રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
૪ વ્યક્તિ
  1. પેટીસ માટે
  2. ૧ કિલો બટાટા
  3. ૧ નાની વાટકી બ્રેડ ક્રમસ
  4. ૧ ચમચી હળદર
  5. ૧ ચમચી લાલ મરચું
  6. ૧ ચમચી ચાટ મસાલો
  7. ૧ ચમચી જીરુ પાવડર
  8. મીઠું સ્વાદ મુજબ
  9. રગડા માટે
  10. ૨ વાટકા સુકા વટાણા
  11. ૧ ચમચી હળદર
  12. ૧ ચમચી લાલ મરચું
  13. ૧ ચમચી ધાણાજીરું
  14. મીઠું સ્વાદ મુજબ
  15. ગાનિંસ માટે
  16. લીલી ચટણી
  17. ખજૂર ચટણી
  18. લસણ ચટણી
  19. ઝીણી સેવ
  20. ઝીણી સમારેલી કોથમીર
  21. ૪ ઝીણી સમારેલી ડુંગળી
  22. ૨ ઝીણી સમારેલા ટમેટા

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ વટાણા ને ૪ કલાક ગરમ પાણી મા પલાળો.ત્યારબાદ કુકર મા બટાટા ને બાફવા મુકો.

  2. 2

    બાફેલા બટાટા ને મેશ કરી તેમા હળદર, લાલ મરચું, ચાટ મસાલો, મીઠું, બ્રેડ ક્રમસ, જીરુ પાવડર નાખી ને મસાલો મિક્સ કરો.

  3. 3

    ત્યારબાદ તેની ટીકકી બનાવો. હવે તેને નોનસ્ટિક તવા પર તેલ લગાવી ફ્રાય કરો. ગોલ્ડન બ્રાઉન થાય એટલે લઈ લો.

  4. 4

    વટાણા મા હળદર, લાલ મરચું, ધાણાજીરું મીઠું નાખીને બાફવા મુકો. તૈયાર છે તમારી રગડા પેટીસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
કિંજલ પવન વ્યાસ
પર

Similar Recipes