખાશ નાં પસંદ હોય એ બેલ પેપર્સ પણ ઉપયોગ માં લઇ શકે છે. nikita rupareliya -
-
-
પાલક પરોઠા(Palak parotha recipe in gujrati)
#રોટીસ પાલક ની પેસ્ટ કરી ને ઘઉં ના લોટ માંથી પરોઠાબનાવ્યાં છે. ખૂબ જ પૌષ્ટિક છે.પંજાબી દહીં સાથે ,અને ગું દા ,કેરી ના અથાણાં સાથે સરસ ટેસ્ટી લાગે છે. કૅલ્શિયમ થી ભરપૂર નાના મોટા સૌ માટે હેલ્દી પાલક પરોઠા છે.સવારે નાશતા માટે બનાવ્યા છે. Krishna Kholiya -
પાલક સ્ટફડ પનીર પરાઠા
#RB10 #week10 #Post10 #MARઆ વાનગી રોજબરોજ ના પરાઠા થી થોડી અલગ રીતે બનાવવા મા આવે છે, આમા પાલક ને કાપીને થેપલા નો લોટ કરવામા આવે છે ,પણ પનીરનુ સ્ટફીગ ભરીને પરોઠા ભરવામા આવે ખૂબ જ સરસ ટેસ્ટ અને હેલ્ધી વાનગી જે બળકો થી લઇને મોટા સુધી આપી શકાય, લંચબોકસ સવારના નાસ્તા માટે પણ બેસ્ટ વાનગી છે Nidhi Desai -
-
-
-
-
-
-
આલું પાલક પરોઠા
રોજીંદા જીવનમાં લીલા શાકભાજીનું ખુબ મહત્વ હોય છે અને સ્વાસ્થ્ય માટે પોષ્ટીક આહાર પણ કહેવાય જેમાંથી એક છે પાલક. હવે એમાં કાંઈક વધારે ઉમેરી ટેસ્ટ વધારી શકીએ છીએ તો એ છે બાફેલા બટાકા. પરોઠા ને ખુબ જ સ્વાદિષ્ટ અને મસાલેદાર બનવવા હોય તો તેની રેસીપી નીચે મુજબ છે. Nirali Dhanani -
પાલક ના પરોઠા
#મોમ હું પણ 2 બાળકો ની માતા છું. એક માં તરીકે હું પણ મારા બાળક ની પસંદ ની વાનગી બનાવું છું. એમાં ની આ એક છે. જે મારો દીકરો લંચ બોક્સ માં લઈ જાય છે. Disha Ladva -
-
આલુ પરાઠા (Aloo parotha Recipe in Gujarati)
#Trend2આલુ પરાઠા :---બધાં ના ઘર માં બટાકા તો હંમેશા રહેતા જ હોય છે ગમે ત્યારે બનાવી શકાય તેવીઝટપટ તૈયાર થતી વાનગી છે, બાળકો અને મોટા સૌ ની પ્રિય ...સાંજે જમવામાં હોય કે બાળકો ના ટિફિન માં .બધા મસ્તી થી ખાઈ શકે Jayshree Chotalia -
પાલક મસાલા પૂરી (Palak Masala Poori Recipe In Gujarati)
#SD#summer special dinner recipeunns_cooking inspired me. Dr. Pushpa Dixit -
પાલક કોર્ન ચીઝ પરાઠા (Palak Corn Cheese Paratha Recipe In Gujarati)
#CWT#cookpadindia#cookpadgujrati Amita Soni -
મેથી પાલક ના થેપલા (Methi Palak Thepla Recipe In Gujarati)
#CB6#Week6#cookpadindia#cookpadgujrati hetal shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11333684
ટિપ્પણીઓ