રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કારેલાની છાલ કાઢો તેની ચિપ્સ જેવું કટીંગ કરો તેની ઉપર મીઠું નાખી પાંચ મિનિટ રહેવા દો હવે તેને હાથેથી ચોડી નાખો તેલ તેલને ગીત ઉપર ગરમ કરવા મૂકો ગરમ થાય પછી તેમાં લસણની કળી નાખી કારેલા ની ચિપ્સ નાખી દો હવે હળદર મીઠું ધાણાજીરું નાખી તેને 15 મિનિટ ચડવા દો તેની ઉપર ઠાકોરની અમુક અમુક ટાઈમે ચલાવતા રહેવું ચમચો ફેરવતા રહેવું ફુલ ચડી જાય પછી ગોળ ઉમેરો હવે તેમાં લાલ મરચું ઉમેરો અને સર્વ કરો
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#Divali2021 Jayshree Doshi -
-
-
-
-
કારેલા નુ શાક (Karela Shak Recipe In Gujarati)
ચોમાસામા વરસાદ ની સિઝનમા કારેલા સરસ મળતા હોય છે .આવ રે વરસાદ ઘેબરીયો પ્રસાદ ઊની ઊની રોટલી ને કારેલા નુ શાક . Sonal Modha -
-
-
કાજુ કારેલા શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
#GA4#Week5#Cashew#cookpadgujarati#cookpadindia SHah NIpa -
કાજુ કારેલા નું શાક (Kaju Karela Sabji Recipe In Gujarati)
#EB#week6#Famકારેલાનું શાક અલગ અલગ રીતે બનાવી શકાય છે. કારેલાનું શાક ડાયાબિટીસના પેશન્ટ માટે ખૂબ જ ગુણકારી હોય છે.એમાં પણ જો કારેલાનો જ્યુસ તો ઘણો ફાયદાકારક હોય છે. લગ્ન પ્રસંગમાં પણ ખાસ કાજુ કારેલા નું શાક બનતું હોય છે. કાજુ કરેલા નું શાક મારા ઘરમાં બધાને ખૂબ જ પ્રિય છે. Parul Patel -
-
કારેલા નુ શાક(karela saak recipe in gujarati)
#સાતમ આ શાક ઘણાને નથી ભાવતું પણમને બહુ ભાવે છે કારેલા ડાયાબિટીસ માટે સારા છે ડાયાબિટીસ ઘટાડે છે.એનો રસ પણ ગુણકારી છે. Smita Barot -
-
-
-
-
-
-
-
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#EB#week5કારેલા નું શાક(ગોળ વાળુ અને ગોળ વગરનું) patel dipal -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11337381
ટિપ્પણીઓ